
AAM JAMBOI
@AJamboi70469
Followers
35
Following
490
Media
61
Statuses
74
આયુષ્માન આરોગ્ય મંદિર જાંબોઈ દ્વારા પોલીયો મુક્ત અભિયાન અંતર્ગત 0 થી 5 વષૅનાબાળકો ને પોલીયો પીવડાવા માં આવ્યો અને પોલીયો વિશે માહિતી આપવામાં આવી.
0
0
2
0
4
26
આજરોજ જાંંબોઇ ગામમાં HBNC visit કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું અને બાળક નું વજન, ઉચાઈ કરવામાં આવી તેમજ NVBDCP, PMJAY કાર્ડ RC test અને ગ્રામજનોને મચ્છર જન્ય તેમજ પાણી જન્ય રોગથી બચવાના ઉપાયો વિશે માહિતી આપવામાં આવી. Aam Jamboi Phc bhalod
0
0
10
આજરોજ જાંંબોઇ ગામમાં PNC visit NVBDCP,PMJAY કાર્ડ RC test અને હરીપુરા આશ્રમશાળા માં HPLC test કરવામાં આવ્યું. Aam Jamboi Phc bhalod
0
1
3
આજરોજ ઉચ્છબ ગામના ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજવામાં આવી. જેમાં સ્વચ્છતાહી સેવા વિશે ચર્ચા કરવામાં આવી અને શપત લેવામાં આવી તેમજ વિવિધ ચર્ચા કરવામાં આવીઅને સ્વચ્છ નારી શસક્ત પરિવાર અભિયાન વિષે ચર્ચા કરવામાં આવી. AAM Jamboi PHC bhalod
0
1
3
આરોગ્ય મંદિર જાંબોઈ ખાતે મમતા દિવસની સાથે SNSPA નીઉજવણી કરવામાં આવી જેમાં આરોગ્ય ની જૂદીજૂદી સેવા આપવામાં આવીજનરલOPD,NCDસ્ક્રીનિંગ ,ANC અને બાળકોનું વજન ,ઊંચાઈ,Bp,Rbs,HB કરવામાં આવ્યુ પોષણયુક્ત આહાર લેવા તેમજ સમયસર દવાલેવા અનેહોસ્પિટલમા જવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ.
0
1
4
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર જાંબોઈ ખાતેસ્વસ્થ નારી શસ્ક્ત પરિવાર અભિયાન અંતર્ગત phcભાલોદના મેડિકલ ઓફિસરશ્રી હાજર રહ્યા નીચે મુજબની સારવાર આપવામાં આવ્યા તમામ લાભાર્થી ને ANCતપાસ,TB screening,NCD screening, pmjay કાર્ડ જનરેશન, સિક્લસેલ સ્ક્રીનીંગ જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું
1
3
13
આજ જાંંબોઇ ગામમાં NVBDCP અંતર્ગત એન્ટીલાર્વા કામગીરી કરવામાં આવી જેમાં ઘરમાં તેમજ ઘરની બહાર બિન જરૂરીપાત્રોને ખાલી કરવાઆવ્યું તેમજ PMJAYકાર્ડ RC test અનેગ્રામજનોને મચ્છર જન્ય તેમજ પાણી જન્ય રોગથી બચવાના ઉપાયોવિશે માહિતી આપવામાં આવી તેમજ આશાબેન દ્વારા LMP tracking કરવામાં આવ્યું.
