shailesh_sotta Profile Banner
Shailesh Mehta(Sotta) Profile
Shailesh Mehta(Sotta)

@shailesh_sotta

Followers
8K
Following
3K
Media
10K
Statuses
13K

MLA-140 Dabhoi,Gujarat । Ex. Dy Mayor(5 terms) । Corporator @VMC(1987 to 2021) । Chairman- International Brahmin Parliament । National VP & President - WBF

Gujarat, India
Joined November 2016
Don't wanna be here? Send us removal request.
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
15 hours
લોકો વચ્ચે જઈને તેમની સમસ્યાઓના સમાધાન લાવે તે જ સાચો લોકનેતા! . #Vadodara #Dabhoi #BJP #Sotta
0
0
0
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
23 hours
આજરોજ શનિવારના દિવસે દર્ભાવતી(ડભોઇ) નગર ખાતે આવેલ શ્રી શનિ મંદિર તેમજ નવીન નિર્માણ થયેલ નવ ગ્રહ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી. #Dabhoi #ShaniMaharaj #Sotta #MLAShaileshSotta
0
0
0
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
1 day
દેશના યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૨૪ વર્ષ નેતૃત્વના પૂર્ણ થયા નિમિત્તે “વિકાસ સપ્તાહ” ઉજવણીના ભાગ રૂપે આજે દર્ભાવતી(ડભોઇ) તાલુકાના વસઈ ગામે વિકાસ રથ નું આગમન થયું. આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થી પ્રોત્સાહન, ખેતી ઉપયોગી સાધન ખરીદીમાં સહાય, PMJAY કાર્ડ, રેશન કાર્ડ
0
0
0
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
1 day
“ઉઝબેકિસ્તાનમાં ભારતીય ઉદ્યોગનું પ્રતિનિધિત્વ!” તાજેતરમાં યોજાયેલ રશિયા ઉઝબેકિસ્તાન તથા વિવિધ દેશોના બિઝનેસ ડેલિગેશનમાં મારા દીકરા @dhrumilmehta એ હાજરી આપી ભારતના ઉદ્યોગોની સમજણ આપી હતી. વિદેશમાં ભારતીય ઉદ્યોગોનું પ્રદર્શન થવાથી ભારતના અર્થતંત્રને વેગ મળશે. . #BusinessDeligation
0
0
0
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
2 days
Hello everyone, I have switched to Zoho Mail. Kindly note the change in my email address. My new email address is shaileshsotta@zohomail.in. For future correspondence via mail, kindly use this address. Thank you for your kind attention to this matter.
0
0
2
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
2 days
સમાજસેવા તથા અંત્યોદયને પોતાનું લક્ષ્ય બનાવનારા ભારતરત્ન શ્રી નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર નમન! . #NanajiDeshmukh #Vadodara #Dabhoi #BJP #Sotta
0
0
0
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
3 days
જયારે તમારા પર સવાલ ઉઠે ત્યારે તેનો જવાબ શબ્દોથી નહીં, તમારા કામથી આપો. . #Vadodara #Dabhoi #BJP #sotta
0
0
2
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
4 days
इतिहास बिना मुश्किल नहीं बनाया जाता। . #Vadodara #Dabhoi #BJP #sotta
0
2
5
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
5 days
ભારતીય એરસ્પેસને સદૈવ સુરક્ષિત રાખતી ભારતીય વાયુસેનાના જવાનોને સલામ! . #AriForceDay #Vadodara #Dabhoi #BJP #sotta
0
1
0
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
5 days
આજે કલોલ ખાતે કલોલ ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોર(બકાજી), બેચરાજી ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, કડી ધારાસભ્યશ્રી રાજેન્દ્ર ચાવડા ની શુભેચ્છા મુલાકાત લીધી. #Gujarat #MLA #Sotta #BJP #MLAShaileshSotta #Kalol #Bechraji #Kadi
0
0
0
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
6 days
શાંત મનથી જ દરેક સમસ્યાનું સમાધાન નીકળે છે. . #Vadodara #Dabhoi #BJP #sotta
0
2
5
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
7 days
ભક્તિ, આનંદ અને સંસ્કૃતિને ઉજવતા તહેવાર શરદપૂર્ણિમાની આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ! . #SharadPurnima #FullMoon #Vadodara #Dabhoi #BJP #Sotta
0
0
4
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
8 days
વર્તન એવું રાખો કે જે તમને આગળ લઇ જાય. . #Vadodara #Dabhoi #BJP #sotta
0
1
5
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
8 days
આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મારા મિત્ર શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ને શુભેચ્છાઓ પાઠવી. #BJP #Gujarat #President #JagdishVishwakarma #Sotta #MLAShaileshSotta #BJP4Gujarat
0
2
4
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
9 days
ખોટી દિશામાં કરેલી મહેનત કે તૈયારી તમારા લક્ષ્ય માટે નિરર્થક છે. . #Vadodara #Dabhoi #BJP #sotta
0
0
1
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
9 days
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે નામાંકન ભરવા બદલ રાજ્યના સહકાર મંત્રી અને મિત્ર એવા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ને હાર્દિક અભિનંદન તથા ખૂબ ખૂબ શુભકામનાઓ. #JagdishVishwakarma #BJP #Gujarat #Bjp4gujarat #President #Sotta #MLAShaileshSotta
0
0
0
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
10 days
તમને કેટલી સફળતા મળશે તે તમારા સામર્થ્ય પર નિર્ભર છે. . #Vadodara #Dabhoi #BJP #sotta
0
0
2
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
10 days
આજે દશેરાના પર્વ નિમિત્તે દર્ભાવતી(ડભોઇ) રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન તેમજ મહારેલી નું આયોજન કરવામાં આવ્યું. જેમાં દર્ભાવતીની ક્ષત્રિયાણીઓ દ્વારા તલવાર રાસ રમી શૌર્ય પ્રદર્શન કરવામાં આવ્યું. #Dashera #RavanDahan #Dabhoi #Sotta #MLAShaileshSotta #Rajput
0
0
2
@shailesh_sotta
Shailesh Mehta(Sotta)
10 days
આજરોજ દર્ભાવતી ડભોઇ નગરપાલિકા કચેરી ખાતે “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત સ્વચ્છતા પખવાડિયામાં શ્રેષ્ઠ સફાઈ અનુલક્ષીમાં કામગીરી કરવા બદલ વિવિધ સંસ્થાઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ને પ્રશંસા પત્રક તેમજ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. #Swachta_Hi_Seva #Seva_Pakhvadiya #Dabhoi
0
0
0