@brijeshmeja1
Brijesh Merja
3 years
આજરોજ શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરી તથા વિભાગની રીવ્યુ બેઠક યોજી હતી. @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept
Tweet media one
Tweet media two
Tweet media three
39
85
565

Replies

@UrvishP60877197
Urvish Prajapati
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept ૨.૫ વર્ષથી ચાલું ITI SI ની ભરતી માટે યોગ્ય નિર્ણય લઈ સંવેદનશીલ મંત્રી બનશો એવી વિન ITI_SI ની ભરતીમાં cast verification માં સમય બગાડવાની બદલે તાત્કાલીક બીજી ભરતીની જેમ નિમણુંક આપવામાં આવે સંવેદનશીલ અને નિર્ણાયક સરકારનાં સંવેદનશીલ મંત્રી શ્રી , ITI SI ની ભરતીમાં નિમણુંક આપો.
0
3
6
@DC99257
Davu Ahir
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept ITI_SI ની ભરતીમાં cast verification માં સમય બગાડવાની બદલે તાત્કાલીક બીજી ભરતીની જેમ નિમણુંક આપવામાં આવે એવી આપને વિનંતી
0
11
9
@Darshan_v_p
Darshan Prajapati 🇮🇳
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept સાહેબશ્રી, 2.5 વર્ષથી રાહ જોઈએ છીએ. ધીરજ ખૂટી ગઈ છે. સિસ્ટમમાંથી વિશ્વાસ પણ ઉઠી ગયો છે. ITI ઇન્સ્ટ્રક્ટરને નીમણૂંકપત્રો આપો.
0
6
5
@J_D_Karshala
Industrial trainer 🇮🇳
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept ITI_SI ની ભરતીમાં cast verification માં સમય બગાડવાની બદલે તાત્કાલીક બીજી ભરતીની જેમ નિમણુંક આપવામાં આવે એવી આપને વિનંતી
1
4
2
@Yash952Rathod
Yash Rathod
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept ૨.૫ વર્ષથી ચાલું ITI SI ની ભરતી માટે યોગ્ય નિર્ણય લઈ સંવેદનશીલ મંત્રી બનશો એવી વિનંતી.
0
6
4
@jaykhodiyartrus
JAY KHODIYA MAHILA EG.& CHERI TRUST
3 years
0
0
0
@BhabhutiG
विभूति नारायण मिश्रा
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept સાહેબ, સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતીઓની નિમણુંક હજુ સુધી થઈ નથી મહેરબાની કરીને 3 વર્ષ થી અટકેલી આ ભરતી અંગે કંઈક કરો સાહેબ..
0
2
2
@saurabh_h_patel
Saurabh Patel
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept 2.5 વર્ષ ભરતી ઓ તાત્કાલિક પૂરી કરવા વિનંતી.. ચૂંટણી ની આચારસંહિતા પેહલા આ ભરતી ના ઓર્ડર આપી 1 જ મહિના માં ભરતી પૂર્ણ કર્યા નો યશ આપ મેળવી શકો છો..
0
5
4
@Nirajsolanki85
Niraj Solanki
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept 2.5 વર્ષથી અટકેલી ITI સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર ની ભરતી માટેના નિમણુંક પત્રો વહેલી તકે મળે તેવી તમામ ઉમેદવારો વતી આપશ્રી પાસે આશા છે.
0
3
0
@ChetanCR4
ITI Aspirant
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept સાહેબ શ્રી, આપની કામગીરી જોતાં ફરી વિશ્વાસ બંધાયો છે કે 2.5 વર્ષથી અટકેલી I.T.I Supervisor Instructor ની ભરતી વહેલી તકે પૂર્ણ થશે અને બાકી રહેલા ટ્રેડ ના ઉમેદવારો ને નિમણૂક મળશે...🙏🙏 @brijeshmeja1 @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept @abpasmitatv @Zee24Kalak @VtvGujarati
0
4
3
@nandlalahir1111
Nandlal Dheela
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept શ્રમ અને રોજગાર વિભાગ મા જ 2.5 વર્ષ થી અટકી પડેલી ITI SI ની ભરતી ના માત્ર નિમણુક પત્રો બાકી છે , જે આપ સાહેબ ધ્યાને લઇ વહેલી તકે તમામ ઉમેદવારો ને નિમણુક પત્રો મળે તેવો આદેશ કરો તેવી તમામ ITI SI ના ઉમેદવારો અને તેમના પરિવાર ની આશા છે આપ સાહેબ પર.. @sanghaviharsh @CMOGuj
0
3
3
@ImVtailor
Vicky tailor
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept ITI SI ભરતીની લગભગ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં પણ નિમણૂક નહીં આપવું એ ઉચીટ નથી. સાહેબ ૨.૫-૩ વર્ષ થી રાહ જોઈ રહ્યા છે, આશા છે તમે નિરાકરણ લાવશો.
0
5
4
@NileshC63185713
Nilesh Chaudhary
3 years
0
0
0
@nai_suresh
suresh nai
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept શ્રમ અને રોજગાર વિભાગ મા જ 2.5 વર્ષ થી અટકી પડેલી ITI SI ની ભરતી ના માત્ર નિમણુક પત્રો બાકી છે , જે આપ સાહેબ ધ્યાને લઇ વહેલી તકે તમામ ઉમેદવારો ને નિમણુક પત્રો મળે તેવો આદેશ કરો તેવી તમામ ITI SI ના ઉમેદવારો અને તેમના પરિવાર ની આશા છે આપ સાહેબ પર.. @sanghaviharsh @CMOGuj @YAJadeja
0
4
3
@chetan_rajgor
Chetan Rajgor
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept એક વાર મોટરસાયકલ ઉપર બેસી મોરબી શહેર માં ફરી ત્યાં ના રસ્તાઓ નું પણ રીવ્યુ કરો... 😄🙏🏻
0
0
0
@jagdish19886
jagdish raval
3 years
0
0
0
@iam_rzb
ભારતીય નાગરિક🇮🇳
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept બીજા વિભાગ ની કોઈ ને કોઈ કારણસર અટકાઈ પડેલી ભરતી પ્રક્રિયા ને પણ આગળ ધપાવવા વિનંતી 🙏 #binsachivalay #gsrtc #trafficinspector #assistanttrafficeinspector #assistantsecurityinspector #seniorclerk #atdo
0
0
2
0
0
0
@rameshzilriya4
Ramesh bhai
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept સાહેબ હીરાઉધોગ અને સીરામીક ઉધોગ મા મજુર કાયદા નુ પાલન કરાવજો જેથી તેમાં કામ કરતા કામદારો ના ભવિષ્ય ઉજ્જવળ થાય
0
0
0
@_Akashsuthar_
Akash Suthar
3 years
@brijeshmeja1 @narendramodi @AmitShah @JPNadda @byadavbjp @CMOGuj @Bhupendrapbjp @GujLabEmpDept અમને વિશ્વાસ છે કે આપ @brijeshmeja1 શ્રી ના ખાતા વડપણ હેઠળ ની ITI instructor ની ભરતી, જે ૨.૫ વર્ષ ના લાંબા સમયગાળા થી પૂર્ણ થઈ શકી નથી તેના માટે ઝડપથી ચોક્કસ પગલા લેશો... @Yuvi_1212 @SagarChauhan406
0
4
0