@brijeshmeja1
@narendramodi
Chalo kai to sari treatment malse nai to kal sudhi to bed k bedsheet pillow na e thekana nata… aa badhu Modi saheb jase etle kadhi lese k rehse ave
@brijeshmeja1
@narendramodi
ફોટો મા જે દર્દી છે એ ભાજપ મોરબી નો કાર્યકર છે.
પુલ તૂટ્યો એ દિવસે આ ભાઈ ચશ્મદીદ હતો. મીડિયા ને કહેતો હતો પુલ ને હલવવાથી તૂટ્યો.
બીજા દિવસે ઘૂંટણ મા પટો બાંધીને હોસ્પિટલ માંથી interview આપ્યો
આજે મોટો પટો બાંધી ને મોદી ને મળ્યો.
વાહ ભાઈ વાહ!