
vyas dayalal
@dbvyas1
Followers
137
Following
2K
Media
148
Statuses
340
Joined June 2022
એક ગરબો, ચાર દીપક માંની આરાધના બીજું શું જોઈએ ? પાકિસ્તાનના થરપારકર વિસ્તારમાં અનન્ય ભાવથી લોકો પરંપરાગત રીતે ભગવાન રામચંદ્રજીનો ગરબો ગાઈ રહ્યા છે.. #navratri #Navratri2025 #tharparkar
2
3
7
હોમ ગાર્ડ અને સ્થાનિક ગ્રામજનોનો પણ સહયોગ મળ્યો. આ અસાધારણ ઘટના એ સાબિત કરે છે કે જ્યારે સંકટ આવે છે, ત્યારે આપણા સમાજના કેટલાક હીરો જીવનું જોખમ લઈને પણ બીજાનો જીવ બચાવવા માટે તૈયાર હોય છે. આ માનવતાના ઉત્તમ ઉદાહરણ બદલ 108ની ટીમ અને તેમને મદદ કરનાર સૌ કોઈ અભિનંદનને પાત્ર છે.
0
0
2
અંતે, રાપરથી આવેલી અન્ય 108 એમ્બ્યુલન્સમાં મહિલાને રાપરની વેલફેર હોસ્પિટલ સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા. આ સમગ્ર બચાવકાર્યમાં 108ના કર્મચારીઓ પાયલોટ ઈમરાનભાઈ, EMT રમેશ રબારી અને પાયલોટ મહેશ દવેની અડગતા અને સમર્પણભાવ સ્પષ્ટપણે જોવા મળ્યું.તેમને માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ
1
0
0
પરંતુ ડાવરી ગામ પાસે રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ હતો. આવા સંજોગોમાં 108ની ટીમે હિંમત અને સુઝબુઝથી કામ લીધું. સૌપ્રથમ, મહિલાને સ્ટ્રેચર દ્વારા આ પાણીના ખાડામાંથી સુરક્ષિત રીતે પાર ઉતારવામાં આવ્યા. પછી, માર્ગ અને મકાન વિભાગની ગાડીની મદદથી થોડું અંતર કાપવામાં આવ્યું.
1
0
0
સારવારની જરૂર પડી. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયેલા હતા,પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ હતી. આવા સમયે, જનાણ 108 એમ્બ્યુલન્સની ટીમના પાયલોટ ઈમરાનભાઈ અને EMT રમેશભાઈ રબારી દેવદૂત બનીને પહોંચ્યા. ગીતાબેનને જનાણ CHC માં લઈ જવામાં આવ્યા, જ્યાંથી વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા.
1
0
0
કચ્છના અતિભારે વરસાદમાં 108ના કર્મચારીઓ દેવદૂત બન્યા! ત્રણ વાહનો બદલાવીને પ્રસુતા મહિલાનો જીવ બચાવ્યો. કચ્છમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે પણ માનવતા મહેકી ઉઠી છે. પૂર્વ કચ્છના દુર્ગમ ખડીર રણ વિસ્તારમાં આવેલા ચાપર ગામના એક પ્રસૂતિગ્રસ્ત મહિલા,ગીતાબેન ભીલ,ને તાત્કાલિક
1
3
4
જો સ્કૂલ એમ કહીને છટકતી હોય કે હોસ્ટેલ અલગથી ભાડે આપેલ છે, તો સોશિયલ મીડિયામાં સ્કૂલ સાથે હોસ્ટેલનું માર્કેટિંગ કેમ કરવામાં આવ્યું ? વિડીયો એપ્રિલ મહિનાનો છે. @collectorjunag @sdmjunagadh
@MrPruthviraj01 @Sagar_2047 @Divuahirr શાળાનું નામ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, જૂનાગઢ છે. હોસ્ટેલ શાળા સાથે જોડાયેલું છે પરંતુ રાજાભાઈ ઝાલાને ભાડે આપેલું છે. ગુનેગારો: 5 સગીર વિદ્યાર્થીઓ (4એ હુમલો કર્યો, 1એ વીડિયો રેકોર્ડ કર્યો). નામ જાહેર નથી કારણ કે તેઓ સગીર છે. પોલીસે C ડિવિઝનમાં FIR નોંધી, તપાસ ચાલુ છે.
0
0
3
Amid countless complaints on social media, my issue was taken seriously and resolved promptly. Thanks to honest and efficient officers like you, Gujarat continues to progress. @manish_gurwani sir 🙏🙏. Can’t @UIDAIMumbai ensure that such boards are displayed at all centers ?
