jayminthakerbjp Profile Banner
Jaymin Thaker Profile
Jaymin Thaker

@jayminthakerbjp

Followers
56
Following
569
Media
192
Statuses
298

Corporator(Rajkot, BJP) And Standing Committee Chairman At Rajkot Municipal Corporation (R.M.C.)

Joined May 2023
Don't wanna be here? Send us removal request.
@jayminthakerbjp
Jaymin Thaker
2 years
આભાર🙏🌷 #ThankYou #RMC
1
0
9
@jayminthakerbjp
Jaymin Thaker
16 days
पंडित दीनदयाल उपाध्याय जी की जयंती पर कोटि-कोटि नमन। समाज के अंतिम छोर तक विकास की बयार पहुंचाने का 'अंत्योदय' का उनका विचार आज नए भारत की बुनियाद है। #AntodayaDiwas #panditji #deendayal #bjp #jansangh
0
0
0
@jayminthakerbjp
Jaymin Thaker
19 days
*શક્તિની આરાધના* નવરાત્રીની શુભેચ્છાઓ - શુભકામનાઓ .... *નવદુર્ગા આપની ��નોકામના પૂર્ણ કરે ...*🌹 આપનું જીવન મંગલમય રહો ... 🙏 #Navratri #Navratri2025 #Gujarat #garba #saurashtra #mataji
0
0
2
@jayminthakerbjp
Jaymin Thaker
29 days
રાજકોટ મહાનગરપાલીકા માં સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન તરીકે મેં આજરોજ સફળતા પુવઁક ૨ વષઁ પુણઁ કરેલ છે. સૌ રાજકોટ ના શહેરીજનો નો હદય પુવઁક આભાર માનું છું, તથા પાર્ટી ના કેન્દ્રીય, પ્રદેશ અને રાજકોટ મહાનગર ના નેતૃત્વ નો આભારી છું. #chairman #rmc #rajkot #bjp #WorkAnniversary #Gujarat
0
0
2
@jayminthakerbjp
Jaymin Thaker
1 month
राष्ट्र सेवा में सदैव समर्पित राष्ट्रीय स्वयंसेवक संघ के प.पू सरसंघचालकजी मोहनजी भागवत के जन्मदिन पर हार्दीक शुभकामनाए एवं वंदन । @friendsofrss
0
0
3
@jayminthakerbjp
Jaymin Thaker
3 months
આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે ની સ્ટેડીંગ કમિટીની બેઠક મળી હતી.જેમા કુલ ૧૪૪ કરોડ ના ખર્ચે વિકાસ કામો માટે મંજુરી આપવામાં આવી હતી. #rmc #standingcommitee #meetimg #development #rajkot #gujarat #bharat
0
0
3
@jayminthakerbjp
Jaymin Thaker
6 months
0
0
2
@jayminthakerbjp
Jaymin Thaker
6 months
विश्व की सबसे बड़ी राजनीतिक पार्टी @BJP4India के 46वें स्थापना दिवस पर सभी कार्यकर्ताओं को हार्दिक शुभकामनाएँ। #BJPFoundationDay
0
0
1
@jayminthakerbjp
Jaymin Thaker
6 months
सभी रामभक्तों को #रामनवमी के पावन पर्व की हार्दिक शुभकामनाएँ, जय श्री राम 🙏🏻🚩
0
0
2
@jayminthakerbjp
Jaymin Thaker
6 months
बहुजन हिताय, बहुजन सुखाय। આજે સમગ્ર ભારતવર્ષ માં જ્યારે આધાર કાર્ડ સામન્ય નાગરિક ના મૂળભૂત અધિકાર તથા ઓળખ બની ગયા છે, ત્યારે આધારકાર્ડ ની નોંધણી દરેક નાગરિક માટે સરળ બની રહે તે હેતુ થી, રાજકોટ મહાનગર ના દરેક વોર્ડ માં આધાર નોંધણી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા. @CMOGuj
0
0
2
@jayminthakerbjp
Jaymin Thaker
7 months
राष्ट्रीय सेवा में अपना जीवन समर्पित करनार एवं सरल सहज व्यक्तित्व के धनी गुजरात प्रदेश भारतीय जनता पार्टी के संगठन महामंत्री आदरणीय श्री रत्नाकरजी को जन्मदिन की अनंत शुभकामनाएं प्रभु श्री राम जी से प्रार्थना है कि आप दीर्घायु हों और सदैव स्वस्थ एवं प्रसन्न रहें । @ratnakar273
0
0
3
@jayminthakerbjp
