
ગામડિયો
@gopal5957
Followers
3K
Following
9K
Media
165
Statuses
581
Joined November 2022
#બોટાદ કડદા કાંડ મા દર્દી ને ઇન્જેક્શન આપવા આવેલા ડોક્ટર ને પણ પોલીસ પકડી ગઈ બોલો 🤗
0
3
9
ગંગાપુત્ર છું ફકીર છું, ચોકીદાર છું હું ગરીબ છું હું પઠાણનો દિકરો છું હું ચા વાળો છું કયારેય કિધુ હું ખેડૂત પુત્ર છું..?
7
11
89
ગરીબ , મધ્યમવર્ગ અને ખેડૂતની સમસ્યાઓના નિવારણ હોય એમની પર દમન નવી સમસ્યાને આમંત્રણ છે
0
2
24
હમણાં ખેડૂતો ના ખાતા માં 2000 હજારનો હપ્તા આવી જશે એટલે ખેડૂતો ખુશ હેપ્પી દિવાળી... ખેડૂતો ને..
3
4
45
પ્રાંતિજ ભાજપનો શહેર પ્રમુખ યુવતિને ભગાડી ગયો.... પ્રાંતિજ ભાજપનો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દુષ્કર્મ નાં ગુનામાં એક વર્ષ થી ફરાર છે....
2
7
52
હવે રાંડ મિડિયા જગાલાલ નું પરિભ્રમણ પડતું મૂકી ને બોટાદ બાજું દોટ મુકશે
0
2
50
પોલીસ પર હુમલો કરનાર કદી ખેડૂત નય હોય વીડિયો જોય ને ઘરપકડ કરજો પછી ખાત્રી કરજો તોફાની તત્વો કોઇકે ગોઠવી દીધા હશે
2
1
43
બોટાદ નાં હડદડ ગામની ઘટના મારા હિસાબે આ યોગ્ય રસ્તો નથી, કારણકે એમને તો દોડવું હોય ને ઢાળ મળ્યો
7
12
90
ફકત 10..15..40..50 હજાર મહિને કમાતા હોય એને જ ખબર પડે છે કે પરિવારનું ગુજરાન ચલાવતા મોઘવારી કેટલી નડે છે
9
12
168
જગાલાલ ને પહેલાં કોળિયે જ માખી આવી .... સુરત, સિધ્ધપુર અને રાજકોટ માં બાકાજીકી
2
3
53
વેનેઝુએલાની વિરોધ પક્ષની મહીલા નેતા મારિયા કોરીનાને 2025 માટેનો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો. 🙏🙏🙏🙏🙏
0
1
19
દેશનાં રાષ્ટ્રપતિ જી આજે ગુજરાત પ્રવાસે આવ્યાં છે પણ ગોદી મિડિયા તો જગાલાલ ગુજરાત પરિભ્રમણ કરવાં નિકળ્યા એનાં કવરેજ માં વ્યસ્ત છે
2
4
62
રાજકોટ ટ્રાફિક પોલીસે વેપારીનો 32 લાખનો તોડ કર્યો.... થોડાંક માં હાથ શું કામ નાંખવો
0
1
30
ચાઈના,અમેરીકા,રશિયા, તુર્કી સહિતનાં મુસ્લિમ અને આરબ દેશો પાકિસ્તાન જોડે ઊભા છે,જ્યારે તમામ દેશો ભારતથી દુર જઈ રહ્યા છે. 🤔🤔🤔🤔🤔
0
0
8
ડોનાલ્ડ ટ્રમ્પ,એલન મસ્ક, ઇમરાનખાન અને પોપ ફ્રાન્સિસ્કો શાંતિ માટેનાં દાવેદારો,કહેવાતા વિશ્વગુરુનું નામ જ નથી. 😊😊😊😊😊
4
4
43
કોણ કહે છે નારી અબળા છે અરે ભાઈ મોકો મળે ત્યારે નારી સાબિત કરી દે છે તે અબળા નથી બસ આગળ ના સમાચાર પ્રાપ્ત નથી છોકરા ની હાલત કેવી છે કોઈ ને જાણ થાય તો એ હતભાગી ની હાલત વિષે જણાવજો 🤔😁
3
7
64