Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ Profile Banner
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ Profile
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ

@parth_20_02

Followers
813
Following
1,224
Media
431
Statuses
2,042

प्रकृति रक्षति रक्षिता:🐾🍃 ♡2 TAKE_📸cricket addicted...❣ @msdhoni ...❣ #તું_અને_તારી_વાતો करोगे तो हर बात याद आयेगी...✍️

પ્રકૃતિના ખોળે
Joined March 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
2 days
सितारों की चाहत है तो सितारों से पहले उठना पड़ेगा..🌟👮 #Runner #FOREST #PSI #CCE
Tweet media one
3
2
23
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
23 days
આજે રાત થતા- થતા 400+ નો પરિવાર થઈ જાય તો એક સપનું હોય એવું લાગે....🙏😅 #હા_અમે_ગુજરાતી
19
21
60
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
1 month
વિરાસત મેં કુછ નહી ચાહિયે હમે, હમારી કહાની હમ ખુદ લિખેંગે!!🌟 #Forestguard #Gujratforest #વનરક્ષક #બીટગાર્ડ
Tweet media one
2
4
57
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
21 days
પરીક્ષા પાસ કરવા આ ઝુનુન જોઈએ...🔥 ઝંખના પ્રબળ હશે તો આભ નીચું આવશે, ને હોય ઉતાવળ તો તું પાંખોને તૈયાર કર...🌟 #સંઘર્ષ #ખાખી #વનરક્ષક #બિટગાર્ડ #પોલીસ #MotivationMonday #હા_અમે_ગુજરાતી #police #PSI
Tweet media one
2
1
35
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
18 days
વરસાદી વાયરો .. મને ગમે જ નહીં, કારણ…. મેઘ એકલો ક્યાં આવે છે? સાથે એના સ્મરણો લઈને આવે છે! એ પકડતી છત્રી અને હું મૂકતો એના ખભે હાથ, ને અમે બંને કરતાં અલકમલકની વાત , ધીરે ધીરે ભીંજવે વરસાદ, ગમતો અમને પણ એકબીજાનો સંગાથ..✨🩵 @RadhaSwara ✍️
Tweet media one
2
3
32
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
25 days
સવાર ફરી પાછી આવશે હજારો આકાંક્ષા લઈ,ચાલ થોડું જીવી લઈએ કુદરતના ખોળામાં જઈ.......🍃 #કુદરત #પ્રકૃતિ #પ્રકૃતિપ્રેમી
8
6
35
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
26 days
ગુજરાતની સંવેદનશીલ સરકારને નમ્ર વિનંતી છે કે વન રક્ષકની જગ્યામાં વધારો કરવામાં આવે #વન_રક્ષકની_જગ્યામાં_વધારો_કરો #JusticeForForestGuard @CMOGuj @Mulubhai_Bera @Bhupendrapbjp @Jamawat3 @YAJadeja @kuberdindor @tejasmajithiya5 @AmratDe68369074 @deepakrajani123 @Dinesha64192780
Tweet media one
1
10
22
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
19 days
નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન..🎯🌟 #LRD #PSI #MotivationalQuote #GPSC #UPSC #Gujarat
Tweet media one
0
3
28
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
22 days
દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગામમાં ભગવાન શિવના સાનિધ્યમાં પ્રસાદનું (શીરો , દાળ અને ભાત) આયોજન કરવામાં આવે છે અને બધા જ લોકો સાથે બેસી પ્રસાદ ગ્રહણ કરે છે...🙏 📍 માનપુર (પાલનપુર) #ૐનમઃશિવાય
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
1
21
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
16 days
અમારૂ બનાસકાંઠા #ફોરેસ્ટગાર્ડ નું હબ કહેવાય છે,કેમકે અહીંયા ફોરેસ્ટગાર્ડની તૈયારી કરતા મિત્રો ના ટોળે-ટોળા જોવા મળે છે અને આ જિલ્લાનું મેરીટ પણ એટલું જ ઊંચું રહે છે....! #ફોરેસ્ટગાર્ડ #બીટગાર્ડ #Forestguard #CCE #PSI #CCE_Updates
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
1
21
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
1 month
