@brijeshmeja1
Brijesh Merja
2 years
આજ રોજ ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ (D.D.O.) સાથે બેઠક યોજી. આ બેઠકમાં જિલ્લા પંચાયતની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારીઓને જિલ્લાના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે જરૂરી સૂચનો કર્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
48
57
308

Replies

@hareshkumar7096
Raja મેલડી
2 years
@brijeshmeja1 સાહેબ હવે તલાટી ની પરીક્ષા જાહેર કરવામાં નહી આવે તો અમે આત્મહત્યા કરીશું 😭😭😭😭😭😭😭😔😔😔😔
0
3
7
@Naresh69967596
Naresh
2 years
@brijeshmeja1 સાહેબ,તમે મોરબી ખાતે વિસીઈ સંમેલનમાં વચન આપેલું તે પૂરું કરો,અને એક વીસીઇ નો તમારા પ્રત્યે અને આપણી સરકાર પર વિશ્વાસ કાયમ રહે
2
21
25
@8540Status
JIVAN GAMARA
2 years
@brijeshmeja1 Talati ni date aapo
0
3
6
@VHadabha
Vagha Hadabha
2 years
@brijeshmeja1 VCE# Ne pagar chalu karavo 🙏
0
6
10
@zakirmo06681311
zakir momin
2 years
@brijeshmeja1 Saheb vce ne pagar aapo🙏🙏🙏🙏🙏🙏🙏
0
4
5
@vzala98
zala virendrasinh
2 years
@brijeshmeja1 sir talati ni exam ni date nu kek karo sir
0
2
5
@DhapaGm
Gm Dhapa
2 years
@brijeshmeja1 VCE ને કાયમી કરો પગાર આપો
0
10
14
@PRabari17
Laxmi narayan Morbi 🚩
2 years
@brijeshmeja1 #ભષ્ટાચાર?
@PRabari17
Laxmi narayan Morbi 🚩
2 years
@narendramodi @brijeshmeja1 @MohanbhaiBJP @trajendrabjp @CollectorMorbi વાતુ ખોટી છે મોદી ૩ વર્ષ થી અરજીઓ માટે અલગ અલગ સેવાસદન તંત્ર મોરબી પાસે ઘક્કા ચાલુ છે સાથણીની જમીનઉપર અપરકાષ્ટ નો કબ્જો છે તે ગુજરાત સરકાર ને ઓબીસી અરજદાર ને આપવો પડે નહી એટલે ઘક્કા ખવરાવે છે #AmbedkarJayanti
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
13
0
0
0
@jignesh78437205
jignesh kumar
2 years
@brijeshmeja1 Vce ne pagar apavo
0
1
2
@solanki_456
Sɪᴍᴘʟᴇ ɢɪʀʟ😉
2 years
@brijeshmeja1 Talati exam ni date jaher karo.
0
2
6
@ChandreshVaru4
Chandresh Varu
2 years
@brijeshmeja1 Vce ગામ નો વિશ્વાસ પાત્ર વ્યક્તિ સે તેમની માંગ વ્યાજબી સે પૂરી કરો ને હડતાળ પાછી ખેચો
0
4
7
@ChandreshVaru4
Chandresh Varu
2 years
@brijeshmeja1 Vce ની વેદના સમજો સાહેબ ઇ ઈગ્રામ સોસાયટી બોવ મોટા આંકડા નિ માયાજાળ બતાવી ને vce ને માંગ ને નકારવામાં આવી ગામડે ગામડે તપાસ કરાવો તો ખબર પડે vce ની સુ હાલત હે
0
5
11
@BharatP67955851
Bharat Parmar
2 years
@brijeshmeja1 Sir vce na parivar nu vichari ne je 16 year thi vagar pagare kam kare che tene nyay aapo .vce ne pagar aapo
0
8
11
@AbuSham32654196
Abu Shama
2 years
Tweet media one
0
0
0
@Dilip_2934
Dilipsinh_jadeja
2 years
@brijeshmeja1 Vce ની માંગણીઓ સ્વીકારો
0
3
5
@KureshiUsman1
Kureshi Usman
2 years
0
0
0
@RajuSol10143942
e-Gram VCE Raju Solanki
2 years
@brijeshmeja1 બ્રિજેશ મેરજા સાહેબ ૧૩૦૦૦ ની ભરતી આપશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે તેમાં VCE (કોમ્પ્યુટર સાહસિક) નો સમાવેશ છે ...???
0
3
6
@shaitansinh
Vce shaitansinh Rajusinh Parmar
2 years
@brijeshmeja1 સાહેબ ગ્રામ પંચાયત ની કામગીરીની પણ થોડી સમીક્ષા કરી કમિશન બેઝ પર કામ કરતાં Vce ને પગાધોરણમાં સમાવેશ કરશો તેવી નમ્ર વિનંતી.
0
14
24
@rathod_madev
Madev Rathod
2 years
@brijeshmeja1 ગુજરાતમાં કામ કરતા તમામ vce હિતમાં નિર્ણય લેવો આપ સાહેબને ખૂબ આભાર રહેશે બીજી વખત આવું હોય તો સરકાર હંમેશા vce હિતમાં નિર્ણય લે તો સારું કહેવાય
0
1
2
@snchaudhari856
Shailesh Chaudhari
2 years
@brijeshmeja1 Sir mphw ni exam election pela thay evu kaik krjo
0
0
0