@brijeshmeja1
Brijesh Merja
2 years
મોરબીના ઝૂલતા પુલ પર બનેલ દુર્ઘટનામાં અવસાન પામેલા સદગતોને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ તથા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ૐ શાંતિ...
Tweet media one
Tweet media two
Tweet media three
98
93
1K

Replies

@gojiya_khima
Khima Gojiya
2 years
@brijeshmeja1 ભોવાઈ માં પણ અટલા નાટક નથી આવતા
0
4
23
@sarkaar_1250
sarkaar
2 years
@brijeshmeja1 આખો દિવસ ટવીટ જ કરી દેખાવ કરો ખોટા.
0
2
9
@B_N_BHATIYA
🙏🏻🚩 RAJADHIRAJ 🚩🙏🏻#MainBhiModiParivar
2 years
@brijeshmeja1 🙏🏻🚩🙏🏻 ભગવાન દ્વારકાધીશ દિવંગતો ના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
0
0
1
@kalpesh7520
kalpesh maheriya
2 years
@brijeshmeja1 Nominated for Oscar 👍
0
0
4
@dabhi15798
D@shrath_D@bhi
2 years
@brijeshmeja1 પહેલા થી તકેદારી રાખી હોત તો આ બધુ કરવાની જરૂર ના પડી હોત😡
0
0
5
@anisshhhh7
Anis
2 years
Tweet media one
0
0
2
@navinjadeja0
અનુભવ ના ઓરડે થી....
2 years
@brijeshmeja1 ખોટા તાયફા ના કરશો...આ ખોટા આંશુ ના વહેવડાવો...જે બિચારા ભગવાન ના ઘેર છે એમને પણ સરમ આવતી હસે...શું કરશો આવા ખોટા મત લઈ ને...થોડી મન માં દયા ભાવના હોય તો રેવા દો મહેરબાની કરો...
Tweet media one
0
4
19
@gohelravi777
gohel ravi m
2 years
Tweet media one
0
2
8
@_Draj_96
Divubha
2 years
@brijeshmeja1 @devanshijoshi71 @SidDholakia એક્ટિંગ કરવામાં એવોર્ડ આપવો પડે તમને પણ , મીડિયા સામે તો જવાબ નોતા આપી શકતા તમે
0
3
8
@RRRATHVA
Rajnikant Rathva 🇮🇳
2 years
@brijeshmeja1 કલર કામ થઈ ગયું કે બાકી હજુ.
0
0
1
@purefacts17
PR
2 years
@brijeshmeja1 સાયપ, બેસણા માં જાવ ત્યાં ફોટા નો પાડવાના હોય, હું હાલી નીકળ્યા છો સસ્તી પબ્લિસિટી કરવા, એ લોકો ને પ્રોમિસ આપો કે હું 24 કલાક ની અંદર જ મુખ્ય સૂત્રધાર ને જેલ ના સળિયા પાછળ નાખી ને માનવવધ નો ગુનો દાખલ કરાવીશ!!!
1
2
14
@ParagBharwad
ranmal Bharwad
2 years
@brijeshmeja1 ચૂંટણી આવે છે એટલે તમને બધું આવશે રોવું પણ આવશે ફોટા ઉપરથી જોઈને જ લાગે છે કે તમને કેટલું લાગી આવ્યું છે તમે સાચું રડવો છો કે ખોટું રડો છો બધું તમારા ફોટા કહી દે છે કે તમે કેટલા સાચા છો જો તમે સાચા જ હોત તો સિવિલ હોસ્પિટલ નું સમારકામ અત્યારે ન કરાવું
0
0
8
@keyurch15386175
keyur chavda
2 years
@brijeshmeja1 આ પાર્ટી માં રાઇટર કલાકાર લખનાર અને એડિટર ઘણા સાનદર છે હો સાલું માની ગયા કેવું પડે. તેમ છતાં હર જગહ ચાલાકી નહિ ચલતી કયુકી હિસાબ કરને વાલા બેઠા હૈ
0
0
2
@bhaskardabhi
Bhaskar Dabhi
2 years
@brijeshmeja1 Modi ne takkar apso lge che acting ma.
0
0
2
@bhavikshah411
Bhavik Shah
2 years
@brijeshmeja1 ફોટા પાડવા માટે મગરમચ્છ ના આંસુ રડે
0
0
1
@NanjiChauhan10
Nanji Chauhan
2 years
@brijeshmeja1 બનાવવામાં ધ્યાન રાખ્યું હોત તો કદાચ આ બનાવ બન્યો નો હોત ઓમ્ શાંતિ
0
0
2
@jaydipsinh_tank
Jaydipsinh Tank
2 years
@brijeshmeja1 આના વિશે તમે શું કહેશો?...
0
0
5
@Manharsinh96
Manubha वीसीई
2 years
@brijeshmeja1 ૐ શાંતિ
0
2
7
@thesanatansouls
The Sanatani Soul
2 years
@brijeshmeja1 આ નાટકો કરવા ના બંધ કરો,
0
0
1
@Yuvraj36146903
Yuvraj Rajgor
2 years
@brijeshmeja1 સાહેબ હિંમત હોય તો આવું સ્ટેટમેન્ટ આપી બતાવો... @Nitinbhai_Patel સાહેબે બિલકુલ સાચું જ કહ્યું છે, નૈતિક જવાબદારી સરકારની છે, અને સરકારમાં જે કોઈ મળતીયા હોય એમની સામે સત્વરે કાર્યવાહી કરવી જોઈએ પછી ભલે ને મંત્રીશ્રી કેમ ના હોય...!! #MorbiBridgeCollapse
Tweet media one
1
1
20