@brijeshmeja1
Brijesh Merja
2 years
આપણો તિરંગો, આપણું ગૌરવ ! #HamaraGharTirangaGhar #HarGharTiranga
Tweet media one
64
31
309

Replies

@TaviyadKaushik
Kaushik Taviyad
2 years
@brijeshmeja1 તલાટી મંત્રી પરિક્ષા ક્યારે છે
0
7
16
@Solanki88814111
Solanki Ajit
2 years
@brijeshmeja1 તલાટી ની પરીક્ષાની તારીખ આપો
0
9
16
@renu_rp4
Renu Rp
2 years
@brijeshmeja1 5 વષૅથી તલાટી ભરતીને લટકવી Exam feez નુ વ્યાજ ખાવ છો તમને શરમ નથી આવતી...કયારે લેશો exam??
0
5
13
@vipatel03
P V
2 years
@brijeshmeja1 એક તારીખ જાહેર કરવાની કીધું છે એનું શું કરવાનું છે એ કરવાની છે કે નઈ?
0
9
19
@Pravinm23983937
પ્રવીણ મકવાણા
2 years
@brijeshmeja1 Talati ni date aapo saheb ..
0
5
7
Tweet media one
0
2
2
@NILESHSINHCHAU8
Nileshsinh Chauhan
2 years
@brijeshmeja1 જો ચૂંટણી જીતવિ જ હોય તો તલાટી ની પરીક્ષાની તારીખ જાહેર કરો બાકી 17 લાખ પરિવારોનો સવાલ છે.
0
9
22
@PagiVipul8
Pagi Vipul
2 years
@brijeshmeja1 જો ચૂંટણી જીતવી હોય તો vce નેં પગાર તો આપવો જ પડશે
0
3
6
@ChaudhariPatab1
Chaudhari Patabhai
2 years
@brijeshmeja1 આપણી તલાટીની પરીક્ષા કયારે છે.???? પાછા કેજરીવાલ આવે છે. ગુજરાત પછી કેતા નહી કે અમે જાહેર કરવાના જ હતા.!!!
0
6
15
@gujratnoyuvan
GUJRAT NO YUVAN
2 years
@brijeshmeja1 વિદ્યાર્થીઓનું જીવન નરક જેવું બનાવીને તમે કેવી રીતે હસી શકો છો. વિદ્યાર્થીઓ 4 વર્ષથી તલાટીની પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે. તેમના માતા-પિતા તમારા જેવા શ્રીમંત નથી. તેઓ મધ્યમ વર્ગના વ્યક્તિના સંતાન છે. જેઓ સરકારી અધિકારી બનવાના સપના જોતા હોય છે. #declaretalatiexam
0
7
17
@vaghelaghanshy5
Vaghela ghanshyam
2 years
@brijeshmeja1 તલાટી કમ મંત્રીઓના પ્રશ્નનો નુ જલદી નિરાકરણ લાવો મંત્રીશ્રી
0
3
5
@JayJakasaniya5
Jay Jakasaniya
2 years
@brijeshmeja1 #declare_talati_exam_date તલાટી મંત્રી ની પરિક્ષા ક્યારે છે ???
0
2
2
@ValaBha54196959
Bhavesh Vala
2 years
@brijeshmeja1 આ વખતે ગયા સમજો
0
2
1
@VCEGUJARATSTATE
ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ
2 years
Tweet media one
2
37
56
@aniketdhoraliy2
BEROJGAR YUVA TEAM CHOTILA
2 years
@brijeshmeja1 #VCE ને પગાર આપો નહીંતર @ArvindKejriwal વિકલ્પ છે જ અમારી પાસે, @Gopal_Italia
0
1
1
@JADAVNILESHD1
JADAV NILESH
2 years
@brijeshmeja1 વીસીઈ ને ન્યાય આપો
0
7
10
@SakariyaMukes13
Sakariya Mukesh
2 years
@brijeshmeja1 Vce ne pagar aapo
0
1
1
@HiteshJoshi1989
Hitesh Joshi
2 years
@brijeshmeja1 #VCE # ને પગાર કરો તિરંગા ફરકવવાથી કઈ નઈ થાય
Tweet media one
0
2
5
@HiteshJoshi1989
Hitesh Joshi
2 years
@brijeshmeja1 #VCE # ને પગાર કરો સર
0
1
2
@HiteshJoshi1989
Hitesh Joshi
2 years
@brijeshmeja1 #VCE # તમારા પાયાના કરમસરી સે
0
1
2