कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार) Profile Banner
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार) Profile
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)

@krishna108_j

Followers
1,522
Following
1,098
Media
537
Statuses
38,848

भारत वर्ष
Joined August 2022
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
Tweet media one
46
12
276
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
4 months
12 જાન્યુઆરી એ મારા મમ્મી નું દુઃખદ અવસાન થયું. ઈશ્વર તેમના આત્મા ને સદગતિ આપે. 🙏🌺🙏
Tweet media one
182
12
228
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
Tweet media one
51
9
219
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
A trophy's worth is measured by the amount of focus and persistence required to obtain it. @narendramodi
Tweet media one
Tweet media two
48
103
195
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
Tweet media one
54
12
177
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
9 months
Tweet media one
45
18
166
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
7 months
Tweet media one
39
14
163
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
11 months
મેરે પિયા મૈં કછું નહીં જાનૂં, મૈં તો ચુપચુપ ચાહ રહી. મેરે પિયા, તુમ કિતને સુહાવન, તુમ બરસો જિમ મેહા સાવન, મૈં તો ચુપચુપ નાહ રહી. મેરે પિયા તુમ અમર સુહાગી, તુમ પાયે મૈં બહુ બડભાગી, મૈં તો પલ પલ બ્યાહ રહી. -સુન્દરમ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌹
Tweet media one
75
32
150
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
6 months
મારા નાનકડા ખોરડાની બારી પ્રભુ ! આજ વાસી દઉં. મારા નાનકડા દીવડાને ઠારી પ્રભુ ! આજ બ્હારે જઉં. જયારે ખૂલે વિરાટ ગૃહ કેરી નભે તારી જ્યોતિસભા જ્યારે રેલે અસીમ શ્યામ રાત બધે તારી સ્મિત પ્રભા. મકરંદ દવે જય શ્રી કૃષ્ણ🙏🙏 શુભ સવાર 🌄🌺 મકરંદ
Tweet media one
58
32
157
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
6 months
ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ ઘરમાં ઉદાસી કેમ છે ? ખાલીપણાને પૂછ રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં ! સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને, ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ. મનોજ ખંડેરિયા જય શ્રી કૃષ્ણ🙏 શુભ સવાર 🌷
Tweet media one
74
24
151
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
7 months
જેટલી વેદના એટલો સ્નેહ ! જેટલી લૂ ઝરે એટલો મેહ ! ધન્ય છે, વાહ, કિરતાર તારી કળા ! તેં દીધી ચેતના ને દીધી ચેહ. – મકરંદ દવે જય શ્રી કૃષ્ણ 🙏🙏 શુભ સવાર 🌄🌺
Tweet media one
60
26
146
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
પાંપણની ધાર પરથી ઉતારી છે જિંદગી, પૂછો નહીં કે કેમ ગુઝારી છે જિંદગી. -'શવકીન' જેતપુરી જય શ્રી કૃષ્ણ 🙏🙏 શુભ સવાર 🌷
Tweet media one
79
27
145
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
કમળ જેવું કશુંક વાવી દીધું છે, નર્યા રણને છલકાવી દીધું છે. પવન ને ફૂલનો સંબંધ શું છે ? સ્મરણનું નામ બદલાવી દીધું છે. નદી જેવો જ ચંચળ જીવ છે કિન્તુ, તમે એક નામ ત્રોફાવી દીધું છે. શ્યામ સાધુ જય શ્રી કૃષ્ણ🙏🙏 શુભ સવાર 🌹🌷
Tweet media one
41
27
144
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
2 months
Tweet media one
44
14
143
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
7 months
જે પળે જાણીશ નાટક છે બધે સંસારમાં, ના નહીં લાગે ફરક ધિક્કારમાં ને પ્યારમાં. આ બધાયે માન ને અપમાન આભાસી નર્યા, શ્વેત પડદે ફિલ્મ જેવા હોય છે અંધારમાં. લાગશે કેવળ અભિનય હરપળે અવસર સહીત, ભલભલા સુખદુઃખ પછી ઉડી જશે પળવારમાં. -રાજેશ વ્યાસ મિસ્કીન જય દ્વારકાધીશ 🚩🙏 શુભ સવાર 🌺🌄
Tweet media one
64
22
138
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
24 days
બાકી બધી પીડાઓ પછી જર્જરિત થશે, ભેટી જશે અગર કોઈ અલગારી ઝંખના! ~શબનમ ખોજા જય શ્રી કૃષ્ણ🙏 શુભ સવાર 🌷
Tweet media one
58
25
139
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
6 months
