GAJENDRA KALAL | ગજેન્દ્ર કલાલ | गजेन्द्र कलाल
@gajendrakalal
Followers
1K
Following
5K
Media
2K
Statuses
7K
Assignment Head @NewsCapitalGJ | Ex @tv9gujarati | Ex @News18Guj | Ex @abpasmitatv | Ex @VtvGujarati | Ex Jano Duniya | [email protected]
AHEMADABAD
Joined January 2010
ગુજરાતી ફિલ્મ જગતમાં ઐતિહાસિક કમાણી કરનાર ફિલ્મ લાલોને લઈને જુઓ જૂનાગઢના મહિલાની વેદના ફિલ્મના શૂટિંગ માટે મફતમાં ઘર આપ્યુંને હવે ભૂલી ગયા..! 100 કરોડની કમાણી છતાં શૂટિંગ જે ઘરમાં કર્યું તે મહિલાને ફૂટી કોડી પણ ન મળી #Junagadh | #GujaratiMovie | #LaloMovie | #FilmShooting
0
1
1
ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલની મુશ્કેલી વધી ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલની અરજી ફગાવી હાઇકોર્ટે સાપરાધ મનુષ્યવધની કલમ દૂર કરવાની અરજી ફગાવી #Ahmedabad | #ISKCONAccident | #GujaratHighCourt Report : @JournoJayesh Anchor : @juhipandya1
0
2
1
સાબરકાંઠામાં યુરિયા ખાતરની અછત વચ્ચે ઇડરમાં ખેડૂતોની લાબી કતારો લાગી દસ દિવસની રાહ જોયા પછી 715 બેગ ખાતર મળતા ખેડુતોમાં રોષ #Sabarkantha | #Fertilizer | #Farmers Report : @MeghaChirag1 Anchor : @juhipandya1
0
2
2
ખેડાના પીજ ગામે વાસ્મો યોજનામાં લાલિયાવાડી રૂ. 35 લાખના ખર્ચે પાણીની ટાંકી લાવવામાં આવી હતી સ્થાનિકોને પાણી માટે વલખા મારી રહ્યા છે #Kheda | #Waterissue | #TodayNews | #CurrentNews Report : @yogindarji20 Anchor : @juhipandya1
0
1
2
સરકાર પાસે પૂરતું ખાતર છે તેથી તમામ ખેડૂતોને મળશે, ખેડૂતોને વિનંતી છે કે તેઓ ધીરજ રાખેઃ જીતુ વાઘાણી #JituVaghani #FertilizerSupply #FarmersUpdate
#AgricultureNews #GujaratGovernment
#FarmerSupport #RuralUpdates
#GujaratNews @jitu_vaghani
0
1
1
Right
@gajendrakalal ફિલ્મ પ્રમોશનલ ઇવેન્ટમાં આ કોઈ નવી ઘટના નથી! મને એવા લોકો પર દયા આવે છે જેઓ આવા ઇવેન્ટ્સમાં હાજરી આપે છે અને માને છે કે ફિલ્મ સ્ટાર્સ ભગવાન છે!
