
Dinesh Desai
@dineshdesai303
Followers
487
Following
219
Media
89
Statuses
406
#author, #poet & #mediaperson, #Astrology #Palmistry #vastu #Numerologist
ahmedabad
Joined March 2010
#numerology #jyotishshastra #dineshdesai #દિનેશદેસાઈ.નંબર–9 મંગળ ગ્રહનો પ્રતિનિધિ છે.9, 18, 27 તારીખોએ જન્મેલ જાતક જન્માંક 9. સાહસિક, સેવાભાવી, નેતૃત્વનો ગુણ. મંગળનો નંબર 9 છે, 2025નું ટૉટલ પણ 9 છે, જે મંગળ ગ્રહથી પ્રભાવિત. 3, 12, 21, 30, 6, 15, 24, 9, 18, 27 અંકોવાળા સાથે મનમેળ.
0
0
1
#numerology #jyotishshastra #dineshdesai #દિનેશદેસાઈ #dineshdesaiauthor #દિનેશદેસાઈસાહિત્ય .નંબર–8 શનિ ગ્રહનો પ્રતિનિધિ છે. 8, 17, 26 તારીખોએ જન્મેલ જાતકનો જન્માંક 8 છે. ધીરજવાન, સહનશીલ, ક્ષમાવાન, ઉદાર પરોપકારી સ્વભાવના હોય. તેમને 2, 4, 8 અંકોવાળા જાતકો સાથે મનમેળ. - Dinesh Desai
0
0
1
#numerology #jyotishshastra #dineshdesai #દિનેશદેસાઈ #dineshdesaiauthor નંબર-4 રાહુ ગ્રહનો પ્રતિનિધિ છે. 4, 13, 22, 31 તારીખે જન્મેલ જાતકનો જન્માંક 4 છે. સ્વભાવે પરિવર્તનશીલ. નવું કરવાનું ગમે. બુદ્ધિશાળી, સહનશીલ, વિશ્વાસુ. 2, 11, 20, 29 અને 8, 17, 26 અંકોવાળા જાતકો સાથે મનમેળ રહે
0
0
1
#numerology #jyotishshastra #dineshdesai #dineshdesaiauthor નંબર-3 ગુરૂ ગ્રહનો પ્રતિનિધિ છે. 3, 12, 21, 30 તારીખે જન્મેલ જાતકનો જન્માંક 3 છે. તેઓ હકારાત્મક અને આશાવાદી હોય. સ્વભાવે સ્વતંત્રતાપ્રિય હોય. 1, 3, 5, 6, 8, 9 અંકોવાળા જાતકો સાથે મનમેળ રહે. - Dinesh Desai (Numerologist)
0
0
1
#numerology #jyotishshastra .નંબર-2ને ચંદ્ર Rule કરે છે. 2, 11, 20, 29 તારીખે જન્મેલ જાતકનો જન્માંક 2 છે. તેઓ દેખાવે, સૌમ્ય, શીતળ, મનના શાંત ને લાગણીશીલ હોય. તેઓમાં દયાભાવ વધુ હોય. કોઈના દુઃખે દુઃખી થાય. દુઃખીને મદદ. 4, 13, 22, 31, 8, 17, 26 સાથે મનમેળ Dinesh Desai (Numerologist)
0
0
1
અંકશાસ્ત્ર #Numerology અંક-1 સૂર્યનો પ્રતિનિધિ. સૂર્ય એટલે પિતા. 1, 10, 19, 28 તારીખોએ જન્મેલ જાતકનો જન્માંક 1 છે. 1 નંબર સૂર્ય માફક તેજસ્વી, પુરુષાર્થ-પરિશ્રમ કરનાર, સ્વભાવે સ્વતંત્ર, નિયમિત, શિસ્તપ્રિય, ગૌર ત્વચા. નં.1ને 3, 5, 7, 9 સાથે મનમેળ રહે. #dineshdesai (Numerologist)
0
0
1
વાચકમિત્રો અવારનવાર મારા નવા પુસ્તકો માટે પુછપરછ કરતા હોય છે. વાચનપ્રેમી મિત્રો માટે પુસ્તકોની વિગતો. #દિનેશદેસાઈસાહિત્ય #dineshdesai "પરબ" માસિક જાન્યુઆરી, 2025 #રન્નાદે #પ્રકાશન પાસેથી પ્રાપ્ત કરી શકાય. #books_of_dinesh_desai search કરવાથી #Amazon પરથી મારી #Books મંગાવી શકાય.
