mkaswalabjp Profile Banner
Mahesh Kaswala Profile
Mahesh Kaswala

@mkaswalabjp

Followers
86K
Following
15K
Media
9K
Statuses
20K

MLA-Savarkundla-Liliya (Gujarat),State Secretary & Media Panelist BJP Gujarat, Initiative:- @namopustakparab, President:ASTFI, Tweets/Views are Personal

KARNAVATI (AHMEDABAD)-GUJARAT
Joined April 2011
Don't wanna be here? Send us removal request.
@mkaswalabjp
Mahesh Kaswala
3 years
હું મારી જન્મભૂમિમાં આવ્યો છું ને અહી ના પાણી ને મને બચાવ્યો છે ને એટલે જ કુદરતનો સંકેત હશે અને મારા બાપનું અહિયાં પુણ્ય કર્યું હશે ને એટલે મને તમારી સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો.
120
243
1K
@mkaswalabjp
Mahesh Kaswala
1 day
હંમેશા ખેડૂતોના કલ્યાણ માટે કાર્યરત રહી 'ખેડૂત નેતા'નું બિરૂદ પ્રાપ્ત કરનારા દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મજયંતી પર તેમને શત શત નમન તેમજ સૌ ખેડૂતોને રાષ્ટ્રીય કિસાન દિવસની હાર્દિક શુભકામનાઓ. તેમની દૂરંદેશી નીતિઓએ ખેડૂતો અને કૃષિના કલ્યાણમાં જે અનુપમ યોગદાન આપ્યું છે
1
0
4
@mkaswalabjp
Mahesh Kaswala
2 days
“વિકાસ કાર્યોની સ્થળ પર સમીક્ષા – ગુણવત્તા, ગતિ અને પારદર્શિતાને પ્રાથમિકતા”
0
4
2
@mkaswalabjp
Mahesh Kaswala
2 days
ગામ પ્રત્યેનો લાગણીસભર જોડાણ, સમાજની એકતા અને પરંપરાગત મૂલ્યોને ઉજાગર કરતો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ સાબિત થયો.
0
0
3
@mkaswalabjp
Mahesh Kaswala
2 days
લિલિયા તાલુકાના સુરત સ્થિત ગામ પરિવાર દ્વારા સુરત ખાતે યોજાયેલ સ્નેહ મિલન સમારોહમાં રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા સાથે સહભાગી બનવાનો અવસર મળ્યો.
1
2
6
@mkaswalabjp
Mahesh Kaswala
2 days
શહેરી વિકાસને ગતિ આપવા, જળ સંગ્રહ ક્ષમતા વધારવા અને પર્યાવરણ સંવર્ધનને મજબૂત બનાવવા મ��ટે હાથ ધરાયેલ કામગીરીનું અવલોકન કર્યું. શહેરીજનોને દીર્ઘકાલીન લાભ મળે તે માટે ગુણવત્તા, ગતિ અને પારદર્શિતાને પ્રાથમિકતા આપીને દરેક કાર્યનો પ્રગતિ અહેવાલ મેળવ્યો અને જરૂરી માર્ગદર્શનમાં આપ્યું.
0
2
8
@mkaswalabjp
Mahesh Kaswala
2 days
જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજની સહ-ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ સંકુલ, સર્કિટ હાઉસ તથા અમૃત સરોવર ખાતે ચાલી રહેલી વિવિધ વિકાસ કાર્યોની સ્થળ પર મુલાકાત કરી સમીક્ષા કરી.
1
3
10
@mkaswalabjp
Mahesh Kaswala
3 days
રમતગમત વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ, સહકારભાવ અને નેતૃત્વ જેવા જીવનમૂલ્યોનું સિંચન કરે છે. આ મહોત્સવ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક મળી છે, જે પ્રશંસનીય છે.
0
1
5
@mkaswalabjp
Mahesh Kaswala
3 days
ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને આયોજિત ખેલ મહોત્સવમાં હાજરી આપી
1
1
10
@mkaswalabjp
Mahesh Kaswala
3 days
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના દૃઢ નેતૃત્વમાં ભારત આત્મનિર્ભરતા અને વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ યાત્રામાં આપણા વેપારીઓ, યુવા ઉદ્યોગકારો અને સ્થાનિક વ્યવસાયિકોનો ફાળો ભારતની આર્થિક પ્રગતિને વધુ મજબૂત બનાવે છે.
0
2
10
@mkaswalabjp
Mahesh Kaswala
3 days
અમરેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલા વેપાર ઉદ્યોગ સંમેલનમાં માનનીય મંત્રી શ્રી @ikaushikvekaria સાથે ઉપસ્થિત રહીને સ્થાનિક વેપારીઓ, ઉદ્યોગકારો અને અગ્રણીઓ સાથે આત્મીય સંવાદ કરવાનો અવસર મળ્યો.
1
4
10
@mkaswalabjp
Mahesh Kaswala
3 days
સાવરકુંડલા તાલુકાના મેકડા ગામમાં કુલ ₹1,00,04,000ના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. પુલ અને સીસી રોડનું નિર્માણ, ભૂગર્ભ ગટર પાઈપલાઈન, નવા બસ સ્ટેન્ડનું કામ, શાળામાં મધ્યાહન ભોજન માટે શેડ અને પેવિંગ બ્લોક જેવા કામોથી ગામના વિકાસમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ
0
0
8
@mkaswalabjp
Mahesh Kaswala
3 days
આજરોજ હિપાવડલી ગામે ગ્રામજનો સાથે શુભેચ્છા મુલાકાત કરી; મુલાકાત દરમિયાન ગામના સર્વાંગી વિકાસને લઇ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી અને ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો તથા સૂચનો સાંભળ્યા.
0
2
14
@mkaswalabjp
Mahesh Kaswala
4 days
“સાહિત્યની સુગંધથી મહેકતું સાવરકુંડલા” શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા સાહિત્યના સર્જકો અને સાહિત્યના રસિકો માટે વિશ્વ વંદનીય પૂજ્ય શ્રી મોરારિબાપુ જીની વિશેષ ઉપસ્થિતિમાં નગરના આંગણે આયોજિત સાવરકુંડલા નું ગૌરવ એવા ગુજરાત સાહિત્ય પરિષદના ૩૫ માં જ્ઞાનસત્રમાં ઉત્સાહભેર
0
0
13
@mkaswalabjp
Mahesh Kaswala
4 days
આજરોજ સાવરકુંડલા તાલુકાના પીપરડી ગામે ગ્રામજનો સાથે શુભેચ્છા મુલાકાત કરી. મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધી તેમની સમસ્યાઓ, જરૂરિયાતો તેમજ ગામના સર્વાંગી વિકાસ સંબંધિત પ્રશ્નો પર વિગતવાર ચર્ચા કરી.
0
4
14
@mkaswalabjp
Mahesh Kaswala
4 days
આજરોજ સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે કુલ ₹1.30 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. - ₹80 લાખ – આઇકોનિક રોડ નિર્માણ - ₹30 લાખ – તળાવના વિકાસ કાર્ય - ₹20 લાખ – ગ્રામ પંચાયતના વિવિધ વિકાસ કાર્યો આ વિકાસ કાર્યો થકી ગામની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે, અવરજવર વધુ સુગમ
0
3
10
@mkaswalabjp
Mahesh Kaswala
4 days
લીલીયા તાલુકાના ભેસાણ ગામે ‘જળ ક્રાંતિ’ ના પ્રણેતા શ્રી મનસુખભાઈ સુહાગિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે સૌહાર્દસભર સંવાદ કરવાનો અવસર મળ્યો. ગામના સર્વાંગી વિકાસ, પાણી વ્યવસ્થા, કૃષિ સુધારણા અને જનસુવિધાઓ અંગે ચર્ચા કરી.
0
5
7
@mkaswalabjp
Mahesh Kaswala
5 days
અટલાધારા કાર્યાલય ખાતે સંગઠનના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી, તે દરમિયાન સંગઠન દ્વારા આગામી સમયમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો, જનસંપર્ક પ્રવૃત્તિઓ થકી સંગઠનને વધુ સશક્ત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.
0
6
16
@mkaswalabjp
Mahesh Kaswala
6 days
સાવરકુંડલા તાલુકાના પીઠવડી, ગણેશગઢ, ગાધકડા, લીખાણા અને વીજપડી રોડના વિકાસ માટે ₹17 કરોડની મંજુરી આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબનો હૃદયપૂર્વક આભાર. આ વિકાસ કામોમાં મુખ્યત્વે ડામર રોડનું રીસર્ફેસિંગ, જરૂરીયાત મુજબ સી.સી. રોડ, માર્ગ ફર્નિચર તેમજ અન્ય આવશ્યક
1
4
19
@mkaswalabjp
Mahesh Kaswala
6 days
બાળકબુદ્ધિનો પર્યાય એટલે રાહુલ ગાંધી! #IndiaSupportsSIR
0
1
4