0
2
13
આજરોજ હરીપુરા ગામ ખાતે શિવ શક્તિ આશ્રમ શાળામાં મેડિકલ કેમ્પનો આયોજન કરવામાં આવ્યું જેમાં મેડિકલ ઓફિસર દ્વારા બાળકોની આરોગ્ય લક્ષી વિવિધ તપાસ કરવામાં આવી લેબ ટેસ્ટ, સીકલસેલ ટેસ્ટ, HB ટેસ્ટ, વજન, ઉચાઈ કરવામાં આવી તથા જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. Phc Bhalod
0
3
19
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ મહિલાઓનાં ઉત્થાન માટે સતત કાર્યશીલ રહ્યા છે. “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત મહિલાઓ માટે યોજાયેલી આરોગ્ય શિબિરમાં નિષ્ણાંત તબીબો દ્વારા નિ:શુલ્ક સારવાર અને દવાઓ મળી રહી છે. આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ સ્વસ્થ થઈ
0
26
56
આજરોજ AAM જાંબોઈ ના ઉચ્છબ ગામ ખાતે મમતા સેસન માં જિલ્લા માંથી આવેલ NCD m.o તથા DIECO દ્વારા મુલાકાત કરવામાં આવી જેમાં AAM ના cho,fhw,mphw, આશાબહેન તથા આશાફેસિલેટર સાથે વિવિધ આરોગ્ય લક્ષી કામગીરી ની ચર્ચા કરી.તેમજ સોશિયલ મીડિયા કામગીરી ની સમીક્ષા કરવામાં આવી. Phc bhalod
0
4
21
આજરોજ નેત્રંગની મોરિયાના PHC ખાતે ABBOTT ના સહયોગ અને અમેરિકર્સ દ્વારા અમલીકરણ, આયોજિત જનસમુદાયના સુખાકારીના ઉદ્દેશથી મોરિયાના અને ચાસવડની આશાઓની બિનસંચારી રોગોની તાલીમમાં DIECO એ SBCC વિશે સમજૂતી આપી. @NHM gujarat@gujhealth
@Ddobharuch@callectorbharuch
0
6
26
👉દર બુધવારે મમતા દિવસના આયોજિત સ્થળે #ગૌરવીદિવસની ઉજવણી કરવામાં આવે છે. 👉આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા #મમતાતરુણીદિવસે ૧૦-૧૯ વર્ષની વય જુથની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવે છે તો આવો અનેરો લાભ લેવા વિનંતી. @GujHFWDept@NHM gujarat @gujhealt
@Ddobharuch
@callectorbhar
0
3
18
આજે બુધવાર છે.આજે મમતા દિવસ છે.આપણા નજીક ના આયુષમાન આરોગ્ય કેન્દ્ર પર જઈને સગર્ભા માતા અને બાળકો ને ઉંમર પ્રમાણે રસી મુકાવો. @DDObharuch @Collectorbharuch
@NHMGujarat
@HealthDeptGuj
0
4
21
આજરોજ જાંંબોઇ ગામમાંNVBDCP અંતર્ગતએન્ટીલાર્વા કામગીરી કરવામાં આવી જેમાં ઘરમાં તેમજ ઘરની બહાર બિન જરૂરી પાત્રોને ખાલી કરવા આવ્યું તેમજPMJAYકાર્ડ RC test અને ગ્રામજનોને મચ્છર જન્ય તેમજ પાણી જન્ય રોગથી બચવાના ઉપાયો વિશે માહિતી આપવામાં આવીતેમજઆશાબેનદ્વારા LMPtracking કરવામાં આવ્યુ.
0
0
5
આજરોજ તા. 22/09/25 ના રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર જાંબોઈ ખાતે સ્વચ્છતા હી સેવા 2025અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું જેમાં cho,fhw, mphw તેમજ આશા બહેનો હાજર રહ્યો હતા.
0
2
12
આજ રોજ આરોગ્ય મંદિર જાંબોઈ ખાતે NVBDCP,pmjay card,NCD સ્ક્રીનિંગ ,સ્કૂલનાકિશોર+કિશોરીનુંવજન,ઊંચાઈ,HB કરવામાં આવ્યુ પોષણયુક્ત આહાર લેવા માટે તેમજ સમયસર હોસ્પિટલમાં ચેકઅપ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
0
1
6
તા.18/09/2025નારોજ આરોગ્ય મંદિરજાંબોઈ ખાતે SNSPAનીઉજવણી અને40થીવધુ ઉંમરનાનું આઈસ્ક્રીનીગ કરવામાં આવી જેમાં આરોગ્યસેવા આપવામાં આવી NVBDCP તેમજ જનરલNCDસ્ક્રીનિંગ,સ્કૂલનાકિશોર+કિશોરીનુંવજન,ઊંચાઈ,HB કરવામાંઆવ્યુપોષણયુક્ત આહાર લેવા અને સેન્ટરની 12 સેવા વિશે સમજણ આપવામાંઆવી.
0
2
6
તા.17/09/2025નારોજ આયુષ્યમાન આરોગ્યમંદિરજાંબોઈખાતેમમતા દિવસની સાથે સ્વસ્થનારીસશક્ત પરિવારઅભિયાન(SNSPA) ની ઉજવણીકરવામાંઆવીજેમાં આરોગ્ય નીજૂદી જૂદી સેવાઆપવામાંઆવીજનરલ OPD,NCDસ્ક્રીનિંગ ,ANC+સ્કૂલના વિદ્યાર્થી+કિશોરીઓનુંવજન,ઊંચાઈ,Bp,Rbs,HB,બાળકોનું વજન,ઉંચાઈ,રસીકરણ કરવામાંઆવ્યું.
0
2
6
તા. 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમિયાન સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત રાજ્યની મહિલાઓને આરોગ્ય વિષયક વિવિધ સેવાઓ અંગે માર્ગદર્શન અને નિષ્ણાંત તબીબો દ્વારા સ્ક્રીનિંગ, તપાસ અને જરૂરી સારવાર આપવામાં આવશે. આવો, અભિયાનમાં સહભાગી થઇ સ્વસ્થ પરિવારનું નિર્માણ કરીએ... 🙏
0
2
8