सभी देशवासियों को स्वतंत्रता दिवस की शुभकामनाएँ। 🇮🇳🫡 #IndependenceDay2024 #IndipendenceDay
0
2
20
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
26 days
ભૂતકાળની જગ્યાઓને ધ્યાનમાં રાખીને, વન રક્ષક ઉમેદવારો મોટાભાગની જગ્યાઓમાં વધારો કરવા માંગે છે. @Bhupendrapbjp @CMOGuj @Mulubhai_Bera @sanghaviharsh @YAJadeja @deepakrajani123 @Jamawat3 @AmitShah @kuberdindor #વન_રક્ષકની_જગ્યામાં_વધારો_કરો #JusticeForForestGuard
Tweet media one
1
2
19
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
18 days
1Kનું સપનું હતું...🎯 followersમાં તો પૂરું ન થયું પણ followingમાં પૂરું થઈ ગયું....🙏😅 (જે મિત્રોને follow back આપવાનું બાકી રહી ગયું હોય એ આપી દેજો ને વડીલ...🙏😅) #હા_અમે_ગુજરાતી #Gujarat @akshay2518 @AmbaniKishan11 @C_M_Ram_ @NAWAZSHEKH0007 @Koli_Nilu_ @Chaudha83801716
Tweet media one
5
1
18
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
27 days
ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે, ક્યાંક એક બુંદની તરસ રહી જાય છે, કોઇને મળે છે હજાર બહાના પ્રેમમાં, તો કોઇ એક ચહેરા માટે તરસી જાય છે…☔⛈️ #GujaratRains
Tweet media one
Tweet media two
0
1
17
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
9 days
માં અંબે સૌની મનોકામના પૂર્ણ કરે એવી એમના ચરણોમાં પ્રાર્થના...🙇🙌 #ambajitemple #jayambe
Tweet media one
Tweet media two
3
3
16
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
24 days
આજે થોડો ધક્કો મારો જેથી 300+નો પરિવાર થઈ જાય મિત્રો...🙏😅 @Chaudha83801716 @jaydipP45335182 @NAWAZSHEKH0007 @AmratDe68369074 @Dinesha64192780 @Hiralahirr11 @gujratupdats
4
3
18
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
18 days
ફોરેસ્ટગાર્ડ....💔 #FORESTGUARD #Trending #હા_અમે_ગુજરાતી #Gujarat
3
3
18
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
15 days
ભાદરવી પુનમ નો મેળો એટલે માં અંબાનો અવસર, બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી તીર્થધામ ભારતના 51 શક્તિપીઠ પૈકીનું એક અને પરમ પવિત્ર શક્તિપીઠ છે. ભક્તો માનતા રાખે છે અને માં પૂરી પણ કરે છે માટે મનોકામના પૂર્ણ થતા ભક્તો ચાલતા અને જમીન પર ઊંગીને અંબાજી દર્શનાર્થે આવે છે . #જય_અંબે🙌
3
1
17
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
18 days
शहर मे सुविधा है संसाधन है, मगर सुकून तो सिर्फ गांव मे है....💚 #Manpur #Gujarat
Tweet media one
1
1
15
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
10 days
આવુ છું माँ થોડા સમયમા તમારા ચરણોમાં..🙇 #અંબાજી
2
2
16
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
24 days
આખરે ગુજરાત હાઇકોર્ટ મા ફોરેસ્ટ પરીક્ષા મા થયેલ છબરડા બાબતે પિટિશન દાખલ. #FORESTGUARD #FORESTGUARD #FORESTGUARD #FORESTGUARD #JUSTICEFORFORESTGUARD
Tweet media one
1
4
16
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
14 days
ચોમાસામાં વરસાદને લીધે પાણીની મોટર બંધ હતી આજે ઘણા સમય બાદ ચાલુ કરી તો પાણીમાં ઘણો બધો ફરક પડ્યો બસ આજ રીતે પાણી ના તળ ઊંચા રહે અને ખેડૂત પર કુદરતની કૃપા વરસતી રહે એવી પ્રાર્થના....🌦️🙌 કેમકે જમીન અને પાણી બંને છે તો ખેડૂત છે..🙏 #ખેડૂત
Tweet media one
0
1
15
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
22 days
સાલું મે તો કેવા ખાતર કીધું હતું પણ આવો પ્રેમ મળશે એવું ધાર્યું ન હતું...❤️ 400+ નો પરિવાર તમારા માટે શબ્દો નથી પણ એટલું જરૂર કહીશ કે મારી અડધી રાતે પણ જરૂર પડે તો કહેજો વ્હાલા એલોન ભાઈનું X તો અલગ વાત છે પણ આપણો સંબંધ હંમેશા રહેશે...🙏 ❤️થી આભાર ફરી એક વાર..🙏 #હા_અમે_ગુજરાતી