0
0
1
#happyfriendshipday2024 . #Goodmorning.#goodmorningquotes .#inspirationalquotes.#lovequotes.#livequotes.#lifequotes.#dineshdesai.#dineshdesaiauthor.#Premjindginusarnamu.#પ્રેમનીસપ્તપદી.#જિંદગીઝિંદાબાદ.#અબીલ_જેવો_છું_ગુલાલ_જેવો_છું.#પ્રેમઝરૂખો.#Sabseunchipremsagai.#દિનેશદેસાઈ
0
0
1
#Goodmorning.#dineshdesai.#dineshdesaiauthor.#Premjindginusarnamu.#જિંદગીઝિંદાબાદ.#અબીલ_જેવો_છું_ગુલાલ_જેવો_છું.#પ્રેમઝરૂખો.#દિનેશદેસાઈ.#દિનેશદેસાઈસાહિત્ય.#ગુજરાતીકાવ્યો .#ગુજરાતીસાહિત્ય.અમે ઝળહળ, તમે સરભર થયાં વરસાદમાં,.અમે પળપળ, તમે અવસર થયાં વરસાદમાં. – દિનેશ દેસાઈ
0
0
2
#Goodmorning.#goodmorningquotes .#inspirationalquotes.#lovequotes.#livequotes.#lifequotes.#dineshdesai.#dineshdesaiauthor.#Premjindginusarnamu.#પ્રેમનીસપ્તપદી.#જિંદગીઝિંદાબાદ.#અબીલ_જેવો_છું_ગુલાલ_જેવો_છું.#પ્રેમઝરૂખો.#Sabseunchipremsagai.#દિનેશદેસાઈ.#દિનેશદેસાઈસાહિત્ય.#ગુજરાત
0
0
3
ગઝલ-દિનેશ દેસાઈ .પુષ્પ, પર્ણો ને લતાઓ સાચવી રાખો,.આમ વડવાઈ, ઘટાઓ સાચવી રાખો. સાવ લીલી લાગણીનાં ક્યાં ગયાં માળાં?.ખાસ વૃક્ષોની કથાઓ સાચવી રાખો. ડાળ પરથી સામટાં કલશોર ચોરાયાં,.લ્યો, વધેલાં તણખલાઓ સાચવી રાખો. #dineshdesai.#dineshdesaiauthor.#અબીલ_જેવો_છું_ગુલાલ_જેવો_છું.#પ્રેમઝરૂખો
0
0
1
પ્રકાશક :- ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ .પ્રથમ આવૃત્તિ - 2024 કિંમત ₹ 400/- + ₹ 400/-.#dineshdesai #dineshdesaiauthor #દિનેશદેસાઈ #દિનેશદેસાઈસાહિત્ય #mass_communication #masscommunication #media #massmedia #viral
0
0
1
પ્રકાશક :- ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ .પ્રથમ આવૃત્તિ - 2024 કિંમત ₹ 400/- + ₹ 400/- #dineshdesai #dineshdesaiauthor #mass_communication #media #massmedia #viral #JammuKashmir #JammuAndKashmir #leh_laddakh #northeast
0
0
1
#Goodmorning.#Goodmorningquotes.#inspirationalquotes.#lovequotes.#livequotes.#lifequotes.#dineshdesai.#dineshdesaiauthor.#Premjindginusarnamu.#પ્રેમનીસપ્તપદી.#જિંદગીઝિંદાબાદ.#પ્રેમઝરૂખો.#Sabseunchipremsagai.#દિનેશદેસાઈ.#દિનેશદેસાઈસાહિત્ય.#ગુજરાતીકાવ્યો.#ગુજરાતીસાહિત્ય.#loveyou
1
0
1