@brijeshmeja1
Brijesh Merja
2 years
અત્યારે અમારી તથા તંત્રની પ્રાથમિકતા લોકોને બચાવવાની છે તથા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવાની છે. -બ્રિજેશ મેરજા
Tweet media one
59
78
820

Replies

@Udaydhadhal999
Uday Dhadhal
2 years
@brijeshmeja1 અરે વાહ સંવેદનશીલ સરકાર બે ફોટો પાડી છટકવાની કોશિશ નમસ્તે કરો, @nidhirpatel6 @NiraLi___ @Veena_Rajput_ @Vrajsinh_Rajput @BagdiyaKinjal @Gujju_queen08 @patedharmik0016 @Rushikeshmla @CMOGuj @PMOIndia @narendramodi @sanghaviharsh @AmitShah
2
3
21
@ChetansinhJad15
Chetansinh Jadeja
2 years
@brijeshmeja1 Banav ni jagya upar emergency medical room pan bani sake che
1
0
1
@Himansh0423
Himanshu🇮🇳
2 years
@brijeshmeja1 પેલા ફોટો પડાવી લવ પસી બધા કામ કાજ કર જો
0
0
5
@BenYagnik
નિક્કી
2 years
@brijeshmeja1 મોદીને કેવાં નમુનાઓ ને ગુજરાત સોંપી દિધું ,
1
1
14
@Bhavesh39804735
Bhavesh
2 years
@brijeshmeja1 પહેલા ફરતા ફરતા બેઠા એમને કહી દયો કે હોસ્પિટલે બ્લડ દેવા માટે પહોંચી જાય.
0
0
4
@Rajenadra11
RajendrSinh Solanki
2 years
@brijeshmeja1 અહીં અત્યારે નહિ બેસો તો પ્રજા રોડ ઉપર બેસાડશે એમાં નવાઇ નથી કરી તે ફોટો મૂકો છો
0
1
9
@A2Academym
A2 AcademyM
2 years
@brijeshmeja1 મોરબી બ્લડ emergency માટે ક્યાંય પણ ખોટા મેસેજ માં સમય ના બગાડવો નીચે આપેલ તમામ નંબરો બ્લડ ડોનેશન કરતી સંસ્થોના છે. જે ચકાસેલું છે ડાયરેક્ટ એમને જ ફોન કરવો. યુવા આર્મી ગ્રુપ +919349393693 રકતદાતા ફાઉન્ડેશન +918460477737 યંગ ઇન્ડિયા ગ્રુપ +918000827577
1
0
2
@HuGujjubhai
🇮🇳 🇮🇳
2 years
@brijeshmeja1 તો કામ કરો, ટ્વિટર ને મુકો...
0
0
2
@Vipsindian
Vips
2 years
@brijeshmeja1 મોરબી ના ભ્રસ્ટ લોકો માં મોહન કુંડારિયા છે એને કાઢો....
0
0
6
@Priya4Patel
Priyanka Patel
2 years
@brijeshmeja1 Bhaii bachav karya karrr photography nathi karvi have...
0
1
8
@Hafkazi
HafK
2 years
@brijeshmeja1 ખૂણા માં બેહી ને ફોટો સેસન બંધ કર ને કામ કર ભાઈ....
0
0
7
@Thakkarmehul11
mehul thakkar
2 years
@brijeshmeja1 તો નદીમાં કૂદી જાઓ અને લોકોને બચાવો આ ફોટોશૂટ નું શેસન બંધ કરો દર વખતે સેના જ બધું કરશે તો તમે શું કરશો?
0
2
23
@MeetBathiya
Meet M Bathiya
2 years
@brijeshmeja1 તમે ફોટો માં તો સામે જોવો ...તો જ ચૂંટણી માં ટિકિટ મળશે....થોડું કામ કરો ... સાહેબ અત્યંત જરૂરી છે ... @Bhupendrapbjp @PMOIndia @AmitShah
0
0
5
@PithiyaPunita
Punita P Pithiya
2 years
Tweet media one
0
0
3
@pratapsinh522
PS.Sodhå
2 years
@brijeshmeja1 તો આ ફોટા પાડીને તાત્કાલિક ટ્વિટ કોણ કરે છે...e સમય ક્યાં થી મળ્યો...??
0
0
4
@BIPINBHANDERI3
BIPIN BHANDERI
2 years
Tweet media one
0
2
8
@BIPINBHANDERI3
BIPIN BHANDERI
2 years
Tweet media one
0
0
3
@BIPINBHANDERI3
BIPIN BHANDERI
2 years
0
1
6
@BIPINBHANDERI3
BIPIN BHANDERI
2 years
0
2
8