miss_siya_🤞
@neture_love_22
Followers
2K
Following
2K
Media
35
Statuses
2K
Joined September 2024
તમે જેમ કહો તેમ આ ચાર શબ્દો.. શરણાગતિ નથી પરંતુ સમજણપૂર્વક નુ સમર્પણ છે ❤️Good morning❤️
8
4
20

Good Night કહેતા કહેતા સવાર પાડી દેતી રાતો, બસ કંઇક એવી જ હતી તું અને તારી વાતો શુભ રાત્રી
4
2
18

સમજણનો સોયદોરો જો આરપાર થશે તો જ ફાટેલ જિંદગીની સારવાર થશે ❤️શુભ સવાર❤️
1
1
7
જીવનની સૌથી મોટી લડાઈ માણસ પોતાના વિચારો સાથે લડતો હોય છે, સંજોગો સાથે તો બધાને બસ સમાધાન જ કરવુ પડતું હોય છે !! 🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
3
1
10
हमने तो तेरे इश्क़ में रो रो कर दरिया बहा दिए तू इतना बेवफा निकला कि हम उस दरिया में नहा लिए....
7
1
12

કોઈપણ ફરિયાદ વિના, કોઈ પણ "નિંદા"વિના ફક્ત એક દિવસ વિતાવો અને જુઓ. શાંતિ અને સુખ શોધવાની જરૂર નથી. .....❤️ Good morning ❤️...
12
3
16

ભાઈ બીજ ગુજરાતમાં મનાવવામાં આવતો ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે, જે દિવાળી પછીના બીજા દિવસે ઉજવાય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને તિલક લગાવે છે, આરતી ઉતારે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે. ભાઈ બહેનને ભેટ આપે છે
4
2
11

ત્રણ નેત્ર પણ શંકર નહીં વાળ ઘણા પણ ઘેટું નહીં પાણી છે પણ ઘડો નહીં સન્યાસી છે પણ ભગવાન નહીં.. જવાબ કોમેન્ટ કરો • good night dear friends।। जय श्री राम।।
19

दिए की रौशनी से सब अंधेरा दूर हो जाये, भगवान से यही प्रार्थना है की, आपकी हर खुशी मंजुर हो जाये ! 🪔दीपावली की हार्दिक शुभकामनाएं दोस्तो 🪔 ।।जय श्री राम।।जय सियाराम ।।
34
4
25

Good morning my dear friends.. ।।રાધે રાધે ।। જય શ્રી કૃષ્ણ ।।
7
0
16
સુપ્રભાત! આજનો દિવસ તમારા માટે ખુશીઓ, શાંતિ અને નવી તકો લઇને આવે તેવી શુભેચ્છાઓ. પ્રત્યેક ક્ષણમાં સકારાત્મકતા અને ઉર્જાનો અનુભવ કરો અને જે કાર્ય કરો તેમાં સફળતા મળે. Have a wonderful day ।।રાધે રાધે ।। જય શ્રી કૃષ્ણ ।।🦚🙏
31
6
36

आपको इतना धन मिले इतना धन मिले की आप कन्फ्यूज हो जायें की account खोले या bank :) धनतेरस की शुभकामना मेरे सभी दोस्तों को..
16
2
30