0
0
2
લાલો ફિલ્મ પ્રમોશનમાં એટલી મોટી ઘટના બનતા રહી ગઈ પણ મેનેજરને કોઈ દુઃખ જ નથી. વાતો અને ચેહરાના હાવભાવ તો જુઓ... કૃષ્ણા સદા સહાયતે
2
1
6
💯 કરોડની કમાણી, FIR માં સમાણી અલ્લુ અર્જૂન, વિજય થેલાપથી, સહિતના લોકો ભીડ મામલે કાર્યવાહી થાય તો આમની સામે તો થવાની જ હતી. વાત એ હતી કે આ મામલે કલાકારોએ તરત વિડિઓ બનાવાનો હતો પણ તે લોકો એ પણ ના કરી શક્યા. #LaloFilm #Lalo #FilmPromotion
રાજકોટમાં ફિલ્મ લાલોના પ્રમોશનમાં ભીડ બેકાબૂ થવાનો મામલો ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર રામજીભાઇ બારોટ સામે નોંધાઈ ફરિયાદ લાલો ફિલ્મના આયોજકોનો બચાવ કરીને મોલના મેનેજર સામે ફરિયાદ #Promotion | #MovieLalo | #Rajkot | #CurrentNews Report : @RajkotRushi Anchor : @theyashbhatt
0
0
2
રાજકોટમાં ફિલ્મ લાલોના પ્રમોશનમાં ભીડ બેકાબૂ થવાનો મામલો #Rajkot | #LaloFilm | #CrowdChaos | #CrystalMall | #MallManagerBooked | #PoliceAction | #FilmPromotionMess | #PublicSafety
0
1
2
#NCLive | #Watch 🔹સરકાર તમારા ફોનથી તમારી જાસૂસી કરી રહી છે ? 🔹એક પોસ્ટથી કમ્બોડિયામાં ફસાયેલા 81 લોકોને બચાવાયા 🔹બ્રહ્મોસ મિસાઇલથી ધ્રુજી રહ્યું છે પાકિસ્તાન #SancharSathi | #DigitalThreat | #CyberAlert |#Pakistan | #Missile | #SpyApp | @dave_janak
0
2
3
જુઓ આ વીડિયો... DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન) એ ફાઇટર એરક્રાફ્ટ એસ્કેપ સિસ્ટમનું હાઇ-સ્પીડ રોકેટ સ્લેડ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું. https://t.co/o2uUlVFIOY
0
0
0
તમે કદાચ ચુકી ગયા હશો, એટલે સ્ક્રીન શોટ શેર કર્યા 4 વાગ્યે - દિપડાનો લાઈવ હુમલો - એક્સક્લુઝીવ 5 વાગ્યે - આવતીકાલે ફીક્સ પે વેતન કર્મચારીની મુશ્કેલી અંગે સુનાવણી 6 વાગ્યે - મોરબીમાં દરગાહનું ડિમોલેશન 7 વાગ્યે - લાલો ફિલ્મ પ્રમોશનમાં અફરાતફરી - એક્સક્લુઝીવ #Gujarat #NewsCapital
0
0
1
Live : Lalo ફિલ્મ પ્રમોશનમાં અફરાતફરી https://t.co/ld63Py1QEh
0
0
0
#Pakistan रावलपिंडी की अदियाला जेल में इमरान खान से मिलने के बाद उनकी बहन उज़मा खानम ने कहा कि वे ज़िंदा और ठीक हैं।
0
0
1
સ્વદેશી પરમાણુ બેલિસ્ટિક સબમરીન INS અરિદમન ટૂંક સમયમાં કાર્યરત થશે: નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી #India
0
0
2
- ઠાસરા તાલુકાના ઉધમત પુરા ગામે દીપડાનો હુમલો - દીપડો દેખાતા લોકોમાં મચી હતી દોડધામ - દોડધામ મચતા દીપડાએ ત્રણ લોકો પર હુમલો કર્યો
ઠાસરા તાલુકાના ઉધમત પુરા ગામે દીપડાનો હુમલો દીપડો દેખાતા લોકોમાં મચી હતી દોડધામ દોડધામ મચતા દીપડાએ ત્રણ લોકો પર હુમલો કર્યો #Kheda | #LeopardAttack | #Gujarat Report : @yogindarji20 Anchor : @juhipandya1
0
0
0
#NCLive | #Watch ફિક્સ પેનું ફાઈનલ કરો ! ગુજરાતમાં 25 વર્ષથી ફિક્સ પે નીતિ અમલમાં અન્ય રાજ્યોમાં કાયમી, ગુજરાતમાં કેમ નહીં? #FixedPay | #PolicyImplementation | #Gujarat
0
0
1
PMO परीसर को अब से सेवातीर्थ के नाम से जाना जाएगा देश के राजभवनो का अब लोकभवन से जाना जाएगा
0
1
2