@brijeshmeja1
Brijesh Merja
2 years
મારા પંચાયત વિભાગે એક મહત્વનો નિર્ણય કર્યો છે.રાજ્યના તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે.અગાઉ ભથ્થું પ્રતિ માસિક ₹900 જે મળતું હતું તે હવે ₹3,000 મળશે.
649
416
2K

Replies

@Hit_bha2311
Hitendra Sinh Chauhan
2 years
@brijeshmeja1 Talati & Jr.clerk Exam Kyare? @brijeshmeja1
1
10
23
@Pravins36727217
Pravinsinh Chauhan
2 years
@brijeshmeja1 ગ્રામ સેવક માં ભૂલો કરી છે તેનું શ?
0
4
14
@navinjadeja0
અનુભવ ના ઓરડે થી....
2 years
@brijeshmeja1 Talati kyare sir
0
4
10
@DineshMetaliya7
Dinesh Metaliya
2 years
@brijeshmeja1 Sr કોરોના વોરિયર્સ ને કાયમી ભરતી માં ગ્રેસ માર્ક આપી સન્માનિત કરવાના 19/07/2022 ના પરિપત્ર અન્વયે mphw ma માર્ક આપો sr COVid ma 8500 માં કામગીરી કયરી છે થોડું ટો વિચારો અમારા માટે આજે નોકરી ગુમાવવાનો વારો આય વો છે sr
0
0
1
@me_yuvi_05
Yuvraj Gadhvi
2 years
0
0
3
@barad_devsi
Devsi Barad
2 years
@brijeshmeja1 @deepakrajani123 #SRPF_SELETED_1168 ને નિમણૂક પત્ર આપો
Tweet media one
0
8
10
@honey34746322
honey
2 years
@brijeshmeja1 પશુધન નિરીક્ષક નુ ફાઇનલ મેરીટ હવે ક્યારે આવશે???
0
0
1
@AshishRabari99
AshishRabari99
2 years
@brijeshmeja1 Good Sir Ji 👌
0
0
3
@ravijoshi307
Ravi Joshi
2 years
@brijeshmeja1 તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા ક્યારે લેશો ?
0
6
21
@manekdharamshi4
d j manek
2 years
@brijeshmeja1 Talati ni exam date aapo
0
2
9
@KishanKishan5
Kishan Vasanaji
2 years
@brijeshmeja1 "મારા પંચાયત વિભાગે"_ અભિમાન થોડું ઓછું કરો ચૂંટણી આવે છે.
1
0
8
@saideep_rathod1
Saideep Rathod(साईंदीप राठौड़)
2 years
@brijeshmeja1 @deepakrajani123 તમારા જ પંચાયત વિભાગે ગ્રામસેવક ની ભરતી માં ભરાષ્ટાચાર કર્યો છે.
1
2
5
@Pratik34495613
Pratik
2 years
@brijeshmeja1 @deepakrajani123 સાહેબ અત્યારની તમામ ભરતીઓના નિમણુંક પત્રો જલ્દી આપવામાં આવે તેમજ ખાલી રહેતી જગ્યાએ Waiting વાળા ઉમેદવારોને જલ્દીથી નિમણૂક આપવામાં આવે તેવી વિનંતી 🙏
0
1
6
@DhruvitRami
RAMI DHRUVIT 🇮🇳
2 years
@brijeshmeja1 @deepakrajani123 #Declare_talati_exam_date #talati #પહેલાં_અમારી_તલાટી_પછી_તમારી_ચૂંટણી #તલાટી #હર_ઘર_રોજગાર
Tweet media one
1
11
14
@sagarsojitrab
s.b.sojitra(Talati mantri)
2 years
@brijeshmeja1 Thenku sarji
0
0
3
@AAASHVIN
Ashu
2 years
@brijeshmeja1 પેન્શન આપો ને એ લોકો ને
0
0
3
@SagarDe00955879
Sagar Desai
2 years
@brijeshmeja1 Tx u so much sir
1
0
3
@shailesh2745
Shailesh Sankhala
2 years
@brijeshmeja1 ચૂંટણી આવી એટલે ભથ્થા યાદ આવ્યાં આટલા વર્ષ કયા ગયા હતા તમારા ભથ્થા આ વખત ભલે ભથ્થા 3000 ના 30000 કરો તો પણ ઝાડુ તો લાગી ને જ રહેશે
1
16
81