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
23 days
આજે રાત થતા- થતા 400+ નો પરિવાર થઈ જાય તો એક સપનું હોય એવું લાગે....🙏😅 #હા_અમે_ગુજરાતી
19
21
60
3
3
13
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
21 days
ભાઈઓ થોડો સપોર્ટ કરજો જેથી આજે 500+ નો આંકડો થઈ જાય તો આગળ બ્લુ ટીકનું કંઇક વિચારીએ....🙏💸😅 #હા_અમે_ગુજરાતી #follo4folloback @AmbaniKishan11 @AnilDaki6 @C_M_Ram_ @Chaudha83801716 @jaydipP45335182
4
4
13
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
29 days
આજે સવારથી જ ગામડે વાતાવરણ શિમલા- મનાલી જેવું થઈ ગયું છે..😅 શું આહ્લાદક નજારો છે....🌫️⛈️ #RainsinHeaven #Heaven
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
15
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
6 days
અમારે ગામડે ઘરમાં બધું ખૂટી જાય પણ આ #ઘી ક્યારે ન ખૂટે વ્હાલા..🤤😋 #ઘી ને અમારે ગામડે ' જી ' કે પાછા.😄 અને #ઘી પણ હોય દેસી ગાય અથવા ભેંસનું આ બજારમાં મળતા ભેળસેળિયા અમને ન ભાવે હો...🙏 #ઘી હોય તો કંઈ ન ઘટે👳 #Ghee @kathiyawadiii @sunnysweet201 @akshay2518 @Ashok_Patel99
Tweet media one
4
3
16
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
26 days
अस्तित्व और हक़ की लड़ाई मे निमंत्रण नहीं भेजे जाते जिसका जमीर जिन्दा होता है वो खुद ब खुद चला आता है..🌟✊ @Bhupendrapbjp @CMOGuj @Mulubhai_Bera @sanghaviharsh @YAJadeja @deepakrajani123 @Jamawat3 @AmitShah @kuberdindor #વન_રક્ષકની_જગ્યામાં_વધારો_કરો #JusticeForForestGuard
Tweet media one
1
5
12
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
17 days
મોઢે બોલુ મા ને સાચે જ બાળ૫ણ સાંભરે આ મોટ૫ની માયા મને કડવી લાગે કાગડા..💫 #બાળપણ
Tweet media one
Tweet media two
1
0
12
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
20 days
રાતના ધમાકેદાર વરસાદ પછી ફરી આજે વરિયાળીનું વાવેતર ચાલુ...🌱
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
11
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
26 days
જો ગુજરાત સરકારમાં થોડી પણ વેદના હોય વિદ્યાર્થીઓ પર તો વન રક્ષકની જગ્યામાં વધારો કરી અને વિદ્યાર્થીઓને તરફેણમાં નિર્ણય લેવામાં આવે. @Bhupendrapbjp @CMOGuj @Mulubhai_Bera @sanghaviharsh @Jamawat3 @deepakrajani123 @kuberdindor #વન_રક્ષકની_જગ્યામાં_વધારો_કરો #JusticeForForestGuard
1
2
9
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
8 days
જય અંબે...🚩🙇 #અંબાજી #ambajitemple
5
1
11
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
15 days
🍭 કટ ઓફના વિડિયોના નામ પર.... અલગ અલગ પ્રકારના કોર્સનું માર્કેટિંગ કરવું એના માટે ગરુડ પુરાણમાં અલગથી સજા છે...😂🤣 #CCE_Updates #CCE @YAJadeja @NAWAZSHEKH0007 @jaydipP45335182 @Jayachaudhary85 @gujju_pm @HeerAmbitious @kevalRajput1223 @Maksurya67 @Mansi_2997 @SidharajsinhjiC
1
0
11
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
6 days
અમારો આંજણા ચૌધરી સમાજ👳 #ઘી એ રીતે ખાય કે ખીચડીમાં તો #ઘી હોય પણ આતો #ઘી માં ખીચડી હોય બોલો....🧉😅 #ghee @akshay2518 @Ashok_Patel99 @KALPCHAUDH84047
2
0
11
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
2 months
प्रकृति से प्रेम के अलावा, जगत में कुछ भी कलात्मक नहीं है...! #NatureBeauty #nature
0
1
11
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
