jvkakadiya Profile Banner
J V Kakadiya Profile
J V Kakadiya

@jvkakadiya

Followers
2K
Following
3K
Media
4K
Statuses
12K

MLA GUJARAT - 94DHARI-BAGASARA-KHAMBHA

Dhari, India
Joined November 2020
Don't wanna be here? Send us removal request.
@jvkakadiya
J V Kakadiya
18 hours
મારા મતવિસ્તારમાં રૂ. 2 કરોડના ખર્ચે થનાર રાયડીથી ડેડાણ રસ્તાના નવીનીકરણનું તેમજ રૂ. 1.30 કરોડના ખર્ચે બનનાર રાયડી ગામમાં સુવિધા પંથની કામગીરીનું ખાતમુર્હુત કર્યું. આ અવસરે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અરવિંદભાઈ ચાવડા, સરપંચ શ્રી શાંતિભાઈ ઠુમ્મર તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
0
0
0
@jvkakadiya
J V Kakadiya
18 hours
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજરોજ ખાંભા તાલુકાના રાયડી ગામે પધારેલ વિકાસ રથનું સ્વાગત કર્યું. આ અવસરે વિવિધ યોજનાઓના લાભાર્થીઓમાં સાધન સહાયનું વિતરણ કર્યું. આ તકે જીલ્લા પંચાયતના પદાધિકારીઓ, હોદેદારો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
0
0
0
@jvkakadiya
J V Kakadiya
20 hours
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ મંત્રી શ્રી મનોજભાઈ મહિડા તેમજ અમરેલી જિલ્લા પંચાયત પ્રતિનિધિ શ્રી ધીરૂભાઈ માયાણી તેમજ બગસરા તાલુકાના હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
0
0
0
@jvkakadiya
J V Kakadiya
20 hours
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બગસરા ખાતે આયોજિત તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં સહભાગી બનવાનો અવસર મળ્યો. આ મહોત્સવમાં ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો, પ્રાકૃતિક ખેતી, શ્રીઅન્ન ઉત્પાદન અને કૃષિ સંબંધિત નવી યોજનાઓ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું.
1
0
0
@Bhupendrapbjp
Bhupendra Patel
2 days
વિકાસ સપ્તાહ અંતર્ગત, આવતીકાલે પંચમહાલ જિલ્લાના છબનપુર ગામેથી રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવીશ. આ બે-દિવસીય મહોત્સવ અંતર્ગત ધરતીપુત્રોને વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંતર્ગત સાધન-સહાયનું વિતરણ, કૃષિની વૈજ્ઞાનિક જાણકારી, ડ્રોન ટેકનોલોજી, પ્રાકૃતિક ખેતી, બાગાયત જેવા વિવિધ
18
185
392
@jvkakadiya
J V Kakadiya
3 days
આ તકે ધારી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મૃગેશભાઈ કોટડીયા, ધારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ હીરપરા, પંચાયતના પદાધિકારીઓ, હોદેદારો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
0
0
0
@jvkakadiya
J V Kakadiya
3 days
વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત ધારી તાલુકાના છતડીયા ગામે આવેલ વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું તેમજ આ અવસરે ગામના પાટીયે ધારાસભ્ય તરીકે મળેલ રૂ. 5 લાખની ગ્રાન્ટમાંથી બનાવેલ નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું.
1
0
0
@BJP4Gujarat
BJP Gujarat
5 days
પરંપરાના પથ પર આધુનિક ગતિ... નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 દ્વારા વિદ્યાર્થીઓને મળી રહ્યું છે મૂલ્યો સાથે શિક્ષણ. #AtmanirbharBharat #GharGharSwadeshi
9
76
124
@BJP4Gujarat
BJP Gujarat
5 days
