@brijeshmeja1
Brijesh Merja
2 years
મોરબીના નાગરિકો,ફાયર બ્રિગેડ,કોસ્ટ ગાર્ડ, NDRF, ગરુડ કમાન્ડોની ફોર્સ, નેવી, પોલીસના જવાનો વગેરે ટીમો ઘટના સ્થળે આખી રાત બચાવ કામગીરી પુરજોશમાં કરી રહેલ છે. ડોક્ટર્સ, નર્સીસ જેવો તમામ મેડિકલ સ્ટાફ હોસ્પિટલમાં ખડે પગે સેવારત છે.
14
54
312

Replies

@Jayesh_rathva17
Jayesh Rathva
2 years
@brijeshmeja1 તમે શુ કર્યું? ખીસામાં હાથ નાખી ને ફોટા જ પડાવ્યા
1
0
7
@PareshPatel6946
Paresh
2 years
@brijeshmeja1 શું ઉકાળ્યું તમે લોકોએ હવે ૨ દિવસ રાજકીય ફતવાઓ જાહેર થશે... જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરી શકવાના??
0
0
1
@brijeshmeja1 તલાટી ની ભરતી કરી હોય તો આવા સમયે કામ આવે અને કોઈની જવાબદેહી નક્કી કરો થોડી પણ લાજ શરમ હોય તો રાજીનામું આપો
0
0
0
@RRRATHVA
Rajnikant Rathva 🇮🇳
2 years
@brijeshmeja1 ફોટો પડાવવા માં ઓછું ધ્યાન આપો લોકો ની મદદ કરો.....
0
0
1
@SanjaysinhMaka1
Sanjaysinh Makavana
2 years
@brijeshmeja1 અને તમે ખિસ્સામાં હાથ નાખીને આમ તેમ આંટા ફેરા કર્યા
0
0
1
@theneet619
theneet
2 years
@brijeshmeja1 કાલે રોવા નો પ્રોગ્રામ રાખ્યો છે
0
0
0
@amitgkhatri
AMIT KHATRI 🇮🇳
2 years
0
0
0