19 days
આ મિત્ર રાજેન્દ્ર જી વહોરા જણાવે છે કે તેઓને ઘણા વર્ષો થી ડાયાબિટીસ 250 થી 300 રહેતું હતું સોફા પરથી 10 મિનિટ થી વધારે પગ નીચે રાખી શકતા ન હતા... એક વખત એમને ગાય માતા ના છાણા ઉપર 10 મિનિટ થી વધારે પગ મુકવાનું શરૂ કર્યું અને ડાયાબિટીસ માં આશ્ચર્ય જનક પરિણામ મળ્યું. 👇👇 #Gujrat
Tweet media one
2
3
11
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
9 days
મને લાગે છે કદાચ આજ રાત સુધીમાં #CCE ના 7ગણા ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે..! તમને શું લાગે છે જણાવજો...? #CCE
Tweet media one
3
1
12
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
21 days
40 લોકો જોડાઈ જાય તો 500+ નો પરિવાર થઈ જાય થોડો સપોર્ટ કરજો મિત્રો...🙏🙏🙏 #હા_અમે_ગુજરાતી #FolloForFolloBack #Folllow
1
0
11
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
26 days
નોર્મલાઈઝેશન પહેલાના અને પછીના કુલ ગુણ જાહેર કરવામાં આવે સાથે ખાલી પડેલી જગ્યાઓ પર વધારો કરો. જો #gsssb બોર્ડ એટલું જ સારું હોય તો માર્ક્સ કેમ જાહેર કરતા નથી?! #open_for_all_marks_prf @Bhupendrapbjp @CMOGuj @Mulubhai_Bera #વન_રક્ષકની_જગ્યામાં_વધારો_કરો #JusticeForForestGuard
Tweet media one
1
0
7
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
19 days
સાક્ષર અમને બનાવે છે.. જીવન શુ છે એ સમજાવે છે... જ્યારે પડીએ છીએ અમે હારીને તો સાહસ એ જ વધારે છે.... આવા મહાન વ્યક્તિ જ તો શિક્ષક-ગુરૂ કહેવાય છે...અને આજે એમને જ રોડ પર ઉતરવું પડે છે સાહેબ...!🙏 @CMOGuj @Bhupendrapbjp @kuberdindor @tejasmajithiya5 @Chaudha83801716
Tweet media one
0
3
10
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
1 month
રાખવો નહીં અહંકાર કે, કશું ના થાય મારા વિના, અહીં આભ પણ ઉભું છે ટેકા વિના..!! #NatureInspiration
Tweet media one
0
2
11
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
26 days
આજે ખેતરમાં ગયો એટલે ત્યાં ન્યૂઝ જોતા એક વિચાર આવ્યો કે ન્યૂઝ વાળા થોડો વરસાદ પડે તોયે શહેરમાં રહેતા અને નોકરી કરતા લોકોની વેદના બતાવે છે કે કઈ રીતે નોકરી જશે?તો આ જગતનો તાત👳 રાત-દિવસ વરસાદમાં પણ કામ કરી ઢોર રાખી તમારા રોજિંદા જીવનની વસ્તુ પૂરી પાડે છે તો એને તકલીફ નઈ પડતી હોય.?
0
3
9
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
22 days
હાલો કોઈ ગુજરાતી ભાઈ બહેન રહી નો જાય #હા_અમે_ગુજરાતી જ દેખાવું જોઈએ..🔥 કેમકે જ્યાં ગુજરાતી હોય છે ત્યાં કંઈ પણ મુશ્કેલ નથી હોતું એના ઘણા ઉદહરણો જોયા છે...તો આવી જાઓ એક સાથે $💵 છાપી નાખીએ ગુજરાત માં બેઠાં બેઠાં..😅 વાતથી સહમત હોય તો સપોર્ટ કરજો મિત્રો..🙏 #હા_અમે_ગુજરાતી
Tweet media one
3
3
11
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
12 days
▫️એલિવેટેડ આરટીઓ બ્રિજ તૈયાર: પાલનપુરમાં જમીનથી 17 મી. ઊંચો ભારતનો બીજો થ્રીલેગ 89.10 કરોડનો એલિવેટેડ બ્રિજ તૈયારઃ 12મીએ ઉદ્ધઘાટન. #Palanpur #Gujarat #Banaskantha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
11
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
8 days
આજે ગામડેથી પગપાળા અંબાજી...🚩 #जय_अम्बे
Tweet media one
Tweet media two
4
0
10
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
19 days
આજે GSRTC માં ઘણાં લાંબા સમય બાદ મુસાફરી કરી તો એમાં 15 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસની મુસાફરી કરો (મુસાફર પાસ યોજના) એ તમારા માટે મુજબ કેવી સ્કીમ છે..? #Gujarat #GSRTC
Tweet media one
Tweet media two
2
1
10
