@brijeshmeja1
Brijesh Merja
2 years
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની જુનીયર ફાર્માસીસ્ટ (વર્ગ-૩) સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત.
Tweet media one
114
88
517

Replies

@rathwa_vivek
Vivek
2 years
@brijeshmeja1 ગ્રામસેવક ભરતી 11/01/2022 નો પરિપત્ર રદ કરો #BRS_ અને_કૃષિ_ડિપ્લોમાઓ_સાથે_અન્યાય
0
18
14
@jadavpragnesh10
જાદવ પ્રજ્ઞેશ🇮🇳
2 years
@brijeshmeja1 MPHW વર્ગ-3 ભરતી જાહેર કરો.... હવે ધીરજ ખૂટી રહી છે.... છેલ્લા 5 વર્ષથી ભરતીની રાહ જોઈએ છીએ. Please....
0
0
0
@cXJJsMyg8L36Oou
GRAMSEVAK R J PΔTΣL
2 years
@brijeshmeja1 સાહેબ ગ્રામસેવક ની ભરતી ક્યારે આવશે??👍
0
0
0
@RAKESHB82211146
RAKESHBHAI
2 years
@brijeshmeja1 BRS NE NYAY AAPO sir
0
6
7
@JaydipA82124083
Jaydip ahir
2 years
@brijeshmeja1 માનનીય શ્રી @brijeshmeja1 સાહેબ ને નમ્ર વિનંતી કે તે ગ્રામસેવક નો તા.૧૧.૧.૨૦૨૨ નવો RR રદકરી ૧.૧.૨૦૧૮ ના RR મુજબ ભર્તી કરે. BRS અને કૃષિડિપ્લોમા ના વિદ્યાર્થીઓ ને અન્યાય ના કરો #BRS_ અને_કૃષિ_ડિપ્લોમાઓ_સાથે_અન્યાય
0
29
19
@popatsinh44
Vaghela Popat sinh
2 years
Tweet media one
0
33
27
@dattykeyu
KEYURGIRI GOSWAMI
2 years
@brijeshmeja1 MPHW વર્ગ-3 ભરતી જાહેર કરો.... હવે ધીરજ ખૂટી રહી છે.... છેલ્લા 6 વર્ષથી ભરતીની રાહ જોઈએ છીએ...મહેરબાની કરો બાપલીયા...🙏🙏
0
4
6
@MphwFhw_Gujarat
સેનેટરી ઈન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ
2 years
@brijeshmeja1 સાહેબશ્રી તમે હવે થોડો અંગત રસ દાખવો તો અમારી MPHW ભરતી જાહેરાત આવે. અમારી MPHW ભરતી જાહેરાત ક્યારે???
1
3
12
@the_chiraag
The Chirag
2 years
@brijeshmeja1 Mphw ની ક્યારે આપશો સાહેબ?
0
2
8
@BharatD44469896
Bharat Desai RABARI
2 years
@brijeshmeja1 તલાટીના ફોર્મ ભરવામા વારંવાર સર્વર ડાઉન થઈ રહ્યું છે. એરર.. પર એરર આવે છે..તૈયારી કરવી કે આ ટેકનિકલની ટકટકમાં રહેવું.. આ સર્વર લોકોનું જીવન ડાઉન ન કરે એ માટે સરકારને વિનંતી..
0
0
0
@FhwMphw
mphw fhw ગુજરાત
2 years
@brijeshmeja1 MPHW ની ક્યારે
0
3
6
@MaheshGosvami1
Mahesh Gosvami
2 years
@brijeshmeja1 11,1,2022 નો ઠરાવ રદ્દ. કરો BRS ન્યાય આપો ગ્રામ સેવક એકજ અમારી ભરતી છે ન્યાય આપો ન્યાય આપો ભાજપ સરકાર
0
12
9
@MaheshGosvami1
Mahesh Gosvami
2 years
Tweet media one
0
14
7
@MaheshGosvami1
Mahesh Gosvami
2 years
Tweet media one
0
14
9
@MaheshGosvami1
Mahesh Gosvami
2 years
Tweet media one
0
15
9
@MaheshGosvami1
Mahesh Gosvami
2 years
Tweet media one
0
16
7
@MaheshGosvami1
Mahesh Gosvami
2 years
Tweet media one
0
20
11
@hardev_vala
Hardevsinh Vala
2 years
@brijeshmeja1 સરસ આમ જ ભરતીઓ કરતા રહો અને નિમણુંક પણ આપતા રહો એવી શુભેચ્છા
0
1
3
@MaheshGosvami1
Mahesh Gosvami
2 years
@brijeshmeja1 બ્રિજેશ મેર્જા સાહેબ તમને વિનંતિ છે કે તમારા સચિવ શ્રીં હિતેશ ગોહિલ સાહેબ ને હુકમ ફરમાવો કે ,11,1,2022 નો ઠરાવ રદ્દ કરે અને જુના ઠરાવ મુજબ ભરતી કરે સાહેબ આટલું તો તમારુ ચાલે છે તો સાહેબ BRS નો કોર્સ એ ગરીબ ખેડૂત નાં દિકરા દીકરીઓ કર્તા હોય છે
0
12
11
@Milan60819821
Milan
2 years
@brijeshmeja1 11,1,2022 નો ઠરાવ રદ્દ. કરો BRS ન્યાય આપો ગ્રામ સેવક એકજ અમારી ભરતી છે ન્યાય આપો ન્યાય આપો ભાજપ સરકાર
0
8
5