Vivekdoza Profile Banner
Vivekk Oza Profile
Vivekk Oza

@Vivekdoza

Followers
24K
Following
6K
Media
903
Statuses
5K

Journalist | મરવા પડેલા નાગરિક સમાજમા ધરાશયી થઈ રહેલી છેલ્લી દિવાલ !

Gandhinagar, India
Joined August 2011
Don't wanna be here? Send us removal request.
@Vivekdoza
Vivekk Oza
2 days
ભારતના પ્રથમ બ્લૂ ફ્લેગ બીચ- શિવરાજપુર, દ્વારકા પર નાગરિકોના કરોડો રૂપિયાનુ રોકાણ નાગરિકો માટે વોશરૂમ, ચેન્જરૂમ સહિત સુવિધા ઉભી કરવામા આવી છે. જે બંધ છે ! આ ફેસેલિટી કોઇ કોન્ટ્રાકટર, કોઇ નેતા કે પછી અધિકારીના અર્થતંત્રને વાઇબ્રન્ટ કરવા માટે ઉભી કરવામા આવી હતી ? @GujaratTourism
25
107
512
@Vivekdoza
Vivekk Oza
4 days
સેલિબ્રેટ in 'વિકાસ સપ્તાહ' With વેઇટિંગ ઓલિમ્પિક- ૨૦૩૨ : મોટાભાગની સરકારી શાળા ગામડાઓમા છે, જ્યા સરળતાથી રમવાનુ મેદાન ઉપલબ્ધ થઈ શકે છે પણ ગામડાના છોકરાને ઉપર લાવવા જ છે કોને ?
8
32
98
@Vivekdoza
Vivekk Oza
4 days
આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો- વાંચવામા જેવુ રૂડુ રૂપાળુ લાગે છે એટલુ અંદરથી બોદુ, ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી હર્યુભર્યુ થઈ ચૂક્યુ છે. ગ્રામિણક્ષેત્રે ૧૫ વર્ષમા ૫૦ હજાર કરોડથી વધુ રૂપિયાના વિકાસ કામો થયા છે, છતાંય ગુજરાતના ગામડા પછાત છે ! તેની પાછળ અનેક કારણો પૈકી એક કારણ આ પણ છે 👇
2
15
69
@Vivekdoza
Vivekk Oza
6 days
ચૂંટણી આયોગ, ખાતાકીય તપાસ, મૂલ્કી ટ્રિબ્યુનલ, ગૌણ સેવા પસંદગી મંડળ આવા તમામ સંવેદનશીલ સંસ્થાનો- એકમોમા ૬૨ વર્ષથી વધુ ઉમરના નિવૃતો વહિવટ & નિયમન કરી રહ્યા છે !
5
34
158
@Vivekdoza
Vivekk Oza
7 days
રસપ્રદ: અનૂસુચિત જનજાતિ- ST સમુહ માટે પણ મેયરનુપદ અનામત રહ્યુ છે. ગુજરાતમા પહેલીવાર કોઇ મહાનગરમા મેયરનુ પદે બેસીને શહેરી વ્યવસ્થા સંચાલન કરશે. પણ બીજી ટર્મમા ! સમગ્ર સમાચાર વાંચવો- સમજણ વધશે
0
2
21
@Vivekdoza
Vivekk Oza
12 days
SG હાઇવે: મેટ્રોની જરૂર અહી હતી. દર ૧૦ મિનિટે @OfficialGsrtc ની ફિકવન્સી મળી તો પણ પર્યાવરણ + હ્યુમન રિસોર્સને વધુ મજબૂત કરી શકાય એમ છે.
