manisha_vakil Profile Banner
Dr. Manisha Vakil Profile
Dr. Manisha Vakil

@manisha_vakil

Followers
33K
Following
16K
Media
8K
Statuses
23K

Ex- MoS for Women and Child Development (I/C), Social Justice and Empowerment Department, Gujarat Gov| MLA Vadodara City

Joined October 2016
Don't wanna be here? Send us removal request.
@manisha_vakil
Dr. Manisha Vakil
3 years
આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સંઘર્ષમય યાત્રા સૌ માટે આદર્શરુપ છે ત્યારે BBC દ્વારા નિર્મિત The MODI Question ડોકયુમેન્ટરી પોતાના પ્રોપોગેન્ડા થકી ભ્રમ ફેલાવવાનું કામ કરી રહી છે. માટે વિધાનસભા ગૃહમાં BBC સામે કડક કાર્યવાહી કરવા અંગે રજુઆત કરી.
29
84
276
@BJP4Gujarat
BJP Gujarat
3 hours
સનાતન સંસ્કૃતિનું સન્માન, એ જ ભાજપાના સંસ્કાર...
1
25
60
@BJP4India
BJP
12 hours
S.I.R. Scanning: सिर्फ भारतीय ही चुनेंगे बिहार का भविष्य।
157
659
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 hours
LIVE: અમદાવાદ ખાતે નેશનલ અર્બન કોન્ક્લેવ એન્ડ મેયરલ સમિટ-2025માં ઉપસ્થિતિ.
4
14
33
@BJP4Gujarat
BJP Gujarat
3 hours
યુવાનોના પ્રેરણાસ્ત્રોત, પૂર્વ રાષ્ટ્રપતિ, 'મિસાઈલ મેન' તરીકે પ્રસિદ્ધ મહાન વૈજ્ઞાનિક ��ારત રત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામજીની જયંતી પર કોટિ-કોટિ નમન
3
43
95
@BJP4Gujarat
BJP Gujarat
15 hours
આજે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારત માતાનો જયઘોષ સ્વમાનભેર લે છે. - પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જી
0
68
101
@MLAJagdish
Jagdish Vishwakarma
14 hours
વડોદરાના યુવાનોનો જોશ જોઈને હું અભિભૂત છું..! આ અભૂતપૂર્વ સ્વાગત બદલ સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર.
27
132
233
@Bhupendrapbjp
Bhupendra Patel
15 hours
વડોદરા ખાતે આયોજિત કાર્યક્રમમાં પક્ષના કર્મઠ કાર્યકર્તાઓની સાથે ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ માન. શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું અભિવાદન કર્યું. ભાજપા સામાન્યજનના હિતને હૈયે રાખીને આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના નિર્માણ માટે કર્તવ્યરત છે,
2
108
187
@BJP4Gujarat
BJP Gujarat
14 hours
પરિશ્રમ અને પ્રેરણાનું પ્રતીક એટલે - ભાજપાના દેવદુર્લભ કાર્યકર્તાઓ... વડોદરા મહાનગર અને જિલ્લા દ્વારા આયોજિત ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીનો અભિવાદન સમારોહ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો.
9
68
136
@manisha_vakil
Dr. Manisha Vakil
13 hours
0
0
1
@BJP4Gujarat
BJP Gujarat
15 hours
ભવ્ય રેલી દ્વારા અભૂતપૂર્વ અભિવાદન વડોદરા ખાતે પધારેલા ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જી તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp નું ભવ્ય બાઈક રેલી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
10
93
190
@Bhupendrapbjp
Bhupendra Patel
17 hours
LIVE: ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વડોદરા ખાતે આયોજિત અભિવાદન સમારોહમાં ઉપસ્થિતિ.
2
54
91
@BJP4Gujarat
BJP Gujarat
17 hours
LIVE: માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીનો અભિવાદન સમારોહ. સ્થળ: અંબાલાલ પટેલ ગરબા ગ્રાઉન્ડ, કારેલીબાગ, વડોદરા.
37
51
113
@BJP4India
BJP
18 hours
भारत की स्वदेशी रक्षा तकनीक की ताकत पूरे विश्व में गूंज रही है! आइए, हम भी स्वदेशी अपनाएं और देश की ताकत बढ़ाएं! 💪 #SwadeshiSankalp
81
376
1K
@narendramodi
Narendra Modi
22 hours
Addressing the joint press meet with President Khurelsukh Ukhnaa of Mongolia. @UKhurelsukh
926
6K
34K
@BJP4Gujarat
BJP Gujarat
23 hours
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની વિશેષ ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની 30 અને 31 ઓક્ટોબરે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
4
69
114
@Bhupendrapbjp
Bhupendra Patel
2 days
Commendable work by Gujarat Police, Forest Department, and the locals for their swift and coordinated effort in rescuing these youths. Your prompt action and dedication reflect true teamwork and compassion. Heartfelt appreciation to all involved.
@sanghaviharsh
Harsh Sanghavi
3 days
No need to worry! Gujarat Police has located the 5 youths and is escorting them. Please stay calm, we're with you.
6
92
219
@BJP4Gujarat
BJP Gujarat
3 days
રાજનીતિ, સુશાસન, સનાતન ધર્મની જેમ જ પ્રેસ અને મીડિયાના મિત્રો પણ રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
6
71
103
@BJP4India
BJP
2 days
आपकी हर खरीद... किसी के पसीने की कीमत है, जो उसके चेहरे पर मुस्कान बनकर लौटती है, किसी के सपनों को हकीकत बनाने का जरिया है, धुंधली होती यादों को फिर से जिंदा करने का मौका है... इस दीपावली, जब घर रोशन करें, तो किसी कारीगर के घर में भी उम्मीद का दीया जलाएं। खरीदें वही, जो हमारे
20
228
530
@BJP4Gujarat
BJP Gujarat
3 days
વિકાસ, વિશ્���ાસ, નવા વિચાર અને ભારતના વિજયનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી.
3
79
109
@BJP4Gujarat
BJP Gujarat
2 days
દાહોદ બનશે 3 રાજ્યોને જોડતું રેલવે હબ દાહોદ-બાંસવાડા-નિમચ 380 કિ.મી.ની નવી રેલવે લાઇનને મંજૂરી મળતા દાહોદની કાયાપલટ થશે. આ રેલવે લાઇન ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડશે.
3
72
144