@brijeshmeja1
Brijesh Merja
2 years
આદરણીય વડાપ્રધાનશ્રી @narendramodi જી એ મારી સાથે મોરબી ઝુલતા પુલની દુઃખદ ઘટના અંગે જાણકારી મેળવી છે. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp પણ મારી સાથે સતત સંપર્કમાં છે.
Tweet media one
Tweet media two
138
100
1K

Replies

@AshaNakumBJP
Asha Nakum
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp માં મચ્છુ સૌની રક્ષા કરે🙏🙏🙏
0
1
11
@PARASGAJJAR8
Paras Gajjar
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp કોણે જાણકારી માંગી કે મોકલી એના થી કોઈ ફરક નથી પડવાનો આ દુઃખની ઘડીમાં ચુંટણી જીવી ના બનો અને લોકોને મદદ કરો.
0
1
14
@Jayesh_rathva17
Jayesh Rathva
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp ગુજરાત માં ભાજપ સરકાર માં ભ્રસ્ટાચાર થવા થી પુલ તૂટી પડ્યા.
0
0
10
@navinjadeja0
અનુભવ ના ઓરડે થી....
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp તમે અત્યારે તમારી advertise કરવા લાગેલા છો...કઈ સરમ જેવું છે કે ની...
0
2
7
@navinjadeja0
અનુભવ ના ઓરડે થી....
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp ભ્રષટાચાર ઓછો હોત તો આ મોરબી ની હાલત ના હોત...સરમ કરો
0
0
5
@Jayesh_rathva17
Jayesh Rathva
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp Bjp સરકારના ભ્રસ્ટાચાર ને લીધે પુલ તૂટ્યો એમા નેતાઓ નો પણ ભાગ હશે ને??
1
7
13
@piyushfofandi
Piyush Fofandi 🇮🇳
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp સોમનાથ દાદા પાસે સર્વે ની સુખાકારી માટે પ્રાર્થના. મૃતકો ને શ્રદ્ધાંજલી !
0
1
2
@SachinP23839058
Sachin Patel
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp આ ભાઈને હજી પણ પોતાનું માર્કેટિંગ કરવામાં રસ છે. એ જણાવો ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં તમે કેટલા ખાધા??
1
2
7
@chauhan1094
btw_it's_shailesh
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp જાણકારી મેળવવાથી શુ ફાયદો થશે તમારા પાપે લોકોના જીવ ખોવાનો વારો આવ્યો જો આમા તમારો ભાગ ના હોય તો રીનોવેશન નું કામ કરનાર કંપની પર કાર્યવાહી થશે કે પછી લઠ્ઠાકાંડ ની જેમ દબાવી દેવામાં આવશે?
0
4
23
@navinjadeja0
અનુભવ ના ઓરડે થી....
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp તમારે અત્યારે ટ્વીટ માં નહિ પણ કામ માં ધ્યાન આપવું જોઈએ ...મહેરબાની કરી ને મારા ગુજરાત ની હાલત કફોડી ના કરશો..હું કોઈ પાર્ટી તરફથી નથી પણ મારી વેદના છે..
0
3
12
@Himansh0423
Himanshu🇮🇳
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp હજી કરો તમારી એડવટાય તમે બીજા કામ પસી કર જો😡
0
1
3
@navinjadeja0
અનુભવ ના ઓરડે થી....
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp શું આ છે તમારી ડબલ એન્જિન ની સરકાર...મોદી સાહેબ ના ગયા પછી મારા ગૂજરાત ની હાલત બહુ કફોડી થઈ ગઈ છે...સરમ કરો સરમ...👏👏👏
0
3
9
@BenYagnik
નિક્કી
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp ભાઈ ચાપલૂસી પછી કરી લેજો ઘટના ઉપર ધ્યાન આપો તમારી સરકાર છે
0
3
19
@ketan_miyatra_
ketan / केतन / કેતન
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp ફોટો સેશન નહિ કાર્યવાહી કરો . પહેલા તો તમે રાજીનામું આપી ને ઘર ભેગા થવા
0
1
3
@Mins_2309
MiN@❣️
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp આટલી ગંભીર સ્થિતિમાં પણ retweet સુજે છે ગજબના નેતા છો 🙏આટલા તો તકવાદી ના બનો હાલ ત્યાં મદદ ની જરૂર છે ખોટી ભીડની નહિ. તમારુ ચાલે તો ત્યાં પણ ધર્મ કે જાતી પૂછી મદદ કરો. સારું છે હજુ લોકોમાં માનવતા છે કે તંત્રની રાહ નથી જોતું,પેલા જેટલા નદીtમાં છે એમની મદદ કરો retweet મોડું પણ થશે
0
4
13
@Thakkarmehul11
mehul thakkar
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp તમે લોકોના સંપર્કમાં રહેજો.
0
0
5
@AnandVy62367855
Anand A Vyas
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp સાત વર્ષની ગેરેંટી કોન્ટ્રાક્ટરે આપી હતી...અને ચાર દિવસ મા પુલ ટુટી ગયો...પ્રાઇવેટ કંપની ને કોન્ટ્રાક્ટ આપી દીધો...અને મોરબી નગરપાલિકા ને ખબર પણ નથી...સેફ્ટી સર્ટિફિકેટ પણ આપ્યું નથી...આ રાજ્ય સરકાર નો 100% ભ્રષ્ટાચાર છે...
2
3
21
@ChetansinhJad15
Chetansinh Jadeja
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp Aava accident ma culprits ne 14 year ni jail thavi joi e.Pachi e koi pan leval na officer hoi k BJP na mantri hoi.Paisa aapi Deva thi tame koi na ghar nu Manas pachu nai aapi Sako.Etle j je pan aama responsible che ena ghar na member ne jail bhega Karo etle khabar pade k su thai
0
1
1
@Udaydhadhal999
Uday Dhadhal
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp આ મંત્રને કયો રાજીનામું આપી દે, કઈ તંત્ર માં કે મંત્રીપરિષદ કઈ ના ચાલતું હોય તો શું કામ રાજ્યના પૈસાનો ધૂમાડો કરો છો @NiraLi___ @BagdiyaKinjal @Bhaukal_Insaan @DhavalP67910501 @gohil_jilubha
2
4
15
@AshishIswar
Ashish Chauhan
2 years
@brijeshmeja1 @narendramodi @Bhupendrapbjp તમે પ્રજાના પ્રતિનિધિ તરીકે,આ દુર્ઘટના માં ભોગ બનનાર દરેક વતી એક FIR દાખલ કરો તેમાં ગુનેગારો તરીકે જિલ્લા કલેકટર,મુખ્યઇજનેર, જવાબદારો,આ માનવવધ માટે જેલના સળિયા પાછળ જાય એવી પાકી વ્યવસ્થા કરો. પ્રજાના આશીર્વાદ મળશે અને સરકારી તંત્ર સુધરશે અને પોતાના કામ પર ધ્યાન આપશે નહિ કે સભાઓ
0
1
1