સ્ત્રી પુરુષ ની મિત્રતા માં પણ એક વ્હાલ ની ચરમસીમા હોઈ છે. તમે એક ડગલું આગળ વધો તો પ્રેમ માં પડી જવાય અને આટલે પહોંચ્યા પછી એક ડગલું પાછળ લો તો મિત્રતા ખોઈ બેસાય
ગાઈડ : તમારા સૌનું નાયગ્રા ધોધમાં સ્વાગત છે. આ જગતનો સૌથી મોટો ધોધ છે અને અહીં ઉત્પન્ન થતો અવાજ ૨૦ સુપરસોનિક વિમાન પસાર થાય તો પણ તેમનો અવાજ સંભળાય નહીં .
ધોધ વિશે સમજાવતા સમજાવતા
ગાઈડ : હવે તમે ગુજરાતી બૈરાઓ થોડીવાર શાંતિ રાખો તો તમને નાયગ્રા ધોધનો અવાજ સંભળાશે..
😂😅🤣
80વર્ષના એક કપલનું સ્વાસ્થ્ય ખુબ સરસ એટલે કોઈએ પુછ્યુ કે કાકા આનું રહસ્ય શું
કાકા: અમે લગ્ન પછી નક્કી કર્યુંકે ઝગડો થાય જેનો વાંક હોયતે 5km ચાલ�� તારી કાકીનો તો વાંક હોયજ નહીં એટલે મારે રોજ સરસ કસરત થાય
તોપછી કાકીની તબિયતનું રહસ્ય
કાકા: એ પાછળ જોવા આવે કે હું 5km ચાલુ છું કે નહીં