
બીડી
@bidi_write
Followers
1K
Following
6K
Media
229
Statuses
8K
Incomplete writer, bit of storyteller
Joined July 2021
બગાસું ખાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!.હું ઊંઘી જાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!. ધુમાડામાં બધી ચિંતા ફૂંકી દેવાની ચિંતામાં.ધુમાડો થાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!. ~રમેશ પારેખ.
1
11
63
અહીંયા આવી ને વાત અટકી જાય છે, દરેકે પોતાની પોલીટીકલ પાર્ટી ના ચશ્મા પહેરી રાખ્યા છે!. પોતાના પરીવાર મા આવી ધટના બનશે એટલે બધી હોશિયારી નીકળી જાશે. સીતારામ 🙏🏻.
@bidi_write SM અને પ્રસારણ માધ્યમોમાંથી જ બાળકો તમે કહ્યું એ જોવે છે, જાણે છે અને પ્રતિક્રિયા આપે છે. .
0
1
7