19
25
237
@Vivekdoza
Vivekk Oza
14 days
ધર્મ- સંસ્કાર- જીવનથી દૂર થતા Gen-Z વચ્ચે અમદાવાદ મધ્યે આવી ઐતિહાસિક નવરાત્રિ પણ થઇ રહી છે મહાઅષ્ટમીની મધરાતે વરસાદ પછી આરંભાયેલા ગરબામાં પરોઢિયે પ્રભાતીયા ગવાયાં, સામે આખી રાત ગરબા રમીને બેસી રહેલી ગુજરાતીઓની નવી પેઢી હજુ એટલા જ તરવરાટ સાથે હાર્દિક દવે અને પ્રફુલ્લભાઇ દવેના સૂર
10
48
315
@Vivekdoza
Vivekk Oza
22 days
આપણે ત્યા રોડ એન્જિનિયરીંગ, ડ��ઝાઇન, મિકેનિઝમ કઇ હદે નબળુ છે તે સચિવાલય પાછળ મેટ્રો સ્ટેશનથી સમજી શકાય છે. ત્રણ મહિના પહેલા ઓપરેશન થયુ છે, ફરીથી તોડફોડ શરૂ થઈ છે. દરેક શહેરોમા થતુ આવુ રિપિટેડલી વિકાસ વર્ક #યારી_દારી_વારી ધરાવતા સેફ્રોનપોશ નેતાઓના લાભાર્થે છે ? કે ઇજનેરની ભૂલ ?
5
20
139
@Vivekdoza
Vivekk Oza
24 days
આ કોઇ પદયાત્રા નથી, વાઘા બોર્ડર પણ નથી ! સાબરમતી નદીને ખોદી ખાનારા ખનન માફિયાઓને કારણે વિજાપુર- દેરોલને જોડતો પુલ વાહનો માટે બંધ કરાયો છે ! અહીંથી નિકળતા રેતી ભરેલા ડમ્પરો, ઓવરલોડ વાહનોને કારણે આ જર્જરિત પુલને બંધ કરાયો છે. જ્યાથી ચાલવા ઉપર પણ પ્રતિબંધ હતા. છે દૂર કરાયો છે.
7
57
374
@Vivekdoza
Vivekk Oza
25 days
પોલીસ પોતે જ કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનોમા ફરે છે @ચાણસ્મા, @patanpolice નેક નામદાર ગુજરાત હાઈકોર્ટ નવરાત્રિના પહેલા કારના દરવાજા પરથી બ્લેક ફિલ્મ ઉતારવા આદેશ આપે છે ! It's State Of Codeword 🪷 સરકારને સમાંતર સરકાર Is Not A આપણુ ગુજરાત !
1
10
25
@Vivekdoza
Vivekk Oza
1 month
આજથી ત્રણ દિવસ વિધાનસભાનુ ચોમાસુ સત્ર શરૂ થયુ છે. અહી પંચાયત મંત્રી બચુ ખાબડ નથી પણ જે જેલમા છે તે @Chaitar_Vasava મતદારોએ જવાબદારીના પાલન માટે જામીન ઉપર આવી રહ્યા છે ! કોંગ્રેસી ધારાસભ્યો ખાબડને મંત્રીપદેથી હકાલપટ્ટી કરવા માંગણી કરી છે. ભાજપના ધારાસભ્યો તેને મનોમન સમર્થન આપી
1
3
83
@Vivekdoza
Vivekk Oza
1 month
આજથી ત્રણ દિવસ વિધાનસભાનુ ચોમાસુ સત્ર શરૂ થયુ છે. અહી પંચાયત મંત્રી બચુ ખાબડ નથી પણ જે જેલમા છે તે @Chaitar_Vasava મતદારોએ જવાબદારીના પાલન માટે જામીન ઉપર આવી રહ્યા છે ! કોંગ્રેસી ધારાસભ્યો ખાબડને મંત્રીપદેથી હકાલપટ્ટી કરવા માંગણી કરી છે. ભાજપના ધારાસભ્યો તેને મનોમન સમર્થન આપી
2
15
164
@Vivekdoza
Vivekk Oza
1 month
માં જ્યા જગતના સર્વે દુ:ખ સમાય સોશિયલ મિડીયાને કારણે શ્રધ્ધા ઘટી રહી છે. પણ સ્વચ્છતા, ટ્રાફિક વગર ખુલ્લા માર્ગો, મંદિર નજીક પાર્કિંગ, ST બસોનુ મિકેનિઝમ અદભુત રહ્યુ છે. ફેસબુક પર ૧૫ વર્ષ પૂર્વે કરેલી વાત ફરી રિપીટ કરી રહ્યો છુ. જેથી તમે જીવન- ધર્મ- વિજ્ઞાનને સમજી શકો.
