@brijeshmeja1
@narendramodi
Thodo pan bharoso nai rahyo. Ek talati ni pariksha ni tarikh sivay badhu jaher thai che. Haju ketla varsh latkavi rakhvano vichar che
@brijeshmeja1
@narendramodi
ના. તમે તાળીઓ પાળી આવો. અમને નહીં ફાવે ખોટી વાહવાહી કરવાનું. દિવસે ને દિવસે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. તમે લોકો ક્યાં મોઢે ભરોસાની સરકાર કહી રહ્યા છો. જનજન નો પોકાર, હાય હાય મોદી સરકાર. 🙏
@brijeshmeja1
@BJP4Gujarat
@brijeshmeja1
@narendramodi
ગુજરાતમાં ક્યારે થશે વિશિષ્ટ શિક્ષકોની કાયમી નિમણૂક? ક્યારે થશે દિવ્યાંગ બાળકોનો વિકાસ અને તેમને સમાજ ની મુખ્ય ધારામાં લાવનાર વિશિષ્ટ શિક્ષકોનો વિકાસ???