રેત છું પણ શીશીમાં ખરતો નથી, શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી; મારા પડછાયા કરે છે ઘાવ પણ હું સમય છું એટલે મરતો નથી. – ભગવતીકુમાર શર્મા જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
77
34
132
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
2 months
આ બધી તારી સ્મૃતિનો અર્થ શો ? રિક્તતાની આ ગલીનો અર્થ શો ? છિદ્ર મારા પાત્રમાં છે કાયમી, ત્યાં ઝૂકેલી વાદળીનો અર્થ શો ? આ ઉદાસી આંખમાં અંજાઈ ગઈ, દોસ્ત, સુરમાની સળીનો અર્થ શો ? મનોજ ખંડેરિયા જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
62
27
139
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
7 months
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી તેહ સર્વને મૂકું કરી સુન્દર ચાહી ચાહી. – સુન્દરમ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌺
Tweet media one
59
25
133
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
2 months
સામે જ હોય તોય પણ ખોવાઈ જાય તો ? આંખોને બંધ એટલે કરવી નથી હવે, સપનું અનાયાસે ફરી જોવાઈ જાય તો ? – અંકિત ત્રિવેદી જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌹
Tweet media one
68
24
137
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
2 months
બાગ માં ટહુકા છળે તો શું કરું? લાગણી ભડકે બળે તો શું કરું? આપણા સબંધ ની આ રિક્તતા, જો બધે જોવા મળે તો શું કરું? મેઘબિંદુ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌺
Tweet media one
71
22
135
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
2 months
ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે. બાલમુકુન્દ દવે જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
66
25
135
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
7 months
બે ચાર કે કરોડ ના પ્રશ્નો નથી હોતા, ઝાકળ ને બાંધછોડ ના પ્રશ્નો નથી હોતા. આકાશ કાગળ હો ને ટહુકા ની હો લિપિ, ત્યાં કદી મરોડ ના પ્રશ્નો નથી હોતા. સંદીપ ભાટિયા જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
53
27
133
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
2 months
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે, ક્યાંક તારી યાદની મોસમ રડી છે ! દોસ્ત,મૃગજળની કથા વચ્ચે તમે છો, આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે ! પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે, ઓ હૃદય ! બોલો કે આ કેવી ઘડી છે ! શ્યામ સાધુ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
65
25
130
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 month
યમુનાના વ્હેણ, તમે મૂંગા છો કેમ? કેમ રાધાની આંખ આ ઉદાસ… વહી જતી લહેરખી ને વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ… કે બાવરી વિભાવરી ના પગલાંથી લાગણીની રાતરાણી ઝાકળથી ન્હાય.. કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. -હરીન્દ્ર દવે જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
69
32
134
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
6 months
હજી માંડ થોડી રજૂઆત થઈ છે, તમે કહો છો, સારી શરૂઆત થઈ છે. સ્મરણની ગલીઓ ઉજળિયાત થઈ છે, ભલે સ્વપ્નમાં, પણ મુલાકાત થઈ છે. વિવેક મનહર ટેલર જય શ્રી રાધે કૃષ્ણ 🙏 શુભ સવાર 🌺
Tweet media one
70
21
128
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
13 days
ટુકડા રૂપે મળે છે,જે બધું, એ બધું ક્યાં સોય થી સંધાય છે? છે ભૂલા પડવાનો એક જ ફાયદો,કેટલા રસ્તા પરિચિત થાય છે!!!! અમિત વ્યાસ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
56
30
135
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
હવે તો તું જ કહે કે શું લઉં હું આ નદીમાંથી ? તરસને કોઈ પણ કાઢી શક્યું છે માછલીમાંથી ? ગયા’તા જે, થયાં વર્ષો છતાં પાછા નથી આવ્યા, ક્ષણો બે ચાર ઉછીની લાવવા આખી સદીમાંથી. ભાવિન ગોપાણી જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌺
Tweet media one
62
24
131
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
લાખ ઈચ્છા થાય તો પણ ચાલતા રહેવું પડે; શ્વાસ છું તો આમ અધવચ્ચે હું થાકી ના શકું. ડો.વિવેક મનહર સુપ્રભાત🌷🌄 જય શ્રી કૃષ્ણ 🙏
Tweet media one
58
25
128
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
શ્વાસમાંથી સંચરી ને આંખમાંથી નીતરી, એટલે તું કૌંસમાં પારેવું અથવા જળપરી. જે લખાવાની હજી બાકી છે તે કંકોતરી, એટલે તું કૌંસમાં એક વેદના આગોતરી. આમ પાછું કંઈ નહીં ને એક સ્વપ્નીલ શૂન્યતા, એટલે તું કૌંસમાં એક અર્થહીન યાયાવરી. મુકુલ ચોકસી જય શ્રી કૃષ્ણ 🙏 સુપ્રભાત🌹
