Shingala Sanjay D Profile
Shingala Sanjay D

@d_shingala

Followers
137
Following
13K
Media
528
Statuses
1K

CHAIRMAN OF TALALA A P M C (MENGO HUB)

Talala, India
Joined June 2021
Don't wanna be here? Send us removal request.
@d_shingala
Shingala Sanjay D
14 hours
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
3 days
અટલ બિહારી વાજપેયીજી એક એવા રાજનીતિના વ્ચકિત હતા કે જેમણે દેશને એક નવી દિશા આપી, નિતીઓના નિપુણ આ અટલ નેતા હતા. એક સ્પષ્ટવક્તા હતા. રાજકારણમાં રાજધર્મ કેમ નિભાવવો એ બખુબી જાણતા હતા. જય હિંદ સહ ઓમ શાંતિ😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐😭🙏🏻💐💐
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
8 days
ગીર સોમનાથ જિલ્લા ભાજપના કર્મઠ, યુવા, અને યશસ્વી પૂર્વ અધ્યક્ષ મારા મિત્ર શ્રી Mansingh Parmar ને જન્મદિવસની ખુબ સ્નેહસભર શુભેચ્છાઓ 🎂🎉.સોમનાથ મહાદેવ આપને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી કામના કરૂં છું 🙏.#HBDMansinghParmar
Tweet media one
1
2
1
@d_shingala
Shingala Sanjay D
9 days
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
11 days
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
11 days
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
12 days
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
19 days
ભારત માતાના વીર સપૂત, મહાન ક્રાંતિકારી, અદમ્ય સાહસના પર્યાય, શહીદ સરદાર ઉધમસિંહજીને તેમની પુણ્યતિથિએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
Tweet media one
Tweet media two
0
0
0
@d_shingala
Shingala Sanjay D
20 days
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
22 days
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
24 days
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
30 days
Old is Gold. જો કોઈ પૂછે કે, જિંદગીમાં શું મળ્યું? ને શું ગુમાવ્યું? તો બિન્દાસથી કહેજો કે, જે ગુમાવ્યું તે મારુ ક્યારેય હતું જ નહીં અને જે મળ્યું છે તે ભગવાનની મહેરબાનીથી મળ્યું છે. !!
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
0
@d_shingala
Shingala Sanjay D
1 month
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
1 month
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
1 month
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
1 month
Tweet media one
0
0
1
@d_shingala
Shingala Sanjay D
1 month
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
1 month
જય સોમનાથ મહાદેવ.
Tweet media one
0
0
0
@d_shingala
Shingala Sanjay D
1 month
પ્રખર રાષ્ટ્રવાદી વિચારક, ભારતીય જનસંઘના સંસ્થાપક અને આપણા સૌના પ્રેરણાસ્ત્રોત શ્રદ્ધેય ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતી પર કોટિ કોટિ વંદન #श्यामा_प्रसाद_मुखर्जी
Tweet media one
0
0
1
@d_shingala
Shingala Sanjay D
2 months
ગતિશીલ વિચારક અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે શત શત વંદન. તેમના વિચારો આજે પણ યુવાનોને નવી દિશા અને ઉર્જા પ્રદાન કરે છે. તેમનું જીવન આપણા બધા માટે પ્રેરણા સ્ત્રોત છે.
Tweet media one
0
0
1