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
20 days
બાલારામ મહાદેવ મંદિર પાલનપુરથી આશરે 10-15 કિ.મી. દૂર આવેલું છે જે મહાભારત કાળના સમયનું 5000 વર્ષ જૂનું શિવ મંદિર છે. આ મંદિર તેના સુંદર સ્થાન ,લીલીછમ હરિયાળી અને બાજુમાં વહેતી બાલારામ નદીથી પ્રખ્યાત છે.અહી દરવર્ષે પવિત્ર શ્રાવણમાસના છેલ્લા સોમવારે ભવ્ય મેળો પણ ભરાય છે. #પ્રકૃતિ🍃
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
8
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
12 days
🌳 ફોરેસ્ટ બાબતે જૂનાગઢ ડાંગ પંચમહાલ રાજકોટ વડોદરા સુરેન્દ્રનગર આટલાં જિલ્લા માંથી એક પણ લેટર નથી આવ્યો... 👉🏻 જે પણ મીત્રો આ જિલ્લામાં રહેતા હોય એમને વિનંતી કરીએ છે કે તમારા જિલ્લાનાં MLA પાસેથી લેટરપેડ લેતાવે જેથી ફોરેસ્ટનું જગ્યામાં વધારો કરવાની માંગ રજૂ કરવામાં આવે. #GF 🌟
Tweet media one
2
0
9
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
22 days
આવું સાંભળીને બઉ દુઃખ થાય.....💔😥જ્યારે પોતાની મજબૂરીઓ સામે પોતાનું જીવન પણ મૂકી દેવું પડ્યું હોય તો આ મજબૂરીની પણ કેટલી મજબૂતી હશે મિત્રો...💯🙏
Tweet media one
0
0
10
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
23 days
આ દુનિયા નો દેખાવ જુદો અને હૃદય તણો પણ ભાવ જુદો અને રૂબરૂ ની વાતો હાવ જુદી અને પીઠ પાછળ નો ઘાવ જુદો..✨
2
2
10
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
24 days
गुजरात फॉरेस्टगार्ड में पद्दो की संख्या में बढ़ती की जाए ऐसा हमारा वन एवं पर्यावरण मंत्री से अनुरोध है। @Bhupendrapbjp @Mulubhai_Bera @sanghaviharsh @YAJadeja @AmitShah @CMOGuj #વન_રક્ષકની_જગ્યામાં_વધારો_કરો #JusticeForForestGuard
Tweet media one
1
1
10
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
12 days
પ્રકૃતિની રક્ષા માટે હંમેશા તત્પર રહેતા આવા બહાદુર શહીદોને અમારી હૃદયપૂર્વકની સલામ...🫡🙏🐾🌿 #રાષ્ટ્રીયવનશહીદદિવસ #ForestMartyrsDay
Tweet media one
4
0
9
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
24 days
આખા 5 - 7 લોકો ટ્વીટ કરે... પછી કહે ટ્વીટથી કઈ ફરક ન પડે. તો થોડો સપોર્ટ તમે પણ કરજો. ટીપે ટીપે જ સરોવર ભરાય. 💧 📌 અને હા, ઓલી એકેડમી વાળા પણ આ પોસ્ટ વાચતા હોય તો તમે પણ શેર કરજો તમારી ચેનલમાં કાકાવ. કે ખાલી પૈસા જ ભેગા કરવા છે. #SUPPORT 💚 #JUSTICEFORFORESTGUARD
0
3
10
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
16 days
રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, એમ કંઈ અમે થોડા મૂંઝાઈને હારી જવાના !! #તું_અને_તારી_વાતો
Tweet media one
2
1
9
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
21 days
ધીરજ રાખો અને હિંમત ના હારશો કેમ કે ઘણીવાર સારું મેળવવા માટે ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે !! શુભ સવાર 🍃 #GoodMorning #શુભસવાર #MorningPassion #MorningVibes
3
0
9
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
22 days
सपनों का पूरा होना तय है... बस तुम उसे अधूरा मत छोड़ना...!!!💯🌟 #forestguard #forest #dreams #success #GPSC #PSI #LRD #હા_અમે_ગુજરાતી
Tweet media one
0
0
9
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
18 days
शिक्षक वो है जो आपको एक व्यक्ति से व्यक्तित्व बनाता है।👩‍🏫❤️ #HappyTeachersDay2024 #HappyTeachersDay #teacher #teacherlife
3
2
9
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
6 months
કેટલો તફાવત છે એક પંખી અને માણસમાં સાહેબ, પંખીઓ રોજ એક એક સળી ભેગી કરીને માળો બ���ાવે છે, જ્યારે માણસ સળી કરીને કોઈક નો માળો વિખેરે છે...🕊️* #savebirds #sparrowday #sparrow