Tweet media one
39
23
130
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
8 months
ખ્યાલ રાખ્યો નથી જયારે મેં અપેક્ષા કરતાં, ત્યારે તું કેમ ડરે છે મને શિક્ષા કરતાં. પ્રેમ પારખ નહીં, ચૂપચાપ સ્વીકારી લે, બસ, ક્યાં તને આવડે છે એની પરીક્ષા કરતાં. લાગણી પણ કહો શું કામ ડરે બુદ્ધિથી, એ તો વધતી જ ગઈ તારી સમીક્ષા કરતાં. જવાહર બક્ષી જય શ્રી કૃષ્ણ🙏 સુપ્રભાત🌷
Tweet media one
69
28
127
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
6 months
માંગ્યા ત્યારે માંગ્યા કેવળ રેનબસેરા પૂછ્યા વીણ નાંખીને બેઠા તંબુ-ડેરા અનહદની ઊંચી મેડીના અજબ ઝ��ૂખે, ગાન સુણી ગુલતાન થયા કંઈ ઘેરા-ઘેરા ક્યાં ભૂલ્યા કથરોટ કહોને મનચંગાજી! ગંગાજીને કરવા ક્યાં લગ આંટા-ફેરા? બાબુ ભાઈ ચાવડા જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌹
Tweet media one
64
24
124
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
6 months
વધુ શ્રદ્ધા જ કાળી રાતનું કારણ બની ગઈ છે, અમે દીવા ઉપર છોડ્યા હતા અંધારના પ્રશ્નો કર્યું છે સૃષ્ટિનું સર્જન નિરાકારી કોઈ તત્વે પ્રથમ તો એને પણ ઉઠ્યા હશે આકારના પ્રશ્નો. કરે છે અર્થ એનો શું, એ સામા પક્ષ પર નિર્ભર, આ તારી આંખ પણ જાણે કોઈ અખબારના પ્રશ્નો. જુગલ દરજી જય શ્રી કૃષ્ણ🌷🙏
Tweet media one
59
39
126
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
મન કર્મ વચનથી ,આ૫ માની લહે,સત્ય છે એજ મન એમ સૂજે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. વૃક્ષ માં બીજ તું ,બીજમાં વૃક્ષ તું ,જોઉં ૫ટંતરો એજ પાસે, ભણે નરર્સૈયો જે ,ભેદ જાણી જુઓ ,પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. નરસિંહ મહેતા જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
63
24
125
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
11 months
ચાહવાથી જે કશું આગળ હશે એ ધા૨જે, પામવાથી જે કશું આગળ હશે એ ધારજે. આપણે પહોંચી ગયાની રાહ જોવે છે સમય, આવવાથી જે કશું આગળ હશે એ ધારજે. હીંચકે એમ જ નથી બેસી અને ઝૂલી રહ્યાં, ચાલવાથી જે કશું આગળ હશે એ ધારજે. અંકિત ત્રિવેદી જય શ્રી કૃષ્ણ🙏 રાધે રાધે 🌷 શુભ સવાર 🌷
Tweet media one
61
21
124
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ? કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? જીવનમાં બસ એક જ ઘટના ભીતર એક જ નામની રટના. પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ? આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ? સુરેશ દલાલ જય શ્રી કૃષ્ણ🙏 શુભ સવાર 🌷
Tweet media one
66
23
121
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
6 months
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક,ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. મનોજ ખંડેરિયા જય શ્રી કૃષ્ણ શુભ સવાર
Tweet media one
66
17
121
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
27 days
અમે નામ ધબકારે-ધબકારે લીધું, તમે પુસ્તકો ચીતર્યાં નામજપનાં. ગુફામાં કે જંગલમાં જઈને શું કરશો? ફરજથી વધી ક્યાંય પણ કોઈ તપ ના! – ડૉ.મનોજ જોશી ‘મન ' જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
57
23
128
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
એક લીલા પાંદ ���ર તેં વહાલ વરસાવ્યું હશે ! એ પછી આંગણ સુધી જંગલ ધસી આવ્યું હશે ! આંહીનો અંધાર મારો સૌમ્ય, હરિયાળો થયો ; તુલસી ક્યારે કોડિયું તેં હમણાં પ્રગટાવ્યું હશે ! જે જગાથી આપણે લઇને તરસ છૂટાં પડ્યાં ; એ જગા જોવા પછી કોઇ ઝરણ આવ્યું હશે ! કરસનદાસ લુહાર સુપ્રભાત🌹
Tweet media one
37
15
122
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના ! મલયાનીલોની પીંછી ને રંગ ફૂલોનાં લૈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ! મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાં મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના ! -મનોજ ખંડેરિયા જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌺
Tweet media one
60
20
123
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
9 months
How can young people help lead the way in achieving the Sustainable Development Goals (SDGs)? @UKinIndia #DayOfTheGirl
