V.P.LIMBA💙
@v_limbachiya
Followers
14K
Following
23K
Media
2K
Statuses
43K
#अभी_कलियुग_का_समय_चल_रहा_है_साहिब_बेवजह_अच्छे_ मत बनिए_जो_जिस_भाषा_में_समझता_है_उसे_उसी_भाषा_में समझाइए।☝️#T_for_T🤛
India
Joined September 2018
🌹 जो अपने दम पर दलदल पार करके आया हो उसे सडक पार करने का ज्ञान नहीं देते
0
3
20
🌹 जो अपने दम पर दलदल पार करके आया हो उसे सडक पार करने का ज्ञान नहीं देते
0
3
20
જે વ્યક્તિમાં સત્ય બોલવાની ક્ષમતા વધારે હોય છે, તે વ્યક્તિ સૌથી વધારે નફરતને પાત્ર બને છે.
0
3
41
એની પાછળ ભાગવાનું બંધ કરો જેને તમારી આગળ બીજા લોકો દેખાય છે !!
3
8
73
कुछ ईश तरह से साँसो का बंधन है तुमसे मेरा..!! साँस लेते हो तुम वहाँ...तो जी लेते है हम यहाँ,..!!
0
0
15
સમય અને નસીબ પર ક્યારેય અભિમાન ન કરવું, કારણ કે સવાર તેમની પણ થાય છે જેમના દિવસો ખરાબ હોય છે...
0
4
33
જે સંબંધ દિલથી હોય છે ને એજ આગળ વધે છે બાકી આ આંખો ની પસંદ તો રોજ બદલાય છે.
7
9
62
જે સાંભળ્યું છે એને માની લેવાની ઉતાવળ ક્યારેય ન કરવી જોઇએ, કારણ કે સત્ય કરતા, અસત્ય હંમેશા ઝડપથી ફેલાય છે.
5
5
88
આંખોના સપના અને રાતની ઊંઘ ગઈ, એ ગયા તો કંઇક એવું લાગ્યું કે જિંદગી જાણે હાથમાંથી ગઈ !! 💐💐💐
3
3
41
અમુક ઘા એટલા ઊંડા હોય છે કે માણસ ધારે તો પણ એને ભૂલી નથી શકતો !!
5
5
44
અમુક ઘા એટલા ઊંડા હોય છે કે માણસ ધારે તો પણ એને ભૂલી નથી શકતો !!
5
5
44
પ્રતીક્ષા જો હદથી વધારે થઇ જાય તો મળવાનો મોહ ધીમે ધીમે ખતમ થઇ જાય છે !! #રામરામ_વિનીના 💕💕
3
5
42
કોઈ પણ ભાષામાં ચાર શબ્દો બોલવા સૌથી મુશ્કેલ છે, ""મારી ભૂલ થઈ ગઈ"". #રામરામ_વિનીના #શુભ_સવાર 🎉🎉
5
2
52
મૃત્યુ એટલે... આપણા વિના પણ દુનિયા ચાલે એ સ્પષ્ટ સમજણ આપતો "શબ્દ"
5
6
66
સુરીલી સાંજ ઢળે ને આથમે સૂરજ રાતો, બેઠા એકાંતે યાદ આવે તું અને તારી વાતો.. 💕💕💕Vini❣️❣️❣️
0
1
40
સુરીલી સાંજ ઢળે ને આથમે સૂરજ રાતો, બેઠા એકાંતે યાદ આવે તું અને તારી વાતો.. 💕💕💕Vini❣️❣️❣️
0
1
40
મૃત્યુ એટલે... આપણા વિના પણ દુનિયા ચાલે એ સ્પષ્ટ સમજણ આપતો "શબ્દ"
5
6
66
HR ke ફેવરિટ હો ઓર ઓફિસ me કૂચ ભી કાંડ ho. Pata નહીં કયું..મેરા hi નામ આતા હૈ 😭😭
0
0
8
કોઈ પણ ભાષામાં ચાર શબ્દો બોલવા સૌથી મુશ્કેલ છે, ""મારી ભૂલ થઈ ગઈ"". #રામરામ_વિનીના #શુભ_સવાર 🎉🎉
5
2
52
और अंत में मैंने उसे हारा, जिसका हाथ पकड़कर सबकुछ जीता जा सकता था ....
11
113
611