@brijeshmeja1
Brijesh Merja
2 years
આજરોજ મારા મતવિસ્તાર મોરબી-માળિયા(મી) તાલુકાના વવાણીયા ગામની પાવન ધરતી પર માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી નું સ્વાગત કર્યું.
Tweet media one
64
82
399

Replies

@hareshkumar7096
Raja મેલડી
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp Have to talati ni exam jaher karo 🙏🙏🙏
0
1
4
@PRabari17
Laxmi narayan Morbi 🚩
2 years
@PRabari17
Laxmi narayan Morbi 🚩
2 years
@narendramodi @brijeshmeja1 @MohanbhaiBJP @trajendrabjp @CollectorMorbi વાતુ ખોટી છે મોદી ૩ વર્ષ થી અરજીઓ માટે અલગ અલગ સેવાસદન તંત્ર મોરબી પાસે ઘક્કા ચાલુ છે સાથણીની જમીનઉપર અપરકાષ્ટ નો કબ્જો છે તે ગુજરાત સરકાર ને ઓબીસી અરજદાર ને આપવો પડે નહી એટલે ઘક્કા ખવરાવે છે #AmbedkarJayanti
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
13
0
2
2
@SubhasbhaiMahi1
Subhasbhai Mahida
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp Vce ને પગાર આપો સાહેબ
0
3
6
@vcebhavesh23
Bhavesh Thakor
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp Vce ને પગાર આપો સાહેબ.
0
6
10
@HiteshP96697451
Hitesh Patel
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp Vce ne pagar appo saheb
0
4
6
@kalasvanaresh15
Naresh Kalasva
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp ગ્રામપંચાયત vce ne પગાર આપો
0
3
5
@Dipakchhelavad1
e ગ્રામ
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp Egram સોસાયટી દ્વારા #VCE ને ન્યાય ના મળે એવા તમામ પ્રયાસ થતા હોય ગુજરાત રાજય ગ્રામ પંચાયત Vce મંડળ Egram સોસાયટીનો #વિરોધ નોંધાવે છે. પ્રાયવેટીકરણને પોત્સાહન આપીને #VCE ને આજીવન કમિશન પર કામ કરાવવા માંગે છે. #Egram_ હટાવો #VCE @vmittraVce
1
15
20
@SaniyaHM6
HM (UNEMPLOYED )
2 years
Tweet media one
0
1
2
@Karavadar2Hamir
Hamir Karavadara
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp પગાર આપો કાયમી કરો
0
1
2
@ssvlv25
Shaileshvalvi
2 years
Tweet media one
0
3
2
@ZalaRanjitsjinh
Zala Ranjitsjinh
2 years
0
1
1
@zakirmo06681311
zakir momin
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp Vce ne pagar aapo saheb plz morbi ma kahela vayda vachan bhuli gaya k su saheb have to had thai saheb plz vce ne pagar aapo🙏🙏🙏🙏🙏🙏
1
2
2
@VikramD28646314
Vikram Desai
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp સર... તમારી પાસે ઉમેદવારોને ઘણી બધી અપેક્ષાઓ છે... અત્યાર સુધી તમે પારદર્શકતા જાળવી ખરા પણ ઉતર્યા છો... જલ્દીથી તલાટી અને જુનિયર ક્લાર્કની તારીખ જાહેર કરો એવી અરજી છે...
0
7
17
@Pushpendra66188
Pushpendrakumar Pagi
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp Vce ને પગાર આપો સાહેબ. શાંતિ થી સમજી જાવ તો ઠીક છે.
0
6
11
@jagdish62003667
jagdishkumar
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp Vce ne pagar apo saheb
0
1
1
@29886_GHODALIGP
Chauhan Mahobatsinh
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp સાહેબ છેલ્લા 15 વરસથી એક પણ રૂપિયાના પગાર વિના ગામડા ના છેવાડાના નાગરિક સુધી સરકારની દરેક યોજના લઈ જવામાં મહત્વ નું યોગદાન આપનાર વી સી ઇ ને હવે તો પગાર કરો
1
0
1
@LaljiGo51951915
Lalji Gohil
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp વિકાસ કમિશ્નર દ્વારા 10/05/2022 નાં રોજ જાહેર કરેલ લેટર ગેરબંધારણીય છે.. હક્કો નું હનન થતું હોય, તેમજ શોષણ થતું હોય તેવા સમયે હડતાલ કરનાર ને કોઈ પ્રકારની નોટીશ વગર શિક્ષાત્મક પગલાં રૂપે છુટા કરવાનો ઓર્ડર.... તાનાશાહી છે. ગુજરાત રાજ્ય vce મંડળ.... આ લેટર નો સખત વિરોધ કરે છે 🙏🙏🙏
0
1
2
@Dipakchhelavad1
e ગ્રામ
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp Egram સોસાયટી દ્વારા #VCE ને ન્યાય ના મળે એવા તમામ પ્રયાસ થતા હોય ગુજરાત રાજય ગ્રામ પંચાયત Vce મંડળ Egram સોસાયટીનો #વિરોધ નોંધાવે છે. પ્રાયવેટીકરણને પોત્સાહન આપીને #VCE ને આજીવન કમિશન પર કામ કરાવવા માંગે છે. #Egram_ હટાવો #VCE @vmittraVce
0
11
15
@ZEZARIYADINESH
ZEZARIYA DINESHBHAI JEMABHAI
2 years
@brijeshmeja1 @Bhupendrapbjp VCE ને પગાર ધોરણ લગુ કરો PPP બંધ કરો
0
1
2
@DevdhaRakeshbh3
Rakesh Devdha
2 years
1
2
2