18
57
121
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
9 months
એ પ્રેમનું શું કરવું, નિજમાં જ જે રહે, ને કર્મમાં પરિણમે નહીં અન્ય કાજે ? આટાટલાં અસુખથી જગના ન લાજે ? એ બુંદને શું કરું જે પ્રસરે ન, ના વહે ? એ પ્રીતનું શું કરવું, નવ વિસ્તરે જે. જો દીપ કો તમસ અન્યનું ના ઉજાળતો તો અગ્નિ તે, નિજમહીં ખુદને જ બાળતો. ઉશનસ્ શુભ સવાર 🌷
Tweet media one
51
22
120
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
આંખ, હોઠ ને શ્વાસ બધામાં થયું મીરાંની જેમ, કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ? જીવતરના ગણિતનો ના ગણતા ફાવે ઘડિયો, ભીતરમાં મંદિર ચણે છે કોઈ અજાણ્યો કડિયો. નહીં જ ભીંતો, નહીં જ બારી, નહીં કશીયે ફ્રેમ. કહો હૃદય જી... અનિલ ચાવડા જય શ્રી કૃષ્ણ 🌹🙏
Tweet media one
44
14
123
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
6 months
દિવસો જ્યારે વસમા આવે, હસવા જઈએ, ડૂસકાં આવે. તૃષ્ણા સૌની નોખી-નોખી, આંખે પાણી સરખાં આવે. સુખ આવે તો એકલદોકલ, દુ:ખનાં ધાડેધાડાં આવે. દિવસે જેને ભૂલવા મથીએ, રાતે એનાં સપનાં આવે. અર્જુન ડગલું એક ભરે ત્યાં, દસે દિશાથી કાબા આવે. બાબુભાઈ ચાવડા જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌺
Tweet media one
58
21
119
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈ વનમાં… ભેખ ધરીને તમે શીદ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં; કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો, પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ વસે છે હરિના જનમાં. મીરાબાઈ જય શ્રી કૃષ્ણ🙏🙏 શુભ સવાર 🌻
Tweet media one
39
21
120
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
6 months
કોણ દોસ્ત રાખે છે? કોણ વેરી રાખે છે? કોણ કોઈથી જગમાં તેરી મેરી રાખે છે. રંક નારની જાણે હોઉં ચુંદડી હું પણ, કોઈ કોઈ સંબંધો એમ પ્હેરી રાખે છે. હાલ વ્યસ્ત છું મિત્રો આપણે પછી મળશું, આ જવાબદારીઓ કૈંક ઘેરી રાખે છે. ખયાલ પાલનપુરી જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
59
16
121
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
6 months
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં, અમે તમારે કોરે કાગળ કરી દઈએ સહી. તમે કહો કે ચાલવું છે તો રસ્તો થઈને ખૂલશું તમે કહો કે ભૂલવું છે તો યાદ કરીને ભૂલશું. મીરાંની મટુકીમાં માધવ: હોય ન બીજું કંઈ. તમે કહો તો હા અને જો ના કહો તો નહીં. સુરેશ દલાલ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌺
Tweet media one
68
27
118
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 month
ઉચ્છવાસે  નિઃશ્વાસે  મારી  એક  જ  રટણા  હો,  તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો. -સુંદરમ્ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
62
20
125
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
નોખી માટીની એક જોગણ વિજોગણને ઓચિંતો આવ્યો અણસાર, વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર. અવઢવમાં અટવાતી જોગણને સાંભરીયું વાળી દીધેલ એક પાનું .કોણજાણે ક્યા જન્મે હૈયાની ચોપડીયે ચિતરેલું નામ એક છાનું. વિષના કટોરે કાઈ છોડેલું આયખું ને છોડી દીધેલો સંસાર. પાર��લ ખખર સુપ્રભાત
Tweet media one
52
19
120
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 month
આકાશે કેસુડાના તોરણ મને ગમે છે, સોનેરી રંગની એ વળગણ મને ગમે છે. જે આગવી છટાથી તનમન કરે છે ઘાયલ, રંગો ભર્યો ખજાનો ફાગણ મને ગમે છે. ~ ડૉ. સેજલ ભાવેશ દેસાઈ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
64
28
123
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
7 months
કોયલ તો કોઈનો ટહુકો ન માંગે ને, મોરલો કોઈની કેકા. માનવીનું કાળજ તે કેવું કર્યું ? પીડ પોતાની, પારકા લ્હેકા ? રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના ? પોતાને તુંબડે તરીએ…. હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ. મકરંદ દવે જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌺
Tweet media one
46
24
121
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
11 months
આવ’ ! …કીધે શું આવવું ? પ્રિયે ! વણ કીધે પણ આવ; સાવ અચાનક ક્ષણનો અધધ… માણિએ ઉભય લ્હાવ ! બહારથી ભરું બાથ મને હું ભીતરે પહોળે હાથ; સાવ ખાલીખમ ઓરડે ભર્યો – ભાદર્યો તારો સાથ ! બારણું વાખું જગ મલાજે… બારીએ ધીરું ફાવ; ‘આવ’ ! …કીધે શું આવવું? પ્રિયે ! વણ કીધે પણ આવ ! અગમ પાલનપુરી
