@brijeshmeja1
Brijesh Merja
2 years
મારા પંચાયત વિભાગ હેઠળના ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીથી સાકાર થઈ રહ્યું છે આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારત.
143
135
271

Replies

@Hirenkumar2112
Hirenkumar Chaudhari
2 years
@brijeshmeja1 Nayab chitnis na form bahar pado..bharti karo
0
2
4
@VHadabha
Vagha Hadabha
2 years
@brijeshmeja1 સાહેબ શ્રી પગાર વગર પરિવાર કેમ ચલાવું.... વી સી ઈ..વિશે કંઈ ક વિચારો.🙏 નજીવા કમિશન થી આવી મોંઘવારી માં કેમચાલે
0
8
12
@noyda_javid
javid noyda
2 years
@brijeshmeja1 કમીશન પ્રથા બંધ કરી અને પગારદાર કરો #vce #Stop #Exploitation
0
5
8
@rameshr22584983
rameshrathod
2 years
@brijeshmeja1 #vce ને પગાર તો આપો સાહેબ
0
11
14
@Prem_Karamata
The_het_prem_love_official
2 years
@brijeshmeja1 બધી સુવિધા આપનાર પાયાના કર્મચારી VCE ને કઈ મળતું નથી ભાઈસાહેબ. ખાલી પ્રાઇવેટ કંપની વાળા નીલકંઠ ને મળે સે
0
9
13
@ChiragVce
Chirag Patel (VCE)
2 years
@brijeshmeja1 બધી સુવિધા આપનાર પાયાના કર્મચારી VCE ને કઈ મળતું નથી ભાઈસાહેબ. ખાલી પ્રાઇવેટ કંપની વાળા નીલકંઠ ને મળે સે
1
9
12
@Dipakchhelavad1
e ગ્રામ
2 years
@brijeshmeja1 પગાર દેવો નથી ફાકાં મૂકે vce 16 થયા સાવ મફત માં સેવા કરે પણ આવી સરકાર હોય કય બેરી. બોબલી . આંધરી. મૂંગી ફેકું સરકાર કેવાય
0
18
27
@pareshhirpara13
paresh hirpara
2 years
@brijeshmeja1 Pagar aapo baki aa vakhte bjp jase
0
5
7
@22228ead540b4d4
Anil Chaudhari
2 years
@brijeshmeja1 વાહ મેરાજા સાહેબ તમે તો બતાવી દીધું રાજકારણી ઓ નો રંગ ..તમે તો vce ઓને બો આશ્વશન આપતા હતા કે તમારો પગાર થશે .કરાવીશું ક્યાં ગયું એ બધું.અને છેલ્લે રંગ તો બતાવી જ ધીધો..
0
9
13
@OfficialVagh
Lalji Vagh
2 years
@brijeshmeja1 ભેગુ એ પણ લખો આ બધી યોજના જેના થકી મળે છે ગામડા મા જેણે vce કેવાય છે અને એમનું સોસણ બીજેપી ની સરકાર કેટલું કરે છે એ પણ લખો કમિશન ના નામ ઉપર ભીખ આપતા હોવ છો એ પણ લખો અને કમિશન ક્યારે આપો છો એ પણ લખો શરમ કરો બીજેપી ની સરકાર @BJP4Gujarat @narendramodi #justiceforvce
2
24
38
@Prem_Karamata
The_het_prem_love_official
2 years
@brijeshmeja1 હવે બીજેપી જાસે તો જ આપણો પગાર થશે કેમકે પંજાબ માં આપ વાળા એ નોકરી આપી સે એક મોકો આપવો જ જોઈએ એને
1
9
14
@dipakdixit13
DIPAK
2 years
@brijeshmeja1 Justice for vce
0
5
7
@Hanjaribhaipan1
Hanjaribhai pandya
2 years
@brijeshmeja1 સાહેબ તમારી સરકાર ની વાહ વાહ કર્યા વગર વી. સી.ઇ તેમનું ઘર કેવી રીતે ચલાવે છે તેની પણ ખબર રાખો અમારે કમિશન નથી જોયતું અમને પગાર આપો છેલા પંદર પંદર વરસ થી વેઠ કરીએ છીએ હવે તો થોડી રહેમરાહ કરો.નહિતર આવનાર વિધાનસભા ની ચુંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહો.
0
6
11
@NileshbhaiRath7
Nileshbhai Rathva
2 years
@brijeshmeja1 મેરજા તારી હાલત પણ જયંતી કવાડીયા જેવી થવાની છે માદ...જાત
0
6
9
@jaydipp35549551
jaydip patel
2 years
@brijeshmeja1 *બસ આત્મનિર્ભર ગુજરાત.....આત્મ નિર્ભર ભારત બનાવનાર વી.સી.ઈ જ બીજા પર આધાર રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે* 🫡
0
8
13
@AlkeshB98160293
Alkesh Baria
2 years
Tweet media one
0
10
15
@LaljiBambhani12
Lalji Bambhaniya
2 years
@brijeshmeja1 આ બધુ કામ vce કરે અને એમને મહેનતાણું?????
0
5
9
@Riteshm8596
RITESH CHAUDHARY
2 years
Tweet media one
0
6
9
@imihirpatel_
Mihir Patel
2 years
@brijeshmeja1 जय जय गरवी गुजरात
0
2
6
@amitpatel335
AMIT PATEL
2 years
@brijeshmeja1 વી.સી.ઇ ને પગાર આપો...મોરબી મા વચન આપ્યું હતુ...ભૂલી ગયા??.....16 વર્ષ થી મફતમાં મજૂરી કરીએ છીએ....કુદરત ઉપર અમને વિશ્વાસ છે...એ તો ન્યાય કરશે.
1
26
30