@brijeshmeja1
Brijesh Merja
2 years
મોદીનું ગુજરાત હિંદુ વિરોધીઓને કોઈ દિવસ સહન ન કરે. #HinduVirodhiKejriwalGoBack
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
236
45
284

Replies

@Chauhan1624
અજયસિંહ ચૌહાણ
2 years
@brijeshmeja1 સાહેબ તલાટી ની પરીક્ષા ની ચુંટણી પછી તો વાંધો નહિ પણ એક વાર ચુંટણી પછી ની તારીખ તો જાહેર કરો તો વિદ્યાર્થી ઓ વોટ આપે બીજેપી ને
0
5
12
@Chauhan1624
અજયસિંહ ચૌહાણ
2 years
@brijeshmeja1 Please declare talati exam date...
0
1
2
@Tusharkar54
Tushar Prajapati
2 years
@brijeshmeja1 તમે 5 વર્ષથી એક તલાટીની પરીક્ષા લઈ શક્યા નથી
0
5
15
@HemubhaiBaraiy1
Hemubhai Baraiya
2 years
@brijeshmeja1 જવાની જરૂર છે તમારે હવે ઘેરે કારણ... તલાટી ભરતી તમે લઇ નો શક્યા... માત્ર 2 loko તમને retwit કરે
1
6
13
@HarshDholariya5
Harsh Dholariya
2 years
@brijeshmeja1 આવી ગયા હિંદુ મુસ્લિમ કરવા ચૂંટણી આવી એટલે તલાટીની પરિક્ષા નું કરો , પેટ્રોલ ની કિંમત નું કરો
0
2
15
@BagdiyaKinjal
vefafgagagdee
2 years
@brijeshmeja1 સાહેબ... તમને હું સમજાવુ એ સારૂ નહીં લાગે... ધર્મ ના નામે ક્યાં સુધી લડશો તમે?? મુદ્દા ની વાત કરો... તમારા મોઢે આવી વાતો ના શોભે..
1
1
6
@Priya4Patel
Priyanka Patel
2 years
Tweet media one
0
2
12
@Priya4Patel
Priyanka Patel
2 years
Tweet media one
0
3
7
@Gopalsinhthako
Gopalsinh Thakor
2 years
@brijeshmeja1 બીજેપી વાળા ને હિંદુ મુસ્લિમ સિવાય કંઈ જ આવડતું નથી એટલું જ વિચારો કે 12 પાસ પર ભરેલા ફ્રોમ વાળા ઉમેદવાર તલાટી જુનિયર કલાર્ક વાળા તમારી બાજી ફેરવી દેશે કેટલા ઉમેદવાર છે એ તો તમને ખબર જ છે.
0
9
26
@RBThakor19
Er. R.B.THAKOR
2 years
@brijeshmeja1 તલાટી માં હિન્દુઓ એ વધારે ફોર્મ ભર્યા છે...!!!!
2
14
69
@BavaliyaJagdis4
Bavaliya Jagdish
2 years
@brijeshmeja1 Tamari pase aaj se ak bija ne veri karvana.
0
0
0
@Priya4Patel
Priyanka Patel
2 years
Tweet media one
0
1
1
@Priya4Patel
Priyanka Patel
2 years
Tweet media one
0
0
3
@Raju965831602
Raju
2 years
@brijeshmeja1 સારું થયું કોઈક ને તો કામ મળ્યું,આ બિચારો કેટલા સમય થી તલાટી ની તયારી કરતો, રોડ ઉપર લીપા પોતી કરવાનું કામ તો મળ્યું.
0
2
2
@Kalpesh41331431
Kalpesh Chudasama
2 years
@brijeshmeja1 ક્યાં હિન્દૂ હિન્દૂ ઉપર આવી ગયો એલા. હિન્દૂ કે મુસ્લિમ અમારે તો સારી હોસ્પિટલ સારી નિશાળો અને સારા રોડ રસ્તા જોઈએ છે. હિન્દૂ મુસ્લિમ ને મૂક ને કામ માં ધ્યાન દે ટોપા બાકી ભાજપ નું આ વખતે પતું કપાય જાશે 😂
0
5
11
@Makwana25173671
Makwana Vijay
2 years
@brijeshmeja1 તલાટી ની exam લ્યો નકાર સરકાર ગો બેક છે કરવાની યુવાન
0
1
5
@awaremanlove
CAPITAL KING
2 years
@brijeshmeja1 Bhonchod kejriwal tamari ma fadshe tamara lalwaone 200 rs api ne colour karawwanu band karo
0
0
0
@Darshan56510301
Darshan Modi
2 years
@brijeshmeja1 આ બેનર પન કોક ની સાજિશ છે પન આવશે તો કેજરીવાલ
0
0
0
@Ashok0771
Chaudhari
2 years
Tweet media one
0
1
1
@Ashok0771
Chaudhari
2 years
Tweet media one
0
0
0