@brijeshmeja1
Brijesh Merja
2 years
ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2022 માટે ભારતીય જનતા પાર્ટીના જાહેર થયેલા સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ... #ભરોસાની_ભાજપ_સરકાર #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે
Tweet media one
104
27
491

Replies

@VIPULBHATTRGT
VIPUL BHATT
2 years
@brijeshmeja1 સર તમને ટિકિટ ના આપવી એ ભૂલ ભરેલો નિર્ણય...
2
1
4
@Arvindbaldaniy2
Arvind baldaniya
2 years
@brijeshmeja1 Tame Talati ni tayari karso k
0
0
19
@ajayladhava
I_AM_INDIAN
2 years
@brijeshmeja1 તલાટીની પરીક્ષા ના લીધી એની હાઈ તમને લાગી અને તમારી ટિકિટ કપાઈ ગઈ
0
2
31
@balubha_c
Balubha Chudasama
2 years
@brijeshmeja1 Aap jeva Sara minister ne ticket na Mali tenu dukh se... panchayat dipartment hamesha tamara samay ne yaad rakhse..best of luck for bright future
0
0
3
@Udaydhadhal999
Uday Dhadhal
2 years
@brijeshmeja1 મોરબી???
1
1
20
@Dhrumil179
Dhrumil Chauhan
2 years
@brijeshmeja1 આપ શ્રી ને ટિકિટ ના મળવાથી અંતર થી દુઃખ વ્યક્ત કરી રહ્યો છું
1
0
3
@shekhar_doctor
Shekhar
2 years
@brijeshmeja1 Kapay gya... Kapay gya...
0
0
7
@Manoj5v3
MANOJ INDIA
2 years
@brijeshmeja1 જેટલું દુઃખ તમને ટિકિટ કપાવા પર થયું હશે એનાથી વધારે પેપર ફૂટે ત્યારે પરીક્ષાર્થી ને થાય છે .
0
10
40
@PARASGAJJAR8
Paras Gajjar
2 years
@brijeshmeja1 દિવસની 50/50 ટ્વીટ તો કરી પણ ટિકીટ ના મળી. શું કરીએ સાહેબ #કરો_એવું_ભરો
0
0
10
@gujratnoyuvan
GUJRAT NO YUVAN
2 years
@brijeshmeja1 Talati na vidhyarthi ni hai lagi.atyare khyal aavyo k jyare tame tunk samay no lollypop aapi ne jata rehta Ane vidhyarthi pariksha ni raah ma latkavi deta tyare ketlu dukh thatu.have khaber padse amaru dukh
0
1
11
@patelMitul122
Mitul g gajera
2 years
@brijeshmeja1 સાહેબ આ તલાટીની પરીક્ષા ના લીધી તેની હાય લાગી હોય તેવું કેમ લાગે છે મને
0
0
10
@Ahiryog04214607
Yogesh Solanki
2 years
@brijeshmeja1 દુઃખ થતું હસે કે ખોટો બીજેપી માં ગયો😅
0
0
4
@feelon_musk
feelon musk
2 years
@brijeshmeja1 લિસ્ટ સવારે 11.30 નું જાહેર થઈ ગયું છે ત્યારે બ્રીજેશભાઈ એ રાત્રે 10 વાગે અભિનંદન આપ્યા. જોયું આને કેવાય વિરોધ..😜😂
0
1
13
@BenYagnik
નિક્કી
2 years
@brijeshmeja1 આમ આદમી પાર્ટી આવતા રહ્યો ,
1
0
9
@of_gujju
♥️
2 years
@brijeshmeja1 ગણા વિદ્યાર્થી ની જિંદગી સાથે ખિલવાડ કરી પેપર ફોડ્યા પરીક્ષા ટાઈમ પર ના લઇ શક્યા પણ હું તમને સારા સ્વાસ્થ્ય અને જીવન સારા રસ્તે ચાલો અને સમાજ અને ગુજરાત ની પરિસ્થિતિ પર ધ્યાન સરકાર નું દોરસો એવી મારી શુભેચ્છા
0
1
17
@Majid5858
Majid Pathan
2 years
@brijeshmeja1 એકાદ કૂદકો તમે મારી લેત તો ઓલો કાંતિ પાણી માં ઊંડો ઉતર્યો
0
0
7
@chauhan1094
btw_it's_shailesh
2 years
@brijeshmeja1 હવે બધા એવી ટ્વિટ ટ્રેન્ડ તો કરો કે #મારી_ટિકીટ_કપાણી_છે 🤣🤣🤣
0
1
14
@B_N_BHATIYA
🙏🏻🚩 RAJADHIRAJ 🚩🙏🏻#MainBhiModiParivar
2 years
@brijeshmeja1 સાહેબ, તમારા ક્યારેક વખાણ પણ કર્યા હશે એટલે દુઃખ તો છે. પરંતુ ૧૪૦૦૦ વીસીઈ ની ૧૬ વર્ષની સેવા મહેનત અને તમને કરેલી આજીજી... તમે જાણતા હતા વીસીઈ ની મહેનત કાબેલીયત અને સેવાની ભાવના... છતાં સરકારમાં હરફ પણ ન ઉચ્ચાર્યો ક્યારેય કે આ મારા નાના પણ મહત્વના કાર્યકરો છે. એને ન્યાય આપવો જ પડે
0
9
17
@Jayesh_rathva17
Jayesh Rathva
2 years
@brijeshmeja1 હવે કેવું લાગ્યું ટિકિટ કપાઈ ત્યારે હવે ભાજપા ની ઓફિસો સાફ કરજો પક્ષ પલટો કરી ને પંચાયત મંત્રી બન્યો હતો ત્યારે પોતાની જાતને વડાંપ્રધાન સમજતો હતો હવે બિલાડી બનીને રેજો.
1
7
35
@Thakkarmehul11
mehul thakkar
2 years
@brijeshmeja1 કાંતિભાઈ ભેગા પ્રચાર કરવા ગયા હતા કે શું? છેક હવે દેખાયા. બાકી તો આખો દિવસ આ ચકલી ઉપર જ બેસી રહેતા.
5
7
67