Tweet media one
52
35
115
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
બે ઘડી ઓછી પડી, આખી સદી ઓછી પડી, જીવવા બેઠા એ સૌને જિંદગી આેછી પડી. વાત છે પંખીપણું ઊડી ગયું એ બાદની, એક ટહુકો સ્થાપવા સૌ ડાળખી ઓછી પડી. ભાવિન ગોપાણી જય શ્રી કૃષ્ણ🙏 શુભ સવાર 🌷
Tweet media one
54
12
119
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 month
ન જાણે કોણ, ક્યારે આવી ઘૂંટી લે અઢી અક્ષર, બને તો સ્વચ્છ રખો હરઘડી હૈયાની પાટીને ! મુસાફિર પાલનપુરી જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
69
25
123
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
કિયે ઠામે મોહની ન જાણી રે,      મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે ? ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં. કે શું મોહની ભરેલી વાણી માં. ખિટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં.   કે મોરલી મોહનની પિછાણી રે ? દયારામ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌹
Tweet media one
59
17
120
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
મેં લખ્યું તારા વિશે જે કૈં લખાણ; તું નહીં વાંચે તો પસ્તી થઈ જશે. અગન રાજ્યગુરુ જય શ્રી રાધે કૃષ્ણ 🙏 શુભ સવાર 🌹
Tweet media one
57
18
122
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો. બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો. આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો. આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો. જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે. મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો. જવાહર બક્ષી જય દ્વારકાધીશ🙏🚩 શુભ સવાર 🌷
Tweet media one
47
26
118
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
2 months
પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે, ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ? તેં જ તારું હજી આત્મનું અવનિમાં બીજ બોયું નથી, કાંઈ ખોયું નથી, તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી. મકરંદ દવે જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌹
Tweet media one
58
25
121
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
11 months
પછી મરજી મુજબ નફરત કરો, વંદન કરો, તમારા દેવતાનું ખુદ તમે સર્જન કરો. કશું બોલો, તમારા મૌન સામે છે વિરોધ, સમર્થન ના કરો તો વાતનું ખંડન કરો. હજી થોડો સમય એની નજર છે આ તરફ, હજી થોડા સમય માટે સરસ વર્તન કરો. ભાવિન ગોપાણી જય શ્રી રાધે કૃષ્ણ 🙏🙏 શુભ સવાર 🌷
Tweet media one
47
27
116
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
9 months
પળની છાયા તે હોય આવડી ! વીતકનું ઘાસ ઊગ્યું ખુલ્લે મેદાન એનું હરિયાળું મૌન બધે ફરકે ઊડતાં પતંગિયાંના રંગોની ઝાંય પડે ઝાકળમાં ઓગળતા તડકે સુગંધનાં પગલાંને સાચવતી બેઠી છે પાંપણની બેય ભીની પાંદડી. – મનોજ ખંડેરિયા જય શ્રી કૃષ્ણ 🙏 ઓમ્ નમઃ શિવાય 🙏 શુભ સવાર 🌷
Tweet media one
54
24
121
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
2 months
એકાદ એવી યાદ તો છોડી જવી હતી, છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી; વહેતા પવનની જેમ બધું લઇ ગયા તમે, થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી ! -કૈલાસ પંડિત જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
58
20
121
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
6 months
સરોવર કાંઠે બેસીને તરસની વાત કરવી છે, વરસ જેવા વીતેલા હર દિવસની વાત કરવી છે. મને છુટ્ટો મૂકી દો તપ્ત રેગિસ્તાનમાં હમણાં, પછી તમને મળી રેતીના રસની વાત કરવી છે. કદી સામે મને દુનિયામાં મોકલનાર જો આવે, જગતમાં ખોઈ છે મેં એ જણસની વાત કરવી છે. બાબુભાઈ ચાવડા જય શ્રી કૃષ્ણ🙏 શુભ સવાર 🌷
Tweet media one
74
25
118
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
9 months
ભક્તિ રે કરવી તેણે રાંક થઈને રહેવું પાનબાઈ મેલવું અંતર નું અભિમાન, સદગુરુ ચરણ માં શીશ નમાવી કર જોડી લાગવું પાય. જાતિ પણું છોડીને અજાતી થાવું ને કાઢવો વરણ વિકાર રે. જાતિ પાંતી નહિ હરિ નાં દેશમાં ને એવી રીતે રહેવું નિર્મળ રે. ગંગા સતી જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
