
Watch Gujarat
@WatchGujarat
Followers
1K
Following
241
Media
3K
Statuses
16K
An Official Account of Watch Gujarat Crisp clean & to the point News articles. Only News portal which carries fact & dedicated news of #Gujarat.
Gujarat
Joined August 2020
એડ્રેસ અપડેટ માટે ₹10 ના નામે થતી ઓનલાઈન છેતરપિંડીથી સાવધાન, જાણો સમગ્ર મામલો #CyberExpert #CyberFraud #SafrtyTips @cybermayurnb
watchgujarat.com
Mayur Bhusavalkar, Cyber Expert (Watch Gujarat). આજકાલ ઓનલાઈન શોપિંગ જેટલું સરળ બન્યું છે, તેટલું જ સાયબર ફ્રોડ થવાનું જોખમ પણ વધ્યું છે. જયારે પણ તહેવારોનો સમયગાળો નજીક હોય તે સમય દરમ્યાન ઓનલાઈન...
0
1
1
રવિવારે ગરબા રમવાની ગણતરી બગડી, આયોજકોએ ગ્રાઉન્ડમાં પ્લાસ્ટીક બિછાવાની નોબત પડી #Gujarat #Vadodara #Rain #Navratri #Garba #WatchGujarat
watchgujarat.com
Watch Gujarat. વડોદરાના ગરબા વિશ્વમાં વખણાય છે. હાલ નવરાત્રી ચાલી રહી છે, દરમિયાન આજે સવારથી જ શહેરમાં ધીમી અન�� મધ્ય ધારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે ગરબા આયોજકોનું ગણિત ખોરવાયું છે. અને આજે સંભવત...
0
0
0
CP સાહેબે ડ્યુટી તો સોંપી પણ અધિકારી તો UWB ના ગરબાની મજા માણવા જતા રહ્યાં, અને સાંસદ પહોંચ્યાં પછી શું થયું ? #Vadodara #VadodaraPolice #UWB #WatchGujarat
watchgujarat.com
Chhiintan Shripali (Watch Gujarat). વડોદરા શહેરના ગરબા વિશ્વમાં પ્રખ્યાત છે અને એમાં પણ યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબાનો ક્રેઝ જ કંઇ જુદો છે. અહીં ખેલૈયાઓ અને દર્શકોની સાથે વીઆઇપી, વીવીઆઇપી મહાનુભવો પણ...
0
0
0
વડોદરા જિલ્લા LCB એ હાઇવે પરથી 1.21 કરોડનો દારુ ભરેલી ટ્રક સાથે બિશ્નોઇ બંધુઓની ધરપકડ કરી #Vadodara #illegalliquor #VadodaraRuralLCB #WatchGujarat
watchgujarat.com
Watch Gujarat. વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની હદમાંથી છેલ્લા ઘણા સમયથી વિપુલ માત્રમાં દારૂનો ઝડપાઇ રહ્યો છે. પોલીસ દ્વારા સતત બુટલેગરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહીં છે. છતાંય કોની મહેરબાનીથી કરોડો...
0
0
0
વિશ્વમાં એકમાત્ર મંદિર જ્યાં થાય છે નવરાત્રિના નવ દિવસ અખંડ 1100 દિપક #Navratrai #Lamps #Vadodara #WatchGujarat
watchgujarat.com
વડોદરાના શેરખીમાં આવેલ ગાયત્રી માતાના મંદિરમાં નવ દિવસ થાય છે અખંડ દીપકWatch Gujarat. નવરાત્રીના પાવન તહેવારનું હિન્દૂ ધર્મમાં અનેરું મહત્વ રહેલું હોય છે. આ પર્વમાં ખાસ કરીને મા અંબાની પૂજા કરવામાં...
0
0
0
કપલે ફેમસ થવા વડોદરાના જાણીતા ગરબા ગ્રાઉન્ડમાં એવી હરકતો કરી હવે લોકો કરી રહ્યં છે ભારે ટીકા #Gujarat #Vadodara #Navratri2025
#viralvideo #WatchGujarat
watchgujarat.com
Watch Gujarat. વડોદરા શહેરના છેવાડે આવેલા વિશ્વવિખ્યાત ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયા કપલની વિવાદાસ્પદ રીલ સામે આવી છે. કપલે જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ...
