Explore tweets tagged as #GirSomnath
#Patan | SOG પોલીસ તપાસ દરમિયાન ગેસ્ટહાઉસ ભાડે આપનારની અટકાયત #Gujarat #GirSomnath #SOGPolice #GuestHouse #Mantavyanews
0
0
0
શ્રી ક્ષત્રિય રાજપૂત સુપ્રીમ કાઉન્સિલ ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંધના પ્રમુખ શ્રી આદરણીય વડીલ માર્ગદર્શક "લક્ષ્મણસિંહજી યાદવ" ને જન્મદિવસની હાર્દિક શુભકામના. #girsomnath #junagadh
#laxmansinh #jorsangbhai
0
0
3
ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રોડ અને રસ્તા સમારકામની કામગીરી અવિરત ચાલુ છે. જે અન્વયે કોડીનાર વેલણ કોટડા રોડનો રસ્તો કોડીનાર શહેરથી શરૂ થઈ માઢવાડ તેમજ કોટડા બંદર સુધી જતો રસ્તો ૭ મીટર પહોળો છે. જેને હાલ ૧૦ મીટર પહોળો કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
0
1
2
DDU-GKY के तहत ग्रामीण युवाओं को प्रशिक्षित कर उन्हें रोजगार के नए अवसर दिए जा रहे हैं। उनका आर्थिक के साथ सर्वांगीण विकास भी हो रहा है, साथ ही जीवन को मिल रही है नई दिशा। #MoRD #SchemesofRD #RuralSkills #SkillTraining #Entrepreneurs #DDUGKY #RSETI
0
2
2
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, ઉજવણી કરવા અને સશક્ત કરવા માટે રાજ્યભરમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.#Shggujarat #collectorgirsomnath @glpc
0
1
1
-તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની આ દરિયાદિલીને લઈને તમે શું કહેશો? - રાજકારણને એક તરફ મૂકીને જણાવજો કે તમે એવા કયા નેતાઓને તમે જાણો છે કે જેઓ આ રીતે પ્રજાના દુખ સામે જોઈને તેને દૂર કરવાનું સરાહનીય કાર્ય કરે છે... #Girsomnath #MLABhagvanbhaibarad #humanity #Trending #Viral
0
1
26
સ્વદેશી અભિયાન અંતર્ગત વેરાવળમાં ત્રિદિવસીય ‘સશક્ત નારી મેળો‘ યોજાશે --- તા.૨૧ થી ૨૩ ડિસેમ્બર દરમિયાન કે.સી.સી. મેદાન ખાતે યોજાશે મેળો #GoodGovernence
@CMOGuj @InfoGujarat @collectorgirsom @DdoGirsomnath @RACGirsomnath @drda_girsomnath
0
0
0
"હમારા શૌચાલય હમારા ભવિષ્ય" અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં સામુહિક શૌચાલયનું રંગ-રોગાન કરવામ��ં આવ્યું તથા સુંદર ભીતચિત્ર દ્વારા સુશોભન કરવામાં આવ્યું. #HamaraShauchalayHamaraBhavishya
0
0
1
‘लखपति दीदी’ सिर्फ बहनों-बेटियों की आय बढ़ाने के लिए नहीं, बल्कि ये आने वाली पीढ़ियों को सशक्त करने और गांव के पूरे अर्थतंत्र को बदलने वाला अभियान है। -माननीय प्रधानमंत्री, श्री नरेन्द्र मोदी #MoRD #SchemesofRD #DAYNRLM #WomenEmpowerment #RuralLivelihoods #LakhpatiDidi #glpc
0
1
1
સોમનાથ સરસ મેળો – સ્વદેશી ખરીદીનો ઉત્સવ 🌼 સખીબહેનોના સ્ટોલ્સ પર ઉત્સાહભર્યો ખરીદીનો માહોલ! સ્વદેશી અપનાવો, સ્ત્રીશક્તિને મજબૂત બનાવો અને વિકાસનો દીપ પ્રગટાવો.#sarasmedo #HandmadeWithLove #shopping #WomenEmpowerment #ArtAndCulture #GujaratEvents #CraftFair #LocalArtisans
0
2
2
#Gujcost ગાંધીનગર પ્રેરિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ આયોજિત આયોજિત પ્રકૃતિ શિક્ષણ શિબિર. @narottamsahoo @InfoGujcost @IndiaDST @dstGujarat
0
1
5
રખડતાં કૂતરાથી બચવા શાળાના બાળકો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો --- સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા શાળાઓમાં સેમિનાર થકી માર્ગદર્શન અપાયુ #GujaratGovernment
@CMOGuj @InfoGujarat @collectorgirsom @DdoGirsomnath @RACGirsomnath
0
0
1
"આવો… આનંદ, સર્જન અને સ્વાવલંબનની ઉજવણીમાં! સોમનાથ SARAS મેળો આવી રહ્યો છે — જ્યાં સખીમંડળની બહેનો લઈને આવી છે પોતાના હાથથી બનાવેલા સ્વદેશી પ્રોડક્ટ્સ. હસ્તકલા, પોશાકો, ઘરસજાવટ, હાથ બનાવટના Sabu અને શેમ્પુ અને અન્ય ઘણું બધું,
0
2
3
#Heart Care is Important - #Prevention Begins with #Awareness
@GUJCOST Gandhinagar is organizing an insightful session on "Heart of the Matter" @DCSC_GIRSOMNATH set the Program to watching Expert Talk series(Questions-Answers)with Heart's Doctors. @dstGujarat @WHO @InfoGujarat
0
3
5
પ્રભાસપાટણના રામ મંદિર ઓડીટોરીયમ ખાતે જિલ્લાકક્ષાના ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ --- સંસ્કૃત ભાષા અને ગીતાજી વિશે પીરસાયેલા જ્ઞાનનું આચમન કરતાં વિદ્યાર્થીઓ @CMOGuj @InfoGujarat @collectorgirsom @DdoGirsomnath @RACGirsomnath
0
0
1
વ્હાલી દીકરી યોજનાની રકમ દીકરીના શિક્ષણ પાછળ ખર્ચ કરીશ – લાભાર્થી પ્રિયંકાબહેન -- વ્હાલી દીકરી યોજનાનો લાભ મળતા ખુશી વ્યક્ત કરી #GoodGovernence
@CMOGuj @InfoGujarat @collectorgirsom @DdoGirsomnath @RACGirsomnath
0
0
0
Girsomnath: 9 Lions Together on Kodinar-Dwarka Road – Traveller’s Epic Night Video | TV9Gujarati #GirLions #9LionsViral #Kodinar #GirSomnath #AsiaticLion #GujaratWildlife #LionCrossing #TV9Gujarati
0
0
0
જીવનમાં કંઇક કરી શકવાની ઝંખના હોય તો તમે કંઇક પણ કરી શકો છો. આ ઝંખના અમરેલી જિલ્લાના જીકિયાણી ગામના ઝંખનાબહેન નસીતે વાસ્તવમાં સાકાર કરી બતાવી છે. આજે સખી મંડળના સથવારે ઝંખનાબહેન મહિને અંદાજિત રૂ.૧ લાખ કમાઇ આત્મનિર્ભર બન્યા છે. @CMOGuj @InfoGujarat @collectorgirsom @DdoGirsomnath
0
0
0
ગીર સોમનાથ જિલ્લા ખાતે "હમારા શૌચાલય, હમારા ભવિષ્ય" અભિયાન અંતર્ગત સામુહિક શૌચાલયની સાફ-સફાઈ કરવામાં આવી. #HumaraShauchalayHamaraBhavishya
0
0
1