1
5
112
@Vivekdoza
Vivekk Oza
2 months
લોકજીવન: તરણેતરનો રૂપનો મેળો જોવાની જૂક્તી ! DJ સાઉન્ડના ઘોંઘાટ વગર નરઘા- કાંસા જોડને તાલે તાલ મિલાવતા પાંચાળની પથરાળ ધરતીને ધબકાવીને મ્હોરતો હૂડો રાસ તમને એ ગૂર્જર પ્રતિહારોના ભવ્ય ઇતિહાસ તરફ લઈ જશે. નદી ખડકે નિર્જરા, મલપતા પીએ માલત ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ.
4
29
310
@Vivekdoza
Vivekk Oza
2 months
પાકીસ્તાનમા નગર થારપારકરના ગામ લાખે જો વાંઢમા પણ કાનૂડો રમાયો, ગવાયો અને હર્ષભેર ઉજવાયો કચ્છ- પાટણ- સૂઇગામને અડીને આવેલા આ ક્ષેત્રમા કોળી ટ્રાઇબ અનેક અભાવો વચ્ચે દરવર્ષે શ્રી કૃષ્ણ જન્મોત્સવને ઉજવે છે. આવતા વર્ષે #કાનુડો આવજે @HRKhoja
5
42
330
@Vivekdoza
Vivekk Oza
2 months
હજી જ્યા કેમેરાજીવી જીવાત પડી નથી એવા ગ્રામિણ ગુજરાતમા હિલોળા લેતુ લોકજીવન ! #કોનુડો : માથે લાજ- મર્યાદા છતાંય આઠમથી અગિયારસ વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણની સાક્ષીએ, તેના ઉલ્લેખ સાથે જીવનભરનો ઉચાટ- ઉત્સાહ ગાઇને ઠાલવી દેવાય છે. માથે લાજ, ઢોલની દાંડી- હાથની તાળીનો તાલ @લીંબુણી- સુઇગામ
7
42
286
@Vivekdoza
Vivekk Oza
2 months
હેંડો કોનુડો રમવા @ખેરાલુ શેરાળુના દેસાઈવાડેથી સંભળાતો કર્ણપ્રિય અવાજ, કાનુડાની ફરતે ગોળાકારે રમતી બહેનોનો તાલના આ દર્શ્યો તમને શાતા આપશે. રામ લક્ષ્મણ બે બંધવા, રામૈયા રામ! બે ભઈ ચાલ્યા શિકાર, રામૈયા રામ! રામને લાગી તરશ, રામૈયા રામ! લક્ષ્મણ વીરા પાણીડા પાવ, રામૈયા રામ!
10
33
228
@Vivekdoza
Vivekk Oza
2 months
તમે દેવ મંદિરોમા મંગળા,સાજ-શૃંગાર,રાજભોગ, શયન- આરતી સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવી લીધો હશે. મારી જેમ સરકારી જાહેર રજા પુરી કરી લીધી હશે ! હવે ખરી ઉજવણી બનાહકોઠા, પાટણને મહોણાના ગોમગોમ થશે. જ્યા આજથી દેશીઢોલ, મુખે ફૂટતા બોલના તાલે 'કોનુડો રમાશે' Plz Read & Feel Real લોકજીવન
6
9
89
@Vivekdoza
Vivekk Oza
2 months
એવુ તે શુ છે કે જેમ જોનારની આંખ બદલાય અને શ્રી કૃષ્ણની ડિઝાઇન બદલાય ? શ્રી કૃષ્ણ એ સ્વંય જીવન છે, કદાચ એટલા માટે જ હજી પણ બદલાયેલા પરિવેશમા પણ તે જીવંત છે. મોટી પાણીયારી, તાલુકો- પાલિતણા
1
7
148