gipsa2024 Profile Banner
GIPSA Profile
GIPSA

@gipsa2024

Followers
166
Following
6
Media
12
Statuses
13

Gujarat Independent Preschool Association

Joined October 2024
Don't wanna be here? Send us removal request.
@gipsa2024
GIPSA
9 months
0
1
3
@gipsa2024
GIPSA
10 months
ખર્ચાળ નીતિ, ખર્ચાળ શિક્ષણ #Wedeservtosurvive #WomenEmpowerment #SavePreschool @EduMinOfGujarat @EduMinOfIndia @PMOIndia
2
11
19
@gipsa2024
GIPSA
10 months
આખિર ક્યારે ન્યાય મળશે? #WeDeservToSurvive #SavePreschool #WomenEmpowerment @EduMinOfGujarat @EduMinOfIndia @PMOIndia
1
14
21
@gipsa2024
GIPSA
10 months
હું તો પ્લે-હાઉસ માં જ જઈશ. #savepreschool #WomenEmpowerment #wewanttosurvive @EduMinOfGujarat @EduMinOfIndia @PMOIndia
9
20
33
@gipsa2024
GIPSA
10 months
હવે, ભૂલકાઓ સવારે વહેલા ઉઠશે. હવે, બાલુડાઓ રમત-ગમત નો સમય વાહનવ્યવહાર માં આપશે. પ્રી સ્કૂલ અમને ચાલતા શીખવાડે પણ હવે અમારે દોડવું પડશે. #savepreschool #wedeservtosurvive #WomenEmpowerment @EduMinOfGujarat @EduMinOfIndia @PMOIndia
0
9
22
@gipsa2024
GIPSA
11 months
મહિલા સશક્તિકરણ તે માત્ર અમારો અધિકાર નથી. આ સમાજ અને સરકારનું કર્તવ્ય પણ છે. આ નીતિથી અસંખ્ય વિધવા, એકલી રહીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતી મહિલાઓ નો રોટલો છીનવાઈ જશે. #wedeservtosurvive ##savepreschool #WomenEmpowerment @EduMinOfGujarat @EduMinOfIndia @PMOIndia
2
20
39
@gipsa2024
GIPSA
11 months
ગુજરાત સરકારની નવી શિક્ષણનીતિ થી ૨૦,૦૦૦ થી વધુ પ્રી સ્કૂલ ના અસ્તિત્વ જોખમ માં. એક લાખથી વધુ સ્વ-રોજગાર બહેનોને હવે સરકાર કરશે બે-રોજગાર. #savepreschool #wedeservtosurvive #WomenEmpowerment @EduMinOfGujarat @EduMinOfIndia @PMOIndia
4
24
48
@gipsa2024
GIPSA
1 year
An honour to get chance to Contribute ourselves for little ones bright future #GIPSA #gujarat #preschool association
4
8
30