Jaymin Thaker
7 months
"સૌના સાથથી સૌનો વિકાસ" ના સંકલ્પને સાર્થક કરવા કટિબદ્ધ માન.મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના વરદ્હસ્તે સંપન્ન થયેલ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ(રૂડા)ના વિવિધ વિભાગોના કુલ ₹૫૬૫.૬૩ કરોડના અનેક પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી
0
1
4
@jayminthakerbjp
Jaymin Thaker
7 months
0
0
2
@jayminthakerbjp
Jaymin Thaker
7 months
જેમનાં નેતૃત્વમાં ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીમાં ઐતિહાસિક ૧૫૬ બેઠકો પર ભવ્ય જીત મેળવી હોય તેવા અડીખમ ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ તથા નવસારી લોકસભા ના સાંસદ મારા જેવા લાખો કાર્યકર્તાઓ ના માર્ગદર્શક શ્રી @CRPaatil સાહેબ ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ સહ શુભેચ્છા💐...
0
0
3
@jayminthakerbjp
Jaymin Thaker
7 months
શુભેચ્છા બદલ આભાર🙏
@kiran_makadia
Kiran Makadia 🇮🇳
7 months
।। जिवेत शरदः शतम् ।। • રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન ના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન શ્રીજયમીનભાઈ ઠાકર ને જન્મદીવસ ની અનંત શુભકામનાઓ 💐💐 • પરમકૃપાળુ દ્વારકાધીશ આપને સદા સ્વસ્થ રાખે અને દીર્ઘાયુ અર્પિત કરે તેવી પ્રાર્થના કરું છું. @jayminthakerbjp
0
0
1
@jayminthakerbjp
Jaymin Thaker
7 months
શુભેચ્છા બદલ આભાર🙏
@ShyamDabhi333
Shyam Dabhi ( Modi Ka Parivar)
7 months
આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય શ્રી જયમીનભાઈ ઠાકર સાહેબ ના જન્મદિવસ નિમિત્તે રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી, જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી. 🎂🎂🎉🎉 @jayminthakerbjp
0
0
0
@jayminthakerbjp
Jaymin Thaker
7 months
શુભેચ્છા બદલ આભાર🙏
@Harpalsinh66004
Harpalsinh Barad
7 months
રાજકોટ મ્યુનસિપલ કોર્પોરેશન ના સ્ટેન્ડીંગ કમીટી ના ચેરમેનશ્રી અને મારા ખાસ મિત્ર શ્રી જયમીનભાઈ ઠાકર ને આજે જન્મદીવસ ના પાવન પ્રસંગે ખુબ ખુબ શુભેચ્છાઓ અને ખુબ ખુબ અભિનંદન 💐💐 @jayminthakerbjp
0
0
2
@jayminthakerbjp
Jaymin Thaker
7 months
શુભેચ્છા બદલ આભાર🙏
@BhargavAsvani
Bhargav Asvani (BJP)
7 months
રાજકોટ ભાજપ ના વરિષ્ઠ નેતા, રાજકોટ મહાનગર પાલિકા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી @jayminthakerbjp જી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામના.
0
0
3
@jayminthakerbjp
Jaymin Thaker
7 months
શુભેચ્છા બદલ આભાર🙏
@AtulNathvani
अतुल हिन्दूस्तानि (मोदी का परिवार)
7 months
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી કમિટી ના ચેરમેન શ્રી જૈમીનભાઈ ઠાકર ને જન્મદિવસની શુભકામનાઓ संगठन मंत्री अतुल नथवाणी (हिन्दूस्तानि) राजकोट शहर टीम मोदी गुजरात अध्यक्ष नारी रक्षा सेना राजकोट जिला राष्ट्रीय सनातन सेना भारत के मीडिया प्रभारी (राजकोट सिटी)
0
0
2
@jayminthakerbjp
Jaymin Thaker
7 months
રાજકોટ મહાનગરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ ડૉ. માધવભાઈ દવેને અભિનંદન સહ શુભકામનાઓ...🌹💐
0
0
9