Tweet media one
0
0
8
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
19 days
માણસની તાકાત એના આત્મામાં હોય છે, અને આત્મા કોઈ દિવસ વિકલાંગ નથી હોતો સાહેબ...🔥👏 ખુબ ખુબ અભિનંદન તમામ રમતવીરોને તમે આ દેશનું નામ ગર્વથી ઊંચું કર્યું છે....🇮🇳🥳🙏 @VtvGujarati #Paralympics2024 #Paralympics
Tweet media one
3
1
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
18 days
મને 7 નો આંકડો બઉ ગમે છે તો આપડા પરિવારના સદસ્યોને એટલી વિનંતી કરું કે રાત સુધી 700 થઈ જાય એવું કંઇક કરો ને.😄🙏 #હા_અમે_ગુજરાતી #Gujarat @NAWAZSHEKH0007 @akshay2518 @C_M_Ram_ @Chaudha83801716 @gujju_pm @Koli_Nilu_ @Jayachaudhary85 @Kismat_x09 @AmbaniKishan11 @jadavrahul324
7
0
8
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
1 month
મરવા માટે ઘણાં રસ્તા હોય છે. પરંતુ, જન્મ લેવા માટે એક જ રસ્તો તે ‘माँ’❤️ આ પીડા माँ સિવાય કોણ જાણી શકે..💔 #माँ
Tweet media one
Tweet media two
1
0
8
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
2 months
@Rathore_jorsinh Pan sir evu result j che su kariye ketli mehnat kari che ane aava natak kare etle kya jaie 🙏😞
1
0
8
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
25 days
ઘરે દૂધ પહોંચે છે એટલે આ દૂધ આવે છે ક્યાંથી એ કોઈને ખબર ન હોય....🙏 #માલધારી #ગોવાળ
@raykavidio
raykavidio
26 days
મિત્રો તમે બધા કહો છો કે ઓફિસ કઈ રીતે જશુ કામ પર કઈ રીતે જશું પણ એક વાર આ પણ જોઈ લેજો અમે જે પોતાની ગાય ને ચરાવવા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીએ છીએ તેથી હમારી પાસે ઘર હોતું નથી છતાં પણ અમે આ પ્રકૃતિની મોજ લઈએ છીએ અને આવા વરસાદમાં દિવસ અને રાત આ રીતે બહાર જ કાઢવા પડે
20
38
304
1
1
7
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
20 days
એલોનકાકા ને આપડી આગળની પૉસ્ટ ���ોઈ લાગે ફરીથી પેલા જેટલા લોકો આવી ગયા..🙌😄 #હા_અમે_ગુજરાતી #XEmpire
Tweet media one
0
0
8
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
14 days
સુરત શહેરમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો થતાં લોકો રોષે ભરાયા ગૃહ રાજ્યમંત્રી @sanghaviharsh પહોંચ્યા ઘટનાસ્થળે પ્રથમ સૂર્યોદય પહેલા જ તમામ આરોપીઓની કરાઈ ધરપકડ #Surat #गुजरातपुलिस #Gujarat
0
0
8
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
6 days
વન રક્ષક ની ભરતીમાં ઉમેદવારો ની એક જ માંગ છે: મોટા પ્રમાણમાં જગ્યાઓ માં વધારો કરવામાં આવે. @Bhupendrapbjp @CMOGuj @Mulubhai_Bera @sanghaviharsh @YAJadeja @deepakrajani123 @Jamawat3 @AmitShah @kuberdindor #राष्ट्रीय_बेरोजगार_दिवस
0
1
10
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
13 days
જે ગમે છે એ કરતા રહો કેમકે બીજાને ખુશ કરવા જશો તો પોતાને ગમતું જતું કરવું પડશે...💯 #GoodMorning #GoodMorningXFriends
3
1
7
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
16 days
કેટલા - કેટલા માર્કસ આવ્યા CCE માં કૉમેન્ટમાં જણાવજો મિત્રો....? #CCE @NAWAZSHEKH0007 @Jayachaudhary85 @jadavrahul324 @C_M_Ram_ @gujju_pm @Chaudha83801716
3
1
7
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
9 days
पीएम आवास में आया नया मेहमान..!❤️ गाय ने दिया बछड़े को जन्म, माथे पर लगा प्रकाश का चिह्न, पीएम मोदी ने दिया नाम 'दीपज्योति' #जय_गौ_माता @raykavidio
1
1
8
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
26 days