0
0
0
વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આવતાં જ MLA ચૈતર વસાવાને સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું #Vadodara @Chaitar_Vasava
#Released #CentralJail #AAP
#WatchGujarat
watchgujarat.com
Watch Gujarat. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળતાં આજે (24 સપ્ટેમ્બર) વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કારવામાં આવ્યા છે. વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર સમર્થકોનો જમાવડો હતો. ચૈતર વસાવા...
0
0
0
વડોદરામાં ગરબા ગ્રાઉન્ડ સુધી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત, મહિલા પોલીસ અલગ અલગ વેશમાં તૈનાત રહેશે #Vadodara #Navratri #Gqrba @Vadcitypolice
watchgujarat.com
Watch Gujarat. આજથી દેશભરમાં નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે. વડોદરામાં નવરાત્રી પર રમાતા ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ વર્ષે ગતવર્ષનો રેકોર્ડ તુટે તેટલી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમે તેવું મનાઇ રહ્યું છે. આ...
0
0
0
વડોદરામાં ગૃહમંત્રીની હાજરી સમયે SMC નો દરોડો, કોની મહેરબાનીથી ચાલતો હતો, તપાસ થશે ? #Vadodara #HarshSanghvi #WatchGujarat
https://t.co/gGzTnukRj0
watchgujarat.com
chhiintan Shripali (Watch Gujarat). વડોદરા શહેરમાં દારૂના ગેરકાયદે વેચાણ માટે એક પોલીસ મંજૂરી આપે અને બીજી પોલીસ પકડે તેવો કિસ્સો તાજેતરમાં જ પ્રકાશમાં આવ્યો હતો. જોકે આ વખત વડોદરા શહેરની એક પોલીસે...
0
0
0
વડોદરામાં વરસેલા ધોધમાર વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી, ખેલૈયાઓ પણ મુંજવણમાં, જુઓ VIDEO #Vadodara #Garba #Navratri #Rain #WatchGujarat
watchgujarat.com
Chhiintan Shripali (Watch Gujarat). વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટી જોવા મળી રહ્યો હતો. દિવસે કાળઝાળ ગરમી અને રાત પડતા જ બફારો શરૂ થતા લોકો પરેશાન થઇ ગયા હતા. તેવામાં આજે બપોરે એકા એક...
0
0
0
BREAKING: આવતીકાલથી હેલ્મેટની કડક અમલવારીની તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ #Gujarat #Vadodara #Helmet #WatchGujarat #LatestUpdate
watchgujarat.com
Watch Gujarat. વડોદરા શહેરમાં ફરજિયાત હેલ્મેટની અમલવારીને લઇને પોલીસ તંત્ર દ્વારા પુરજોશમાં લોકજાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફરજિયાત હેલ્મેટની કડક અમલવારીની તારીખ 15, સપ્ટેમ્બર નક્કી...
0
0
0
હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમની તારીખમાં વધારો કરાયો, આગામી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમ - પોલીસ કમિશનર - નરસિમ્હા કોમાર #Vadodara #Helmet #Gujarat @Vadcitypolice
0
0
0
વડોદરાનો અટલ બ્રિજ અકસ્માતનો બ્લેક સ્પોટ બનવાની તૈયારીમાં, 5 દિવસમાં બીજી લક્ઝુરિયસ કારનો અકસ્માત #Vadodara #AtalBridge #CarAccident #BlackSpot #WatchGujarat
@Vadcitypolice
watchgujarat.com
Chhiintan Shripali (Watch Gujarat). વડોદરા શહેરમાં અકસ્માત રોકવા માટે પોલીસ વિભાગ દ્વારા સમયંત્રએ બ્લેક સ્પોટનો સર્વે કરવામાં આવતો હોય છે. જેમાં અત્યાર સુધીમાં અટલ બ્રિજનો સમાવેશ થયો નહતો. પરંતુ...
