@brijeshmeja1
Brijesh Merja
2 years
આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીએ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી તરીકેનો પદભાર ગ્રહણ કર્યો તે સમયે માનનીય મુખ્યમંત્રીશ્રીને શુભકામનાઓ પાઠવી.
Tweet media one
7
23
312

Replies

@cdmgujrat
Mr.chandu
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp સાહેબ પંચાયત વિભાગ માં MPHW ભરતી જલ્દી કરે તેવી રૂબર જઈ ને જલ્દી ઓર્ડર આપે તેવું કેજો
0
1
2
@dhapa_gm
Gm Dhapa
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp કંઈ વાંધો નહીં સાહેબ vce નુ કામ કરતાં ગયા હોત તો તમારું સારું થાત
0
2
2
@vijayso39167362
vijay solanki
2 years
0
0
0
@mvj0072
MVJ
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp તમારા ભાઈ નું સારું ગોઠવાય ગયું .
0
0
1
@ParvatParmar3
Parvat Parmar
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp સાહેબ ગુજરાત ના 14000 vce માટે કોઈ સારો નિર્ણય લીધો હોત તો આજે 14000 હજાર vce પરિવાના આશીર્વાદ મળતા અને તમારું ગુજરાત મા આખવી ઓળખ ઊભી થઈ જાત પણ ખેર હવે vce માટે ભલામણ કરશે એવી આશા રાખીએ છીએ
0
1
2