BSNLનું નેટવર્ક કેવું આવે ગામડે રહેતા મિત્રો જણાવજો...? #BSNL_ की_घर_वापसी #BSNL_ में_पोर्ट_करो
Tweet media one
0
0
8
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
18 days
કેટલી અજબ હોય છે આ મહોબ્બતની વાતો..! કોણ જોડી દેતું હશે કોઈ અજનબી થી નાતો..? #તું_અને_તારી_વાતો
1
1
7
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
7 months
मंजिल मिले न मिले, ये तो मुक्कदर की बात हैं, हम कोशिश भी न करें, ये तो गलत बात है...🌄 शुभ प्रभात 🌄 #photography #parthchaudhary
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
7
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
20 days
આપી રાખજો ને સરનામું, ક્યારેક આવવાનું થશે તો આવીશું... સંબંધ લોહી ના નથી તો શું થયું, લાગણી રાખજો ને અમે નીભાવિશું.....!! આજે મારા બધા જ મિત્રો અને વડીલોનાં લીધે 500+ નો પરિવાર બની ગયો એ માટે તમારા બધાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે...❤️🙏 🙌ખુબ ખુબ આભાર બધાનો🙌 #હા_અમે_ગુજરાતી
Tweet media one
1
0
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
14 days
અત્યાર ની ગૌણ સેવા ની ભરતી માં Aa મુદ્દો નોટિફિકેશન માં આપે છે ફોરેસ્ટ ની નોટિફિકેશન માં Aa મુદ્દો ન હતો... #CCE #Forestguard
Tweet media one
2
0
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
19 days
@gujju_pm નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન..🌟
1
0
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
20 days
સાલું આ શું થયું કેટલી મહેનતથી 500+ થયા હતા કે આજે સવારે ઉઠી જોયું તો બધું 0-0😳 યે ક્યાં ચક્કર હૈ બાબુ ભૈયા...🙆😅😂 #હા_અમે_ગુજરાતી #folowme #support
Tweet media one
3
1
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
24 days
@_Jsstar ટાઇફૉઇડ થવાની શક્યતા ચોમાસામાં વધુ હોય છે. આદુ અને તુલસીની ચા ટાઇફૉઇડમાં રાહત આપે છે. ટાઇફૉઇડ તાવમાં લસણ ખૂબ ફાયદાકારક છે. લસણ પ્રાકૃતિક એન્ટી બાયૉટિક છે. પાંચથી સાત કળી લસણ વાટીને તલના તેલ કે ઘીમાં તળો અને તેમાં સિંધવ મેળવીને ખાવ. ગમે તેવો તાવ હોય, આ ઉપાય કરવાથી આરામ મળે છે.
2
0
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
14 days
700 લોકો આપડી સાથે જોડાઈ ગયા છે આ માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર 🙏 બસ આજ રીતે તમારા બધાનો પ્રેમ આપતા રહેજો...🙌 Special thanks.... @NAWAZSHEKH0007 #ThankYou #sundayvibes
Tweet media one
1
0
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
5 months
0
2
5
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
28 days
વાંસળી થી વિખૂટા પડેલા, એક-એક સૂર શોધે કદમ્બ ની છાંય, વ્રજ ની રજ-રજ પૂછે રાધા ને.. મારો માધવ જોયો કયાંય..??? જય શ્રી કૃષ્ણ..🪈🦚❤️ #KrishnaLeela #krishnajanmashtami2024 #KrishnaLove #krishnabirthday
Tweet media one
0
0
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
13 days
आत्महत्या कायरता की निशानी है, जो जंग से पहले मैदान छोड़ गया !! जब मन बैचेन लगे तो चले जाओ प्रकृति की गोद में यहां हर एक सवाल का जवाब है...🌿🍃 #WorldSuicidePreventionDay2024
Tweet media one
1
1
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
23 days
આજથી આપડે વાડીએ વરિયાળીનું વાવેતર ચાલુ કર્યું છે....🌱 #Gujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
7
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
4 months
खेल में मुझे सिर्फ ‘क्रिकेट’ पसंद है, और क्रिकेट में सिर्फ ‘धोनी’ पसंद है.. @msdhoni 🙇💛 #GTvsCSK #ThalaDhoni #DHONI 𓃵
0
0