0
0
1
પોલીસ જાપ્તામાંથી ફરાર હત્યાનો આરોપી ભાગીને કેમ સુરત પહોંચ્યો ? ક્રાઇમ બ્રાન્ચે કંઇ રીતે દબોચ્યો ? જાણો #Vadodara #Surat #hardikPrajapati #CrimeBranch #WatchGujarat @Vadcitypolice
https://t.co/rHAldX7DMc
watchgujarat.com
Chhiintan Shripali (Watch Gujarat). ગુનો કરતા તો કરી નખાઇ છે, બાદમાં જેલવાસ ભોગવવાનો વારો આવે ત્યારે ગુનેગારે બે ક્ષણ માટે પિત્તો ગુમાવી તેને કરેલી ભૂલ સમજાતી હોય છે અને પછતાવો પણ કરે છે. જેલવાસ...
0
0
0
વડોદરામાં હજી ખાડા પુરાયા નથી, મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુ જાતે રસ્તા પર ઉતર્યા ખાડા પુરાવા #Vadodara #Potholes #WatchGujarat @VMCVadodara
watchgujarat.com
Chhiintan Shripali (Watch Gujarat). વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન શહેરના વિવિધ રોડ-રસ્તાઓ ખાડાઓથી ભરપુર થયા છે. ત્યારે પાલિકા દ્વારા 5000 ઉપરાંત શહેરના ખાડા પુરી દેવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં...
0
0
0
From 'DEAD' economy to Great country in 4 weeks, Crazy mood swings
0
0
0
ભરૂચ ડેરી ચૂંટણીમાં ધારાસભ્ય અરૂણસિંહ રણાએ CR પાટીલના મેન્ડેટની કરી ઐસીતૈસી #Bharuh #DairyElecetion #ArunsinhRana #BJP #crpatil #WatchGujarat
https://t.co/Ahmu5KQbnR
watchgujarat.com
પ્રદેશ ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ જઈ પોતાની પેનલના 12 ઉમેદવાર ઉતાર્યાઘનશ્યામ પટેલે ભાજપના મેન્ડેટને સર્વોપરી મા��ી પુત્રની ઉમેદવારી પાછી ખેંચીહવે 14 બેઠકો માટે ભાજપના જ 30 ઉમેદવારો વચ્ચે જામશે જંગWatch...
0
0
0
ભરૂચમાં દેવામાં જલ્લાદ બનેલા જનક જગદીશે પત્ની, પુત્ર અને પુત્રીની ગળું કાપી કરેલા ત્રેવડા હત્યાકાંડમાં આજીવન કેદ #Bharuch #CourtOrder #LifeImprisonment #WatchGujarat
watchgujarat.com
જગદીશે પોતે પણ ગળું અને હાથ પર ઘા મારી આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસકોર્ટમાં પોતાને ફાંસીની સજાની કરી હતી આ જઘન્ય જનકે માંગસાત વર્ષ પહેલાંના હત્યાકાંડમાં ભરૂચ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજે આજીવન કેદનો...
0
0
0
દેશના બીજા નંબરના સુરક્ષિત શહેરની ઘટના, મહિલાની કારમાં બેસી શખ્સે ગન બતાવી કહ્યું "મને આગળ સુધી છોડી દે નહીં તો, હું તને જીવતી જવા દઇશ નહીં” #Gujarat #Vadodara #SafestCity #CrimeNews #WatchGujarat
https://t.co/Jr18TqNCc0
watchgujarat.com
Watch Gujarat. તાજેતરમાં વિશ્વની અગ્રણી રેન્કિંગ એજન્સી નુમ્બિયોએ એક સરવે હાથ ધર્યો હતો. જેમાં દેશના તમામ શહેરોના ક્રાઇમ રેટ, ડીટેક્શન સહિત નાગરીકોના અભિપ્રાય લેવામાં આવ્યાં હતા. દેશમાં સલામતીના...
0
0
0