Health Department Amreli
@AmreliHealth
Followers
793
Following
2K
Media
2K
Statuses
3K
🥗સવારે લેવાતો નાસ્તો માત્ર પેટ ભરવા માટે નહીં, પણ આખા દિવસ માટેની ઊર્જા પ્રાપ્ત કરવાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. દરરોજ સવારે નિયમિત અને પૌષ્ટિક નાસ્તો કરવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. #HealthForAll
0
0
1
અંગદાનને પ્રોત્સાહન બનાવીને જાગૃતતા ફેલાવીએ, વધુ લોકોના જીવન બચાવીએ...
0
0
4
ઋતુ બદલાય, પણ બાળકોનું સ્વાસ્થ્ય નહીં! તેમનું સ્વાસ્થ્ય – આપણી જવાબદારી
0
0
1
આજે મમતાદિવસ છે. સગર્ભાબહેનો અને બાળકોને નજીકના મમતા સેશન પર જઈ નિયત રસીકરણ કરાવો.
0
0
2
આજે મંગળવાર છે, આજે NCD દિવસ છે. આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં ડાયાબિટીસ અને બીપી ની તપાસ અને સારવાર કરાવો.
0
1
7
બીડી કે સીગારેટનો ઝેરી ધુમાડો ગર્ભાશય સુધી પહોંચે છે. સ્વસ્થ બાળક માટે, આજે જ ધૂમ્રપાન છોડી દો. #TFYC3 #SayNoToTobacco #TheBigQuit
0
0
3
દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ... સગર્ભામાતાઓ અને બાળકોનું નિયમિત રસીકરણ કરાવો... #vaccination
#healthcare
#HealthcareForAll
0
0
5
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના સક્ષમ નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા દરેક પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતી હોય છે. જેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આવા પાણીજન્ય અને હવામાં ફેલાતા વિવિધ રોગોને અટકાવવા સતત પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે.
6
98
113
જો યોગ્ય કાળજી રાખવામાં આવે તો સ્વસ્થ પરિવારનું આયોજન વધુ સારી રીતે થઈ શકે... #familyplanning
#gog
#healthdepartment
#spreadawareness
0
33
47
0
29
61
0
18
32
આજરોજ અમરેલી જિલ્લાના વિવિધ PHC અને UPHC ઉપર આશા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા આરોગ્યના વિવિધ કાર્યક્રમો અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતુ. #Ashameeting
0
0
5
0
18
32
દરેક ચપટીમાં ઝેર છુપાયેલું છે, દરેક આદત રોગથી દૂષિત છે, તમાકુ છોડી દો, જીવન પસંદ કરો. #TFYC3 #SayNoToTobacco #TheBigQuit
0
0
4