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું જીવન એટલે રાષ્ટ્રપ્રથમની ભાવનાને સમર્પિત કર્મનિષ્ઠ જીવન... ગતરોજ ગિફ્ટ સિટી ખાતે જાણીતા ગીતકાર શ્રી મનોજ મુંતશિર દ્વારા સંચાલિત ‘મેર�� દેશ પહેલે’ કાર્યક્રમ યોજાયો. #MeraDeshPahle #मेरा_देश_पहले
4
81
139
@BJP4Gujarat
BJP Gujarat
5 days
हमारी सरकार ने पिछले 10 साल में खाद पर 13 लाख करोड़ रुपए से ज्यादा की सब्सिडी दी है। कांग्रेस सरकार एक साल में खेती पर जितना खर्च करती थी, उतना तो बीजेपी, एनडीए की सरकार एक बार में पीएम किसान सम्मान निधि के रुप में किसानों के बैंक खाते में जमा कर देती है। - प्रधानमंत्री श्री
6
52
78
@BJP4Gujarat
BJP Gujarat
5 days
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ ગતરોજ ઉત્તર ઝોનનો પ્રવાસ કરી કાર્યકર્તાઓ અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું. નિહાળો પ્રદેશ અધ્યક્ષશ્રીના પ્રવાસની વિશેષ ક્ષણો...
2
70
96
@MLAJagdish
Jagdish Vishwakarma
5 days
Delighted to welcome Hon'ble President of India Droupadi Murmuji at Ahmedabad Airport, accompanied by Chief Minister Shri Bhupendrabhai Patel. Ahmedabad, our vibrant world heritage city, extends a warm and heartly welcome!
12
143
299
@Bhupendrapbjp
Bhupendra Patel
4 days
આદરણીય રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવપૂર્ણ વિદાય પાઠવી. @rashtrapatibhvn
5
134
481
@Bhupendrapbjp
Bhupendra Patel
5 days
ગુજરાતમાં સ્વરોજગારની સંસ્કૃતિ સદૈવ પ્રજ્વલિત રહી છે. ગુજરાતના ઉદ્યમીઓએ માત્ર દેશ જ નહિ, પણ વિદેશમાં પણ પોતાની છાપ છોડી છે. @rashtrapatibhvn
3
67
91
@Bhupendrapbjp
Bhupendra Patel
5 days
ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પૂજ્ય બાપુની લાગણીને આત્મસાત કરી રાષ્ટ્ર નિર્માણના તમામ અભિયાનોમાં અગ્રણી ભૂમિકા નિભાવે. @rashtrapatibhvn
4
76
104
@Bhupendrapbjp
Bhupendra Patel
5 days
"રાષ્ટ્ર પ્રથમ" ની ભાવનાથી પરિપૂર્ણ યુવાશક્તિ વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણનો આધારસ્તંભ છે.
6
67
93
@Bhupendrapbjp
Bhupendra Patel
5 days
મોદીજીએ વિકસિત ભારત માટે 'ગુડ ગવર્નન્સ'નો મંત્ર આપ્યો છે. અને તેના પાયામાં મહાત્મા ગાંધીના મૂલ્યોને વણી લીધા છે.
11
73
99
@Bhupendrapbjp
Bhupendra Patel
5 days
દીક્ષાંત સમારોહ એ આપણી પ્રાચીન વ્યવસ્થા છે.. આપણી સંસ્કૃતિનું પ્રતીક છે.
3
68
84
@Bhupendrapbjp
Bhupendra Patel
5 days
માનનીય રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠના 71માં પદવીદાન સમારોહમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સહિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ સાથે સહભાગી થવાનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. આજે પદવી પ્રાપ્ત કરનાર સૌ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉજ્જવળ
4
95
177
@AmitShah
Amit Shah
5 days
लोकनायक जयप्रकाश नारायण जी की जयंती का आज का दिन देश के किसानों के लिए सौगातों से भरा रहा है। मोदी जी ने ₹42,000 करोड़ से अधिक की लागत से ‘पीएम धन धान्य कृषि योजना’, ‘दलहन में आत्मनिर्भरता मिशन’ और कृषि, पशुपालन, मत्स्य और खाद्य प्रसंस्करण संबंधी अन्य परियोजनाओं का शुभारंभ व
270
1K
3K