60
29
115
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
10 months
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે, ક્યાંક તારી યાદની મોસમ રડી છે ! દોસ્ત,મૃગજળની કથા વચ્ચે તમે છો, આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે ! પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે, ઓ હૃદય ! બોલો કે આ કેવી ઘડી છે ! શ્યામ સાધુ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
62
21
110
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
ભીતરી અજવાસને ખોળ્યા પછી; જિંદગી અજવાળવાની હોય છે. -નેષૈધ મકવાણા જય શ્રી રાધે કૃષ્ણ 🙏🙏 શુભ સવાર 🌹
Tweet media one
62
15
121
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
30 days
બાઈ રે, તારાં ભાગ્ય મહાબળવાન: અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન ! ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ, ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ, ધણી થૈ બેસે તોય શું કહીએ, આ તો માગત દાણ. ઉશનસ્ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
59
30
121
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
કદી વૈરાગી, કદી વિલાસી,  કદી વૈભવરત, કદી ઉપવાસી  કદી પરિતૃપ્ત, કદી ચિરપ્યાસી, કદી અત્યાગ્રહી, કદી ઉદાસી, કદી અધૂરો, કદી છલતો રહું છું ! હું, માશૂક, બદલતો રહું છું ! કરસનદાસ માણેક જય શ્રી કૃષ્ણ🙏 શુભ સવાર 🌹 .
Tweet media one
46
18
117
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
મનોજવં મારુત તુલ્ય વેગં, જીતેન્દ્રિયં બુદ્ધિમતા વરિષ્ઠં વાતાત્મજં વાનરયૂથ મુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપધ્યે. જય શ્રી રામ 🚩🚩 જય હનુમાન🙏🚩 શુભ સવાર 🌷
Tweet media one
27
19
118
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
2 months
મારી નાવ કરે કો પાર ? કાળાં ભમ્મર જેવાં પાણી, જુગ જુગ સંચિત રે ! અંધાર; સૂર્યચંદ્ર નહિ, નહિ નભજ્યોતિ, રાતદિવસ નહિ સાંજસવાર ! મારી નાવ કરે કો પાર ? ભાવિના નહિ પ્રેરક વાયુ, ભૂત તણો દાબે ઓથાર; અધડૂબી દીવાદાંડી પર ખાતી આશા મોતપછાડ ! સ્નેહરશ્મિ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
62
18
121
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
6 months
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે. મરીઝ શુભ સવાર 🌺🙏
Tweet media one
57
24
118
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
8 months
મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ, ચાલને રમીએ પળ બે પળ. હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ, ચાલને રમીએ પળ બે પળ. થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ. હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ. કૃષ્ણ દવે જય શ્રી કૃષ્ણ🙏 સુપ્રભાત🌷
Tweet media one
63
30
117
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
6 months
બનાવીને ઘણી વેળા નયનના નૂર રાખું છું; ઘણી વેળા હું એને આંખડીથી દૂર રાખું છું નશો હું મેળવી લઉં છું એના નયનમાંથી; કદી એક બુંદ માટે પ્યાસને આતુર રાખું છું કરું છું જીદને પૂરી, હું મારો જીવ આપીને; નથી મન્ સૂર કિન્ તુ, મન્ સૂરી દસ્તૂર રાખું છું નાઝિર દેખૈયા જય શ્રી કૃષ્ણ 🙏 સુપ્રભાત
Tweet media one
67
30
114
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
10 months
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે; શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે!          શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી; જડ અને ચેતન રસ કરી જાણવો પકડી પ્રેમ સંજીવન મૂળી! નરસિંહ મહેતા શ���ભ સવાર 🌷
Tweet media one
49
19
121
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
2 months
અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું થોડું�� તે લૂંટી જાશે; જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા, ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે. – મકરંદ દવે જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
62
26
122
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
2 months
સમજણની પેલી પારની દુનિયા અજીબ છે, ઉપવન હતું નહીં અને રણ પણ હતું નહીં. સંબંધની નદીના પ્રવાહો વહ્યા કરો, સહુને મળીશું કોઈ અકારણ હતું નહીં. તારી પ્રતીક્ષા જેવું પછી કેમ હોય ના? શ્વાસો છે ત્યાં સુધી કશું કારણ હતું નહીં. શ્યામ સાધુ શુભ સવાર 🙏 જય શ્રી કૃષ્ણ 🌹
