@brijeshmeja1
Brijesh Merja
2 years
ડિજિટલ ગુજરાત અંતર્ગત કામગીરી કરનાર વી.સી.ઇ. ને પ્રોત્સાહક સહાય આપવા બાબત
Tweet media one
336
180
396

Replies

@SatyadipsinhSa2
Satyadipsinh Sarvaiya
2 years
@brijeshmeja1 Talati nu Kai Karo ne have😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠
0
2
6
@AJAYVAINSH21
અજય સિંહ કે વૈશ
2 years
@brijeshmeja1 EXAM date કયારે જાહેર કરવામાં આવશે પરીક્ષા ન લેવી હોય ભરતી રદ કરી દો
0
2
6
@Jignesh98690096
Jignesh Thakor
2 years
@brijeshmeja1 પગાર આપો અમને એકવાર પંચાયતમાં આવીને જુઓ કમિશન માં ઘર કેમનું ચાલે એમ મારી પંચાયત માં એક મહિનો નોકરી કરી જૂઓ
0
3
15
@Manoj29805057
Manoj
2 years
@brijeshmeja1 કમિશન નહીં પગાર જોઈએ સાહેબ
1
8
14
@mahendra54908
Mahendra Chauhan
2 years
@brijeshmeja1 પગાર આપો..સાહેબશ્રી...કમિશન નહિ
0
3
8
@VHadabha
Vagha Hadabha
2 years
@brijeshmeja1 બેંક વારા બધા ને આપે છે ૧૨ રૂપિયા માં.વીમો સાહેબ શ્રી પગાર નું કઇ ક કરો🙏
0
3
11
@Yogi3914
Ghuntu-VCE Yogesh Jani
2 years
@brijeshmeja1 પગાર આપો આવી ખોટી જાહેરાતો બંધ કરો અમારે કમિશન નથી જોતું, સરકાર માં જમા કરાવી દેશું 🙏🙏
0
5
12
@OfficialVagh
Lalji Vagh
2 years
@brijeshmeja1 2 લાખ નો વીમો તો બેંક માં 12 રૂપિયા આપીએ એટલે મલી જાય સરકાર અપને શીખવે અને કયે અમને બધી યોજના ખબર છે ભાઈ..
1
18
28
@ratujithakor
Ratuji Thakor
2 years
@brijeshmeja1 કમિશન પ્રથા બંધ કરો પગાર ધોરણ આપો
0
18
29
@DalpatVedanchi1
Dalpat Vedanchiya
2 years
@brijeshmeja1 કમિશન નહીં પગાર જોઈએ સાહેબ
0
4
11
@RavalVijayKum16
Raval Vijay Kumar
2 years
@brijeshmeja1 અમારે આ લોલીપોપ નથી લેવી પગાર આપો બીજી કોઈ વાત નહિ સાહેબ
0
6
11
@bprahladji1
Prahladji B thakor
2 years
@brijeshmeja1 પગાર આપો સાહેબ
1
3
9
@rajputdhudabhai
DA. RAJPUT
2 years
@brijeshmeja1 આવી ખોટી જાહેરાત ના કરો અમારે કમીશન નહિ જોઈતું પગાર આપો
0
2
8
@B_N_BHATIYA
🙏🏻🚩 RAJADHIRAJ 🚩🙏🏻#MainBhiModiParivar
2 years
@brijeshmeja1 કોણ આવા આઈડિયા આપી છે ? સાહેબ, આવા લોલીપોપ આપીને શું કામ નકારાત્મકતા વધારી રહ્યા છો! Atm holder pan vimo to ધરાવે j chhe. Je gam akhane યોજનાઓ સાથે જોડે છે તેને તો કમસેકમ સરકારી ધારામાં સમાવો.
0
23
38
@jyantibhairatad
JYANTI M
2 years
@brijeshmeja1 સાહેબ પગાર આપો ઠોડુતો VCE સામે જૂવો
0
7
14
@NileshC63185713
Nilesh Chaudhary
2 years
@brijeshmeja1 pagar aapo
0
2
8
@BharatC06109837
Bharat Chaudhary
2 years
@brijeshmeja1 Saheb pagar joiae che કમીશન નથી જોઈતું
0
1
5
@dipakdixit13
DIPAK
2 years
@brijeshmeja1 અરે પણ એટલું બધું અધધ કમિશન હે 5 રૂપિયા એક્સ્ટ્રા ઓહ્હો આ એટલા બધા પૈસા લયને અમારે તમારો અહેસાન નથી જોતો સાહેબ ૩૦-૪૦ રૂપિયા તો અત્યારે નાના બાળકો ના ખર્ચ મા વપરાય જાય તમે આ સમય માં 5 રૂપિયા કમિશન ની વાત કરો એ યોગ્ય ના કહેવાય
0
3
11
@dineshbhai26700
Dineshbhai Thakor
2 years
@brijeshmeja1 Pagar apo
0
1
3
@rajputdhudabhai
DA. RAJPUT
2 years
@brijeshmeja1 પગાર આપો કમીશન નહિ જોઈતું નહિ તો આવનારી ચૂંટણી માં પરિણામ મળી જશે
1
4
14