@dbvyas1 @GandhidhamGDMC @Sandeepthink @GuptaJi_Journo @gandhidhamtoday @garvanitin2 @Yuvi_1212 @kumarmanish9 @chetan_pagi @AcharyaJay22_17 @collectorkut An update: The said operator has been removed. Alternative arrangement has been done. Boards highlighting stipulated charges of various services have also been put up along with contact details of Corporation Office/ Mamlatdar Office. Thank you.
0
0
6
@MrPruthviraj01 @Sagar_2047 @Divuahirr શાળાનું નામ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, જૂનાગઢ છે. હોસ્ટેલ શાળા સાથે જોડાયેલું છે પરંતુ રાજાભાઈ ઝાલાને ભાડે આપેલું છે. ગુનેગારો: 5 સગીર વિદ્યાર્થીઓ (4એ હુમલો કર્યો, 1એ વીડિયો રેકોર્ડ કર્યો). નામ જાહેર નથી કારણ કે તેઓ સગીર છે. પોલીસે C ડિવિઝનમાં FIR નોંધી, તપાસ ચાલુ છે.
1
1
1
માહિતીમાં ક્યાંય દોષ હોય તો ક્ષમા યાચું છે તેમજ યોગ્ય ધ્યાન દોરવા વિનંતી. ઉપરોક્ત વિષય ઉપર આપની પાસે કોઈ માહિતી હોય તો કૉમેન્ટમાં આપવી. વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તે માટે RT કરવાનું ભૂલશો નહીં. 🙏 @kathiyawadiii @paresh_boricha7 @Divuahirr @SidharajsinhjiC @NityaSuthar94
0
0
1
રાજકોટના ઉપલેટામાં ઢાંક ગામના ગણપતિ ભક્તોના પત્રોના જવાબ આપે છે. ધાર્મિક માન્યતા અનુસાર અહીં ભક્તો પોતાની પ્રાર્થના ફરિયાદો ગણપતિ મહારાજને પત્ર ના રૂપ માં લખીને મોકલે છે. પત્રોનું પૂજારી ગણપતિ મહારાજની પ્રતિમા સમક્ષ વાંચન કરે છે.
1
0
1
પુરાતત્વવિદ હસમુખ સાંકળિયાના મતે ગ્રીક લોકોએ સિક્કા ઉપર ગણેશજીને અંકિત કરવા પ્રયત્ન કરેલ હતો. કહી શકાય કે ગુપ્ત વંશ પહેલા ગણેશની મૂર્તિ પ્રચલિત હતી. ગુપ્ત સમયની એક પ્રતિમા શામળાજી માંથી મળી આવેલ છે તેમજ ભાવનગરના સિહોર માંથી આઠમી નવમી સદીની ગણેશજીની સ્વતંત્ર પ્રતિમા મળી આવેલ છે.
1
0
0
લોકમાન્ય તિલકે 1892 માં ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી પણ પાટણમાં 1878 માં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી.
1
0
0
અરવલ્લીની પોળોમાં આવેલા લાખેણા દેરામાં રાતિયા પથ્થરની ચૌદમી સદીની લાડુ જમતા ગણેશજીની મૂર્તિ મળી આવેલ છે. કોચરબ વિસ્તારમાંથી મળી આવેલી ગણેશજીની ઉભી શ્વેત આરસની નૃત્ય પ્રતિમા અમદાવાદના ભોળાભાઈ જેસંગભાઈ વિદ્યાભવનના સંગ્રહાલયમાં મુકાયેલી છે.
1
0
0
ભો જે વિદ્યાભવનના સંગ્રહાલયમાં પીરાજી સાગરા દ્વારા 1976-77 માં પાંચ ધાતુની મૂર્તિઓ ભેટ આપવામાં આવી હતી. જે 15 મી- 16 મી સદીની મનાય છે. ભો જે ભવનમાં મસ્તક વિહીન લાડુ આરોગતા ગણપતિજીની 11મી સદીની મૂર્તિ આવેલી છે.
1
0
0
આ ઉપરાંત કદવાર, થાન, સૂત્રાપાડા, વડનગર, સિદ્ધપુર, પાટણ વગેરે સ્થળેાએથી ગણેશજીની વિવિધ પ્રતિમાઓ મળી આવેલ છે.
1
0
0
1.દાહોદના ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામમાં નૃત્ય કરતા ગણેશજીની પ્રતિમા મળી આવી હતી.આ મૂર્તિ 10 મી સદીની મનાય છે. 2.હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગરમાં પણ ગણેશજી પ્રાચીન પ્રતિમા મળી આવી છે. 3.બાયડ તાલુકાના ટોટુ ગામમાં ગુપ્તકાળની મૂર્તિઓઓ મળી આવી હતી તેમાં ગણેશજીનો પણ સમાવેશ થાય છે.
1
0
0