Tweet media one
61
21
120
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
2 months
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય એ જ હોય પગની તળે – એમ પણ બને; જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતાં જ પાછું વળે – એમ પણ બને. મનોજ ખંડેરિયા જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
66
22
118
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
28 days
ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં, દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે. જવાહર બક્ષી જય શ્રી કૃષ્ણ🙏 શુભ સવાર 🌷
Tweet media one
69
23
119
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
Tweet media one
23
11
119
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 month
ઉડતું આવે જો અહીં મોરપિચ્છ તો તો અમે રાખશું સુંવાળા રંગ… મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક… કે જળમાં આ તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિ પરખાય.. કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. -હરીન્દ્ર દવે જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
66
20
120
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે.. સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે; સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. કૃષ્ણને નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે; માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે .. કૃષ્ણને દયારામ શુભ સવાર 🌷
Tweet media one
44
16
115
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
7 months
ઉચ્છવાસે  નિઃશ્વાસે  મારી  એક  જ  રટણા  હો,  તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો. -સુંદરમ્ જય શ્રી કૃષ્ણ 🙏🙏 રાધે રાધે 🌷🌷 શુભ સવાર 🌺
Tweet media one
59
23
115
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
26 days
Tweet media one
41
12
120
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
11 months
લાડમાં ઉછરેલાં શમણાઓ બોલ્યાં: તારી આ વાત નહીં ચાલે મનગમતા ચહેરાની પાસે લઇ ચાલો ખાલી આ યાદ નહીં ચાલે… આખો ઝુરાપો નિચોવી નિચોવીને તેલ પૂરે રાખ્યું છે એટલું શમણાંની વાતોય સાચી કે યાદના દીવાનું અજવાળું કેટલું? એક ટીપું અજવાળું આખીય જિંદગીની રાતોની રાત નહીં ચાલે. 🌷🙏🌷
Tweet media one
51
22
115
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 month
એણે સુદર્શન ચક્ર હોવાં છતાં વાંસળી લીધી, એણે ક્ષમતાને સ્મિત સાથે સાંકળી લીધી. જય શ્રી કૃષ્ણ🙏 શુભ સવાર 🌷
Tweet media one
60
25
121
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
હું પગલું માંડું એક, પગલે પગલે શ્રદ્ધા પ્રગટી, પહોંચાડી દે છેક.                                         હું પગલું માંડું એક. પગલું મારું પાકું હોજો, ધીરું છો મંડાય, ડગલે ડગલે દિશા સૂઝે તે મારગ ના છંડાય, પથ્થર ને રેતીનો મનમાં સાબૂત રહે વિવેક . મીનપિયાસી સુપ્રભાત🙏🌹
Tweet media one
63
19
109
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
@sBhupen_2 Welcome back Dear Dadu 😊💐🙏🏻
Tweet media one
8
142
120
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
8 months
કરી છે પ્રથમ પાળી-પોષીને મોટી, પછી એજ ઇચ્છા હવાલાત થઈ છે. વિવેક મનહર ટેલર જય શ્રી કૃષ્ણ 🙏🙏 રાધે રાધે 🌷🌷 શુભ સવાર 💐🥀
Tweet media one
61
28
117
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
7 months
ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો, પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો. વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું, ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો. વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ, લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો. મનોજ ખંડેરિયા જય શ્રી કૃષ્ણ 🙏🙏 શુભ સવાર 🌺🌷
Tweet media one
59
20
117
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
વચમાં જ્યાં થાય જરા તારો ઉલ્લેખ…. અને સળવળતી થાય પછી પીંછાની જેમ, પછી ઈચ્છાની જેમ મારા હાથની હથેળિયુંમાં વરસોથી સૂતેલી તારા લગ પહોંચવાની રેખ…. મનોજ ખંડેરિયા જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌺
