@brijeshmeja1
Brijesh Merja
2 years
'શ્રમિક અન્નપૂર્ણા યોજના' થકી શ્રમિક પરિવારને મળી રહ્યું છે ₹5 માં પૌષ્ટિક ભોજન, મારો ભરોસો તો ભાજપ પર જ… #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
97
39
383

Replies

@desaivi67128687
vipul desai
2 years
@brijeshmeja1 chor party
0
0
4
@desaivi67128687
vipul desai
2 years
@brijeshmeja1 chup raho
0
0
4
@vcebechara
A1 DIGITAL WORLD
2 years
@brijeshmeja1 સાહેબ પહેલા #વીસીઈ ને પગાર કરો આપેલ વચન પુરુ કરો પછી જ બીજા વાયદા કરો #લાચાર વીસીઈ
0
0
3
@Ashoksinh1992
Zala bapu13
2 years
@brijeshmeja1 ક્યાં ક્યાં શહેર મા મલી રહીયુ છે એ કે જો ને
0
1
6
@jaimataji190
H.A
2 years
@brijeshmeja1 તલાટી ની પરીક્ષા લેવામાં ધ્યાન આપો ... આ જાહેરાત તમે પાંચમી વખત કરી .... તમને "પંચાયત વિભાગના મંત્રી" બનાવ્યા છે "જાહેરાત મંત્રી" નઈ.....
1
2
8
@sanatanasatya1
BREAKING NEWS(હુ તો બોલીશ)
2 years
@brijeshmeja1 मोरबी के हत्यारों को फांसी पर लटकाने के लिए 1 और 5 दिसंबर को झाड़ू पर वोट दे।
0
0
4
@real1gujju
Gujjuu🇮🇳
2 years
@brijeshmeja1 આપિયા ઓ ને પણ આનો લાભ મળસે કેમ કે એમનો શ્રમ પણ ઓછો નથી આજકાલ 😂
0
0
2
@navinjadeja0
અનુભવ ના ઓરડે થી....
2 years
@brijeshmeja1 અલા સુ આમ દે દે કરો છો...કોઈ ભોજીઓ ભા પણ વોટ નઈ આપે..
0
1
3
@sohan153
S K Rawat
2 years
@brijeshmeja1 આ ભોજન ક્યાં મળે છે તેની વિગત આપશો ?
0
1
4
@Manoj5v3
MANOJ INDIA
2 years
@brijeshmeja1 ફેકમ ફેક નાં કરશો એમાં તો તમારા ફેકુચન્દ નોજ 1 નંબર રહેશે.
0
1
1
@RahulMalasana
Malasana Rahul
2 years
@brijeshmeja1 તલાટી અને જુનિયર ક્લીર્ક ની પરીક્ષા છે તે જ દિવસે gpsc ની પણ પરીક્ષા છે તો તે દિવસે બેય પરીક્ષા કેવી રીતે કંઈ ડેટ change થશે વિદ્યાર્થી ને વિશ્વાસ બેસે એવું કરજો આનો જવાબ આપજો
0
1
3
@VillageRockstar
Village Rockstar
2 years
@brijeshmeja1 હવે તમે પક્ષપલટો કરી ને ફેંકો મા . આવડી મોટી હોનારત મોરબી પુલ માં થઈ.. પેલા મોરબી મા પૂર અને આગ બાબતે સુવિધાઓ ઉપલબ્ધ કરાવો..
0
1
3
@chauhan1094
btw_it's_shailesh
2 years
@brijeshmeja1 કમળ ખીલશે ને ભ્રષ્ટાચાર કરી લોકોના જીવ લેશે શરમ વગરનાઓ
0
1
10
@MBBS215957691
બેરોજગારMBBS
2 years
@brijeshmeja1 તો યે આ વખતે તને ટિકિટ નહીં મળે કાના અમૃતિયા આવે છે ભાજપ માં થી હારવા
0
0
3
@TejasDelvadiya
Tejas Delvadiya
2 years
@brijeshmeja1 ક્યાં મળે છે ? ફક્ત એક સ્થળ નું નામ જણાવો...
0
1
6
@_Draj_96
Divubha
2 years
@brijeshmeja1 સાહેબ ક્યાં મળે છે ભોજન એડ્રેસ તો ક્યો
0
1
2
@Ankit27322352
Ankit
2 years
Tweet media one
0
2
11
@jitendta_parmar
Jitendta Parmar
2 years
@brijeshmeja1 અમારે બંધ છે ૨૦૧૭ ચૂંટણી પેહલા ચાલુ થયું હતું ચૂંટણી પછી બંધ થઈ ગયું પાછું ચાલુ કરવાનો વિચાર લાગે છે
0
1
2
@Jaykumar_1918
Jaykumar Rajyaguru
2 years
@brijeshmeja1 ₹5 માં તો વિધાનસભાની canteen માં ગરીબોને મળતું હતું... @brijeshmeja1
0
1
3
@RajKamani97
Raj Kamani
2 years
@brijeshmeja1 મેરજા તને અત્યારે અને આજે જ કેમ યાદ આવ્યું આ પૌષ્ટિક ભોજન નું કેમ મોરબી ની દુર્ઘટના યાદ ના આવી તું ઊંધો થા કે સિધો થા પણ તારા જેવા અભણ મંત્રી ને વોટ નઈ મળે આ વખતે #ભાજપ_જાય_છે
0
0
5