maulikdhamecha Profile Banner
Maulik Dhamecha Profile
Maulik Dhamecha

@maulikdhamecha

Followers
2K
Following
2K
Media
676
Statuses
3K

TV Broadcast #Journalist @News18Guj previously worked with @Zee24Kalak, @VtvGujarati , @nirmananews Tweets are Personal , Retweet's not endorsement.

Gujarat, India
Joined December 2011
Don't wanna be here? Send us removal request.
@maulikdhamecha
Maulik Dhamecha
14 days
દશેરા પહેલા રાવણ દહન ! #Ahmedabad #Crimebranch #Psychokiller #Policeencounter
0
0
0
@News18Guj
News18Gujarati
5 months
ભારતીય સીમામાં ઘૂસણખોરી કરનાર શંકાસ્પદ ઠાર બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં શંકાસ્પદની હતી હિલચાલ #Breakingnews #Gujaratinews #News18Gujarati
0
1
3
@News18Guj
News18Gujarati
5 months
ઓપરેશન સિંદૂરથી આતંક પર પ્રહાર 9 આતંકવાદી અડ્ડાઓ પર હુમલો #airstrike #OperationSindoor #IndianArmy #News18Original
0
4
5
@News18India
News18 India
5 months
Breaking News: अहमदाबाद में अवैध घुसपैठियों के खिलाफ कार्रवाई | Ahemdabad News #ahemdabad #breakingnews #CBI
2
4
13
@maulikdhamecha
Maulik Dhamecha
5 months
@News18Guj
News18Gujarati
5 months
અમદાવાદનું 'મિની બાંગ્લાદેશ' આજે થઈ જશે ક્લીન, બે હજારથી વધુ પોલીસનો કાફલો સજ્જ, જુઓ નજારો #Gujarat #Ahmedabad #AMC https://t.co/xCI61OAkqH
0
0
0
@News18Guj
News18Gujarati
7 months
અમદાવાદ શહેરમાં પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી #BreakingNews #News18Gujarati #GujaratiNews
0
1
1
@maulikdhamecha
Maulik Dhamecha
7 months
◆થલતેજમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે પાર્કિંગ મામલે બોલાચાલી અને મારામારી ◆લગ્ન પ્રસંગે કાર પાર્કની તકરારમાં રાહુલનામના શખ્સે પાઇપ વડે કર્યો હુમલો ◆બોડકડેવ પોલીસે પ્રોહીબિશન અને મારામારી અંગે ગુનો નોંધ્યો ◆ઘટનાના દ્રશ્યો CCTVમાં થયા કેદ @News18Guj #Ahmedabad #news #CCTV
0
1
4
@maulikdhamecha
Maulik Dhamecha
7 months
◆લોક સાહિત્યકાર દેવાયત ખવડ વિરુદ્ધ ચાંગોદર પોલીસે નોંધી ફરિયાદ ◆ગુનાહિત છેતરપીંડી અને ધમકીની કલમો હેઠળ નોંધાઇ ફરિયાદ ◆બીજી તરફ આયોજક ભગવતસિં�� ચૌહાણ સહિત 8 વ્યક્તિઓ વિરુદ્ધ પણ ધમકી આપી કાર છીનવી લેવાં અંગે નોંધાઇ ફરિયાદ @SPAmdRural @News18Guj #Devayatkhavad #news #Ahmedabad
0
0
1
@maulikdhamecha
Maulik Dhamecha
9 months
#Ahmedabad #Khyatihospital #news ◆ ખ્યાતિ હોસ્પટિલકાંડના આરોપી કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટથી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ ◆ નાસ્તો ફરતો આરોપી કાર્તિક પટેલ દુબઈ થી અમદાવાદ એરપોર્ટ પરત ફરતા જ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
0
0
0
@News18Guj
News18Gujarati
9 months
1
1
0
@News18Guj
News18Gujarati
9 months
અમદાવાદ: સાઉથ બોપલ લૂંટના નવા CCTV લૂંટારુઓ લૂંટ કરી ભાગતા દેખાયા #AhmedabadNews #SouthBopal #Loot #CCTV #News18Gujarati #GujaratiNews #BreakingNews
0
1
3
@maulikdhamecha
Maulik Dhamecha
10 months
#Gandhinagar #bzgroup #CIDcrime #Bhupendrazhala #accused #arrested ◆ BZ ગ્રુપ પોન્ઝી સ્કીમનો મુખ્ય સૂત્રધાર ભુપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાના વિસનગરના ગામથી પકડાયો
0
0
1
@maulikdhamecha
Maulik Dhamecha
10 months
0
0
0
@News18Guj
News18Gujarati
10 months
સાયબર ક્રાઇમને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર #RisingGujarat2024 #HarshSanghvi #News18Gujarati @sanghaviharsh
0
2
5
@maulikdhamecha
Maulik Dhamecha
10 months
#Ahmedabad #Khyatihospital #arrested #Director ◆ ખ્યાતિ હોસ્પિટલના ડાયરેકટર સંજય પટોલિયાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ ◆ અગાઉ સંજય પટોલિયાની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નામંજુર કરેલી @CrimeAhmedabad @AhmedabadPolice @News18Guj
0
0
0