@brijeshmeja1
Brijesh Merja
2 years
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા પંચાયત સેવા વર્ગ-૩ ના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) સંવર્ગની જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા.૧૬-૦૫-૨૦૨૨ થી તા.૩૧-૦૫-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. (1/1)
Tweet media one
89
129
546

Replies

@brijeshmeja1
Brijesh Merja
2 years
આ માટે ઉમેદવારે વેબસાઇટ પર સબંધિત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.(1/2)
17
7
52
@Gohiljd1
JAYPALSINH GOHIL
2 years
@brijeshmeja1 ખૂબ ખૂબ આભાર સર
0
0
1
@FhwMphw
mphw fhw ગુજરાત
2 years
@brijeshmeja1 ખૂબ ખૂબ આભાર મેરજા સાહેબ 💥💥💥💥💥💥💥
0
5
11
@Shankar11373501
Shankar Chaudhary
2 years
@brijeshmeja1 Khub khub aabhar sir
0
1
3
@hareshkumar7096
Raja મેલડી
2 years
@brijeshmeja1 Talati ni pariksha jaher karo please
0
4
7
@ravijoshi307
Ravi Joshi
2 years
@brijeshmeja1 તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર કરો @brijeshmeja1 @vmittra @GujPRHDept
1
5
11
@UtsavRathorjalo
Utsavsing Rathore
2 years
@brijeshmeja1 Thanks sir 🙏🙏🙏🙏🙏🙏
0
0
1
@Manharsinh96
Manubha वीसीई
2 years
0
6
10
@n_dasadiya
Mukesh Dasadiya
2 years
@brijeshmeja1 Thank you sir
0
0
1
@hitesh_chadhry
Hitesh Chaudhary
2 years
@brijeshmeja1 #ALLOW_BE_CIVIL_GPSSB માનનીય પંચાયત મંત્રી સાહેબ શ્રી @brijeshmeja1 અ. મ. ઈ. ની ભરતી મા ડિગ્રી ધારકો ને માન્યતા આપી ને જલ્દી થી આ પ્રશ્ન નો ઉકેલ લાવો એવી બધી વિદ્યાર્થી વતી આપને વિનંતી. 🙏 @devanshijoshi71 @CMOGuj @AKRAKESHIAS1 @vmittra
Tweet media one
0
5
13
@bharatthakor30
BKUMAR
2 years
@brijeshmeja1 #Digital #સેવા થઈ છે ઠપ્પ ગુજરાતની BJP સરકારે ન્યાય ના આપતા અને સ્વીકારેલ બાંહેધરીમાંથી ફરી જતા ગ્રામ પંચાયત #VCE તા.11/5/22 થી અચોક્કસ મુદતની હડતાળ સાથે આંદોલન ચાલુ છે @brijeshmeja1 @Bhupendrapbjp @vmittra @GujPRHDept @CMOGuj @BJP4Gujarat @sandeshnews @VtvGujarati @tv9gujarati
0
0
0
@RBThakor19
Er. R.B.THAKOR
2 years
@brijeshmeja1 ભરતી પાડો એ તો ઠીક.... પરંતુ...જે 2018 ની તલાટી ની ભરતી છે એને પૂરી કરવાની ક્યારે છે?? ઈલેકશન પેલા પૂરી કરી નહિ તો 18 લાખ વિદ્યાર્થીઓ અને તેના પરિવારો વોટ નહીં આપીએ... #declare_talati_exam_date
2
19
28
@PrajapatiHite17
Hitesh Prajapati
2 years
@brijeshmeja1 પણ ચુંટણી પેલા પરીક્ષા લેશો‌ ખરા?
0
1
2
@hardikdattani
Hardik..🇮🇳
2 years
@brijeshmeja1 નાયબ ચીટનિસ ની શકયતા ખરી સાહેબ??
0
0
0
@RAVIPATEL9396
RAVI PATEL
2 years
@brijeshmeja1 સાહેબ હવે તલાટી ની તારીખ આપી દો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
0
3
6
@joshi_kals
Kals Joshi🇮🇳
2 years
@brijeshmeja1 Talati kayre?
0
2
2
@MaulikP11820636
Maulik Prajapati
2 years
@brijeshmeja1 ખૂબ ખૂબ આભાર મેરજા સાહેબ 🙏🙏🙏
0
5
9
@shaitansinh
Vce shaitansinh Rajusinh Parmar
2 years
@brijeshmeja1 સાહેબ આ તરફ પણ ધ્યાન આપજો
Tweet media one
0
17
36
@KarshanSuva2
Karshan Suva
2 years
@brijeshmeja1 આભાર...
0
0
0
@KarshanSuva2
Karshan Suva
2 years
@brijeshmeja1 આભાર
0
0
0