@brijeshmeja1
Brijesh Merja
2 years
Tweet media one
167
88
427

Replies

@barad_devsi
Devsi Barad
2 years
@brijeshmeja1 SRPF WAITING ઉમેદવારને નિમણુક પત્ર ક્યારે તારીખ આપો
0
4
8
@NayanDe06870225
Pharmacist Nayan Desai
2 years
@brijeshmeja1 Grade pay pharmacist
Tweet media one
0
0
2
@VDRabariVD1
VELABHAI D RABARI
2 years
@brijeshmeja1 પંચાયત વિભાગ આરોગ્ય કર્મચારી ઓ હાલ હડતાલ પર છે અને એમની વ્યાજબી વર્ષો જૂની માંગણી છે એમની માંગણી સરકાર શ્રી સ્વીકારે તો ગ્રામ્ય કક્ષાએ રોગ ચાળા નો ખતરો ટળી શકે એમ છે
0
29
32
@atharva_joshi07
અથર્વ જોષી
2 years
@brijeshmeja1 સાહેબ, તલાટીની પરીક્ષાના પ્રશ્ન કઈ મંત્રણા થવાની છે કે કેમ?? વિચારજો સાહેબ લાખો વિદ્યાર્થીઓ આશા રાખીને બેઠા છે
0
8
19
@Hareshder1
Haresh DER
2 years
@brijeshmeja1 #SRPF_WAITING_1168_ ને_નોકરી_આપો
0
2
3
@M78763904
M
2 years
@brijeshmeja1 #વાઘાણી_સાહેબ બધા જ મંત્રીઓ પોતાના અંડર માં આવતા આંદોલનનો સુખદ અંત આણે છે તમારે હવે કોની વાટ છે... please સાહેબ #વિદ્યાસહાયક_નવી_ભરતી આપો. તમે આપેલ વચન પાળો અને આંદોલન નો સુખદ અંત લાવશો તેવી આશા...
0
10
7
@AlkeshB98160293
Alkesh Baria
2 years
@brijeshmeja1 Vce ne pagar dhoran lagu karo shaheb sir
Tweet media one
0
1
1
@GpscAo
Gujarat Aspirants
2 years
@brijeshmeja1 પંચાયત ના final Result to આપો
0
5
8
@ravi_1606
Ravi Prajapati
2 years
@brijeshmeja1 લેબટેકનિશિયન(1/22 સ્ટાફ નર્સ (2/22 હિસાબનીસ (3/22 વિસ્તરણ અધિકારી (4/22 નાયબહિસાબનીશ(5/22 આંકડામદદનીશ(6/22 સમાજકલ્યાણ અધિકારી(7/22 વિસ્તરણ અધિકારીખેતી (8/22 લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર ફાઈનલ પરિણામ,જિલ્લા પસંદગીની તારીખ જાહેર કરો @brijeshmeja1 @deepakrajani123 #Declare_FinalMeritList
0
8
9
@RBThakor19
Er. R.B.THAKOR
2 years
@brijeshmeja1 કમિટી બનાવી એમાં પંચાયત મંત્રી નો પણ સમાવેશ .. આશા રાખીએ કે જલ્દી તલાટી ની તારીખ જાહેર થાય.. @BansiRajput111
3
8
35
@Tusharkar54
Tushar Prajapati
2 years
@brijeshmeja1 ટુક સમયમા આવશે
0
1
4
@PankajKalsariy3
Pankaj Kalsariya
2 years
@brijeshmeja1 લેબટેકનિશિયન(1/22 સ્ટાફ નર્સ (2/22 હિસાબનીસ (3/22 વિસ્તરણ અધિકારી (4/22 નાયબહિસાબનીશ(5/22 આંકડામદદનીશ(6/22 સમાજકલ્યાણ અધિકારી(7/22 વિસ્તરણ અધિકારીખેતી (8/22 લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર ફાઈનલ પરિણામ,જિલ્લા પસંદગીની તારીખ જાહેર કરો @brijeshmeja1 @deepakrajani123 #Declare_FinalMeritList
0
3
3
@JayJakasaniya5
Jay Jakasaniya
2 years
@brijeshmeja1 તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર કરો
0
0
6
@PankajKalsariy3
Pankaj Kalsariya
2 years
@brijeshmeja1 @deepakrajani123 @brijeshmeja1 @YAJadeja @CMOGuj @Bhupendrapbjp @GujPRHDept @devanshijoshi71 સાહેબ GPSSB માં આંકડા મદદનીશ ભરતીના DV થયાને 2 મહિના ઉપર સમય વીતી ગયો, હવે તો ફાઇનલ લીસ્ટ જાહેર કરી ઑર્ડર આપો
1
2
2
@PravinNayi
Chavda Pravin
2 years
@brijeshmeja1 #LRD_MALE_ સમાનતા_નો_હક_આપો_2485 અમે છેલ્લા 3 વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ એ બાબત પર ધ્યાન આપો
0
2
3
@KHATANARANCHHO3
KHATANA RANCHHOD
2 years
@brijeshmeja1 રૂપાણી સરકાર ના સમય થી SRP waiting 1168 જગ્યા ના નિમણુક કરવામાં આવી નથી તો જલ્દી થી નિમણુક કરવામાં આવે તેવી માંગ 4 વર્ષ થી કરી રહ્યા છીએ.તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે છતાં પણ સરકાર દ્વારા નિમણુક કરવામાં આવી નથી.
0
7
14
@Mayurdh41115068
મયુરધ્વજસિંહ વાઘેલા (આબંલીયારા)
2 years
@brijeshmeja1 તલાટી નો એક પ્રશ્ન સોળ કરાવો
0
0
3
@Mayurdh41115068
મયુરધ્વજસિંહ વાઘેલા (આબંલીયારા)
2 years
0
3
16
@Gpatel89931358
G patel
2 years
@brijeshmeja1 તમે તલાટી નું કાઈક કરો!
0
0
3
@RajputNatvarsi2
Rajput Natvarsinh
2 years
Tweet media one
0
6
6