@brijeshmeja1
Sir,,,તલાટી - કમ - મંત્રી ની પરીક્ષા ની date જાહેર કરવા વિનંતી ......ફોર્મ ભર્યાં ના 1.5 મહિનો થવા આવ્યો...હજી સુધી date જાહેર કરવામાં નથી આવી .... તો... જલદી થી પરીક્ષાની date જાહેર કરવા નમ્ર વિનંતી 🙏🙏
@brijeshmeja1
@brijeshmeja1
Sir, it's never seen before recruitment drive in Panchayat department since you assume the office. It may affect many lives, many families. Kudos.
@brijeshmeja1
મુખ્યસેવિકાની લાયકાત ફેરવવાથી કુપોષણ દૂર નથી થવાનું.... પોષણ યોજના કેટલી વાસ્તવિક છે એ અમે જાણીએ છીએ.... આંકડાઓમાં તમે સુપોષિત કેટલાક દેખાડી શકો છો એ હવે જોવાનું
આપશ્રીને અનેક રજૂઆતો કરી હતી ફક્ત આ ભરતી પૂરતો RR પાછો ખેંચવા પણ આપશ્રીએ બહેનોની લાગણી દુભાવી કોઈ જ ફેરફાર ના કર્યો