
Divyabhaskar
@divyabhaskar
Followers
2K
Following
0
Media
0
Statuses
85
Keep yourself updated with India's news in gujarati language.
Gujarat, India
Joined June 2009
રાજ્યમાં ધો-૮ને પ્રાથમિકમાં સમાવવા નિર્ણય. http://tinyurl.com/yfopxkx
13
4
13
Join New Year Sneh Milan Programme through Live Webcast on www.narendramodi.in at 11 AM, tomorrow on 6th Nov
5
2
12
રાજયમાં સતત 3જા દિવસે પણ મેઘરાજાએ દક્ષિણ, મઘ્ય અને ઉત્તર ગુજરાતમાં નોંધપાત્ર મહેર કરી. સતત વરસાદને કારણે કઠોળ, તેલીબિયાં, કપાસના પાકને ફાયદો
6
0
6
ચંદ્રયાન-૧નો શનિવારે ગ્રાઉન્ડ સ્ટેશનો સાથે અચાનક રેડિયો સંપર્ક તૂટી જતાં ના છૂટકે ઈસરોએ પોતાના પ્રથમ મૂનમિશન પર પૂર્ણવિરામ મૂકવું પડયું.
2
0
8
પ્રથમ વન-ડેમાં શ્રીલંકા સામે પાક. નો પરાજય. મેન ઓફ ધ મેચ મુરલીધરનનો ઓલરાઉન્ડ દેખાવ, શ્રીલંકા ૨૩૨, પાકિસ્તાન ૧૯૬
0
0
2
મોહમ્મદ અઝરૂદ્દીનની ધરપકડ બાદ છુટકારો. અઝરૂદ્દીન UP કોંગ્રેસ પ્રમુખ રીટાજોશીના ઘર પર તોડફોડ-આગ ચાંપવાના વિરોદ્ધમાં પ્રદર્શન કરી રહ્યાં હતાં.
0
0
2
લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી વિનોદ ડગરીઅને તેના સાથીદારોની વડોદરા નજીકથી ધરપકડ.
0
0
1
ઈરાનઃ પેસેન્જર વિમાન તૂટી પડતા 168ના મોત. ઈરાનની રાજધાની તહેરાનથી ટેક ઓફ કર્યા બાદ 15 મિનિટના સમયગાળામાં વિમાન તૂટી પડ્યું હતું.
0
0
1
લઠ્ઠાકાંડના આરોપીઓને ફાંસીની સજા પણ થઈ શકે: મોદી. ગુજરાતનાં મુખ્યમંત્રી મોદીએ ક્યારેય પણ દેશમાં ન લેવાયો હોય તેવો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
0
0
1
દિલ્હી મેટ્રો : 24 કલાકમાં બીજો અકસ્માત. કાટમાળ ઉઠાવી રહેલી ત્રણ ક્રેનોની પકડમાંથી લોન્ચર છટકી ગયુ. ચાર લોકો ઘાયલ.
0
0
0
છત્તીસગઢમાં માઓવાદી હુમલોઃ ૩૦ પોલીસો શહીદ. આ ખતરનાક હુમલાઓને પગલે સીઆરપીએફના ૬૦૦ જવાનોને ઘટનાનાં સ્થળોએ ગોઠવી દેવામાં આવ્યા છે.
0
0
0
ચીન ૨૦૧૨ સુધીમાં ભારત પર હુમલો કરી શકે છે. ચીનની સામ્યવાદી સરકાર મંદીને કારણે વધી રહેલો અસંતોષ દૂર કરવા ભારત પર ત્રાટકવાનું દુ:સાહસ કરી શકે.
0
0
0
દિલ્હીમાં નિર્માણાધીન મેટ્રો પુલ તૂટતાં પાંચના મોત,12 ઘાયલ. આવી ઘટના ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં બની હતી તેમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.
0
0
0
મુલ્લાહ ઓમર સાથે સંપર્કની પાકિસ્તાન સૈન્યની કબૂલાત. પાક. સૈન્ય ઓમર અને અન્ય કમાન્ડરોને અમેરિકા સાથે મંત્રણા કરવા પણ લાવી શકે છે.
0
0
0
સોમાલિયામાં ૧૫ ભારતીય સાથેના જહાજનું અપહરણ. અન્ય એક અહેવાલ અનુસાર મોગદિશુમાં થયેલી એક અથડામણમાં ૧૬ વ્યકિતનાં મોત નીપજયાં છે.
0
0
1
લઠ્ઠાકાંડ બાદ પોતાનો માલ પકડાઈ ન જાય તે માટે બુટલેગરોએ ઘરમાં ટાઇલ્સ ખોદીને તેની નીચે ગુપ્ત ટાંકીઓ બનાવીને દારૂ સંતાડી દીધો હતો.
0
0
0