हरियाणा ने विधानसभा चुनाव में भाजपा को भारी बहुमत से जिताने का पक्का इरादा कर लिया है। लोकतंत्र के उत्सव में उत्साह और उमंग के इसी माहौल के बीच कल दोपहर 12 बजे सोनीपत की रैली में जनता-जनार्दन का आशीर्वाद प्राप्त करने का सौभाग्य मिलेगा।
ગીરના સિંહોના રક્ષણ માટે સરકારનું એક મહત્વપૂર્ણ પગલું!
ભારત સરકાર દ્વારા ગીરને પર્યાવરણ સંવેદનશીલ ઝોન (ESZ) સંદર્ભે ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે, જેનાથી આપણા એશિયાટિક સિંહો અને તેમના નિવાસ સ્થાનનું વધુ સારી રીતે સંરક્ષણ થશે. 🌱
આ નોટિફિકેશનથી પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો
25 सितंबर को पंडित दीनदयाल उपाध्याय की जयंती के अवसर पर भाजपा सदस्यता महाअभियान का हिस्सा बनें।
88 00 00 2024 पर मिस्ड कॉल करें और भाजपा का सदस्य बनें।
#BJPSadasyata2024
ગુજરાતની શાન સમા એશિયાઈ સિંહ સહિત અનેક વન્યજીવોના નિવાસસ્થાન એવા ગીર સુરક્ષિત વિસ્તારની આસપાસના પર્યાવરણ સંવેદનશીલ ઝોન(ESZ) સંદર્ભે ભારત સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ પહેલ એશિયાઈ સિંહોના નિવાસસ્થાનના સંરક્ષણ તેમજ આ વિસ્તારમાં સ્થિર વિકાસ વચ્ચે
This has been a fruitful USA visit, covering diverse programmes and focusing on a series of subjects aimed at making our planet better. Here are the highlights.
Met President
@ZelenskyyUa
in New York. We are committed to implementing the outcomes of my visit to Ukraine last month to strengthen bilateral relations. Reiterated India’s support for early resolution of the conflict in Ukraine and restoration of peace and stability.
Met Mr. To Lam, the President of Vietnam. We took stock of the full range of India-Vietnam friendship. We look forward to adding momentum in sectors such as connectivity, trade, culture and more.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ રૂ. ૨૫૫.૦૬ કરોડ મંજૂર કર્યા.
જે અંતર્ગત,
🔅 સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, ફુટપાટ નિર્માણ અને સી.સી. રોડ તથા રોડ કારપેટ તેમજ
જામનગર લોકસભાના સાંસદ શ્રીમતી
@PoonambenMaadam
જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સોમનાથ મહાદેવ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના...