@brijeshmeja1
Vce ને બધા ને રજા આપો ને પરીક્ષા લય ને કાયમી ભરતી કરો
બીજું કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી ને સરકારી નોકરી માટે ની પરીક્ષા લો જેના મેરિટ માં નામ તેને નોકરી આપો નહિતર સરકાર ની આવી જ હાલત થશે બધા જ વિરોધ કર સે
કોન્ટ્રાક્ટ પ્રથા માં લાગવગ અને ઓળખાણ થી જ લોકો નોકરી પર લાગે છે
@brijeshmeja1
સરકાર ને એક પ્રશ્ન કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો
જે લોકો સરકારી નોકરી માટે ની પરીક્ષા ની 5 કે 6 વરસ થિયા તિયાં રી કરે છે તેનું સુ
એક દિવસ આ કોન્ટ્રાક્ટ પ્રથા તમારી ખુરસી ઉખેડી ને ફેંકી દેશે