iamUtkarsharma Profile Banner
Utkarsh Sharma Profile
Utkarsh Sharma

@iamUtkarsharma

Followers
236
Following
808
Media
877
Statuses
3K

1-Member Of Gram Panchayat ! 2-Member Of The Urban Co-operative Bank Limited ! ( Social Services )

Vadodara,Gujarat,India
Joined January 2018
Don't wanna be here? Send us removal request.
@iamUtkarsharma
Utkarsh Sharma
14 hours
अच्छी चाय, अच्छी राय, और अच्छे लोग- तीनों हर जगह नहीं मिलते। मिल जाएँ तो संभालकर रखिए। ☕🙂
0
0
0
@iamUtkarsharma
Utkarsh Sharma
24 hours
Vibrant state of mind. 🌀 Colored in joy.🤩 #holicelebration #holi #festival #indian #goodvibe
0
0
0
@iamUtkarsharma
Utkarsh Sharma
2 days
ધુળેટી !!! ધૂળેટી આપણને યાદ અપાવે છે કે જીવનમાં કાદવ પણ આવશે, આપત્તિઓ પણ આવશે અને લોકોની ટીકા પણ આવશે. પણ જે પોતાના સિદ્ધાંતો પર અડગ રહે છે, તેને કોઈ દાગ લાગતો નથી તે તો વધુ ચમકે છે. ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. #राम_रंग_होरी_हो
0
0
1
@iamUtkarsharma
Utkarsh Sharma
2 days
सत्य को जलाने वाले हर युग में हारते हैं… और धर्म हर बार विजयी होता है। 🔥🚩 आप सभी को होलिका दहन की शुभकामनाएँ 🙏 #holikadahan #holi #holifestival #dharma #positive
1
0
0
@iamUtkarsharma
Utkarsh Sharma
3 days
પ્રિય પાત્ર બનવું એનાં કરતાં વિશ્વાસ પાત્ર બનવું વધારે સારું..!! Good morning
0
0
0
@iamUtkarsharma
Utkarsh Sharma
3 days
रंग लगाने वालों से नहीं, वक्त पर रंग बदलने वालों से दूरी रखो.
0
0
0
@iamUtkarsharma
Utkarsh Sharma
4 days
असफलता के बाद भी जारी रही, यात्राओं ने अक्सर इतिहास रचा है..!🔥
0
0
0
@iamUtkarsharma
Utkarsh Sharma
4 days
होली के पावन पर्व पर बाहर से आने वाले यात्रियों की सुरक्षा को ध्यान में रखते हुए लिमड़ी नगर में डिवाइडर पर रेडियम लगाकर एक छोटा सा प्रयास… सुरक्षा भी, सेवा भी 🙏🚩 #road #holi #festival #safety #socialwork
0
0
0
@iamUtkarsharma
Utkarsh Sharma
5 days
વસ્તુઓ ત્યાં સુધી આકર્ષિત કરે છે,, જયાં સુધી એ તમારી નથી હોતી..!! Good morning
0
0
1
@iamUtkarsharma
Utkarsh Sharma
5 days
0
0
1
@iamUtkarsharma
Utkarsh Sharma
6 days
ઈશ્વરે માનવને જન્મ આપીને દુનિયા આપી દીધી અને કહ્યું, "ત્રેવડ હોય એટલું લઈ લે" માણસે માત્ર ઈચ્છા જ લીધી, જે ક્યારેય પુરી થતી નથી..!! Good morning
0
0
1
@iamUtkarsharma
Utkarsh Sharma
7 days
*સુપ્રભાત* *જિદંગીના દિવસો* *વધારવા હોય તો* *વિચારોના કલાકો ઘટાડી નાખવા જરૂરી છે.* 🙏 જય શ્રી ક્રિષ્ના 🙏
0
0
2
@iamUtkarsharma
Utkarsh Sharma
8 days
0
0
0
@iamUtkarsharma
Utkarsh Sharma
9 days
જેમ સાકર અંધારામાં ખાઈ લઈએ તો પણ મોઢું મીઠું જ થાય છે, તેમ સત્કર્મ અજાણતા કરીએ તો પણ તેના ફળ મીઠાં જ મળે છે, જય દ્વારકાધીશ
0
0
0
@iamUtkarsharma
Utkarsh Sharma
10 days
એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે એજ સર્વશ્રેષ્ઠ છે..!! Good morning
0
0
0
@iamUtkarsharma
Utkarsh Sharma
11 days
"સંત" અને "વસંતની" સમાનતા છે જયારે સંત આવે ત્યારે "સંસ્કૃતિ" સુધરી જાય અને "વસંત" આવે ત્યારે પ્રકૃતિ સુધરી જાય છે #GoodMorning #જય_શ્રી_કૃષ્ણ
0
0
0
@iamUtkarsharma
Utkarsh Sharma
12 days
હંમેશા સાચા હોવાનો આગ્રહ રાખીને આપણે કશું જ નથી શીખતા. #GoodMorning #જય_શ્રી_કૃષ્ણ
0
0
0
@iamUtkarsharma
Utkarsh Sharma
13 days
આ કળિયુગ છે સાહેબ... અહીંયા બીજા ની તકલીફ ને લોકો કર્મો ની સજા અને પોતાની તકલીફ ને પરીક્ષા માને છે..!! Good morning
0
0
1
@iamUtkarsharma
Utkarsh Sharma
14 days
હસતા મોઢે દુઃખ સહન કરાવી દે બસ એનું જ નામ જિંદગી. જય દ્વારકાધીશ
0
0
0
@iamUtkarsharma
Utkarsh Sharma
14 days
आज रात लिमड़ी नगर – मंदिर मार्ग के बायपास लिंक रोड पर टू- व्हीलर फिसलन का मुद्दा उठाया 🚧 सुरक्षा पहले, श्रद्धा सदैव। 🚩🙏🏻 #limdi #safety #bypass #road #publicsafety
0
0
0