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
18 days
मैं कहानी तो नहीं हूं कि सदा रह जाऊं मैंने तो किरदार निभाना है और चले जाना है... #GoodMorning
1
0
5
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
12 days
राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक श्री मोहन भागवत जी को जन्मदिन की अनंत शुभकामनाएं.🙏 @DrMohanBhagwat @RSSorg #RSS
Tweet media one
0
0
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
26 days
નોર્મલાઈઝેશન પહેલાના અને પછીના કુલ ગુણ જાહેર કરવામાં આવે સાથે ખાલી પડેલી જગ્યાઓ પર વધારો કરો. જો #gsssb સારું હોયતો માર્ક્સ કેમ જાહેર કરતા નથી?! #open_for_all_marks_prf @Bhupendrapbjp @CMOGuj @Mulubhai_Bera #વન_રક્ષકની_જગ્યામાં_વધારો_કરો #JusticeForForestGuard
Tweet media one
0
2
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
18 days
શોધુ છું શબ્દો, હ્રદય વ્યક્ત કરવા. જડે તો આપો, સંક્ષિપ્તમાં લખવા...💫
0
2
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
23 days
@NAWAZSHEKH0007 @Adda52529 @AnilDaki6 @ankurmistry123 @Dashrat02510857 @jaydipP45335182 @paresh0008 @parwez_haya_ @munafpa99881129 @ivishaljpatel माही भाई इमोशन है यार ....💛2025 में दिखेंगे अपने फैन्स के लिए 💯
1
0
5
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
24 days
#GSSSB બધાના માર્કસ PDF માં જાહેર કર્યા વગર તેમજ ભરતીની પ્રક્રિયાને 2 વર્ષ થવા આવ્યા છે અને જગ્યા પણ ખાલી હોવા છતાં જગ્યા માં વધારો કર્યા વગર આ પ્રક્રિયા કઈ રીતે ચાલુ કરી શકાય..? વિદ્યાર્થીઓ માટે કેટલું યોગ્ય પગલું છે આ..? #બીટગાર્ડ @Kismat_x09 @tejasmajithiya5 @AmratDe68369074
Tweet media one
0
0
5
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
11 days
IPO UPDATE ભુક્કા કાઢી નાંખે એવા સબસ્ક્રિપ્શન ને જોતા બજાજ કંપની ની રેક્યુએસ્ટ પર SEBI ઍ મંજૂરી આપી કે અલ્લોટમેન્ટ ના ડેટા જાહેર કરવા માં એમને 2 દિવસ વધારા નું સમય જોશે એટલે હવે અલ્લોટમેન્ટ 12 સપ્ટેમ્બર ની જગ્યાએ ઍ 16 સપ્ટેમ્બર ના આવશે અને લિસ્ટિંગ અંદાજિત 18 સપ્ટેમ્બર ના થશે.
0
0
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
4 months
@akshay2518 @GujForestDept @Hasmukhpatelips Ha forest nursery mathi mli jay free ma..
1
0
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
12 days
ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે, માણસ એ વખતે સાચો કલાકાર હોય છે. - 'ઓજસ' પાલનપુરી
0
0
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
23 days
વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. ~ખલીલ ધનતેજવી #હા_અમે_ગુજરાતી
0
0
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
6 months
છે ગ્રીષ્મની શુષ્કતા હાલ, તો શું થયું ? બની ટટ્ટાર , થા ગતિમાન કર્તવ્યપથ પર, વસંતની સુગંધ અને અષાઢની હેલીઓ હજુ બાકી છે..🍃✨ #parthchaudhary #photograghy #NatureBeauty
Tweet media one
0
0
6
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
15 days
🚫 સાવધાન 🚫 👉 Youtube ઉપર કેટલીક એકેડમીઓ દ્વારા કટ ઑફ ના નામે પોતાની બેચ વેચવા માટેનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. 👉 ઘણાં સમયથી આ કોચિંગ માફિયાઓ CCE માં ખૂબ જ નીચું કટ ઑફ બતાવીને પોતાની Mains ની બેચ વધારે વેચાય અને પોતાનો ધંધો ચાલે એના માટે પ્રયત્નો કરી રહ્યા છે. #CCE
1
2
5
@parth_20_02
Pᵃʳᵗʰ ᶜʰᵃᵘᵈʰᵃʳʸ
6 days
टूट कर भी जो कोई मुस्कुरादे, उसे कोई कैसे हरा दे....💔🙃 #તું_અને_તારી_વાતો
0
0
5