@brijeshmeja1
Brijesh Merja
2 years
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. NDRFની 3 પ્લાટૂન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર, દીવ અને (1/1)
12
59
497

Replies

@brijeshmeja1
Brijesh Merja
2 years
સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. SDRFની 3 તેમજ SRPની બે પ્લાટૂન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે, એટલું જ નહીં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.(1/2)
2
21
85
@knbhadarka
knbhadarka
2 years
Tweet media one
0
0
1
@piyushfofandi
Piyush Fofandi 🇮🇳
2 years
@brijeshmeja1 વેરાવળ નગરપાલીકા ની ટીમ પણ મોરબી રવાના કરી છે.
0
1
6
@mahipan
Mahesh Pandya
2 years
@brijeshmeja1 સર, અત્યારે ફક્ત બચાવ કામગીરી પર જ concentrate થજો... કોણ શું કહે છે, એ જરા યે મહત્વનુ નથી...
0
0
4
@jogchand_pravin
Pravin Jogchand
2 years
Tweet media one
0
0
0