Tweet media one
52
16
118
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
9 months
કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં, ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ? એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. -સ્નેહી પરમાર જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
45
21
115
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
જ્યારે હું તારા ખ્યાલમાં આવી ગયો હઇશ, દુનિયાથી દૂર, આપમાં આવી ગયો હઇશ. આપું નહીં હું આમ કદી કોઇને વચન, નક્કી હું તારી વાતમાં આવી ગયો હઇશ. જવાહર બક્ષી જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌹
Tweet media one
48
15
117
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
3 months
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ? કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ? - ‘સુન્દરમ્’ જય શ્રી કૃષ્ણ 🙏 રાધે રાધે 🌷 શુભ સવાર 🌺🌄🙏
Tweet media one
55
15
115
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 month
કોઈના અણસારે તમે દૂર જઈ બેઠાં હવે પાસે આવો તો મારી આણ છે: તમને તો ઠીક, જાણે છબછબિયાં વહેણમાં, પણ ઊંડા વમળાય તે આ પ્રાણ છે ! કોઈના હલેસાંથી વ્હેણ ના કપાય, નહીં માપ્યાં મપાય વેણ પ્યારનાં: દરિયાને નાથવાની લાયમાં ને લાયમાં, કાંઠા તણાઈ ગયા ક્યારના. જગદીશ જોષી જય શ્રી કૃષ્ણ 🙏🌷
Tweet media one
64
27
118
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 month
તરસ્યે તરસ્યા તળાવ વાઢી ફાંટ ભરો એ ઠીક નથી, તમે અમારી તરસ વિશે કૈ વાત કરો એ ઠીક નથી. ખરવું હો તો હાલ ખરો ઓ પીડ ભરેલા પત્તાઓ અગન ભરેલા આંગણિયાંમાં રોજ ખરો એ ઠીક નથી. ચંદ્રેશ મકવાણા જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
64
25
118
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
8 months
દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ? ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી: જોયું ન જોયું છો બને જો એક યાદી આપની! કલાપી જય શ્રી રાધે કૃષ્ણ 🙏🙏 શુભ સવાર 💐🌺🌷
Tweet media one
62
23
113
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
મેં તો રસ્તો આપ્યો તને ચરણો આપ્યાં પણ ચરણોને બેડી તેં બાંધી દીધી, મેં તો હોંશે હોંશે એક ઉછેર્યો’તો બાગ પણ બાગમાં તેં રણ ને આંધી કીધી મેં તો એક એક દરવાજા ખોલ્યા પણ દરવાજે દરવાજે તને તાળાં ગમે એમાં મારો શું વાંક? – સુરેશ દલાલ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
49
20
111
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
23 days
મને આપો ઉછીનું સુખ થોડું, હજીયે ના એવડું તે થઇ ગયું મોડું. અમને આપી છે એવી બાવળની ડાળ કે ફૂલ કદી ખીલ્યા નહીં, અમને સબંધો વળી આપ્યા રેતાળ કે નીર કદી ઝીલ્યાં નહીં, હું તો હરણાની પ્યાસ લઈ દોડું મને આપો ઉછીનું સુખ થોડું. જગદીશ જોષી જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
55
24
119
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 year
મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી; એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી. શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં; નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં. પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા; કવિ ન્હનાલાલ શુભ સવાર 🌷🙏🌹
Tweet media one
50
20
113
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
16 days
ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ, મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ. જૂઈ ઝળૂંબી માંડવે ને બાગે બાગે ફાલ, તું ક્યાં છો વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ! આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત; ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત. બાલમુકુન્દ દવે જય શ્રી કૃષ્ણ 🙏🌷
Tweet media one
53
20
119
@krishna108_j
कृष्णं वन्दे जगद्गुरुम् 🇮🇳(मोदी का परिवार)
1 month
અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઇને અમસ્તી આંખ મીંચીને ગમે તે ધારવું. સાધો!!! ―હરીશ મીનાશ્રુ જય શ્રી કૃષ્ણ 🙏 શુભ સવાર 🌷
Tweet media one
56
20
119