Viramgam Mamlatdar and Executive Magistrate Profile
Viramgam Mamlatdar and Executive Magistrate

@ViramgamM

Followers
1K
Following
330
Media
97
Statuses
167

Mamlatdar and Executive Magistrate, Viramgam, Ahmedabad District, Government of Gujarat

Joined August 2019
Don't wanna be here? Send us removal request.
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
19 days
આજરોજ વિરમગામ તાલુકાના હરીપુરા ગામની નવચેતન વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે હાજરી આપી. #ShalaPraveshotsav2025 @CollectorAhd.@Prant_vgam @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
9
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
2 months
#MakeinIndia નું પ્રતીક દાહોદ!. ₹21 હજાર કરોડથી વધુના ખર્ચે બનેલ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું વડાપ્રધાન શ્રી @narendramodi જી દ્વારા લોકાર્પણ, જેનાથી સ્થાનિક યુવાનોને રોજગારી અને રેલવેના આધુનિકીકરણને વેગ મળશે. #ViksitBharatViksitGujarat .@CMOGuj @CollectorAhd
0
0
2
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
2 months
દાહોદથી વડાપ્રધાન શ્રી @narendramodi જી દ્વારા ₹24,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ. આદિવાસી સમુદાયો સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જન-જનને વિકાસ અને ઉન્નતિની આ બહુમૂલ્ય સૌગાતો અર્પણ. #ViksitBharatViksitGujarat .@CMOGuj @Prant_vgam @CollectorAhd
Tweet media one
0
0
4
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
2 months
વડાપ્રધાન શ્રી @narendramodi જી દ્વારા સાવલી-ટીંબા રોડનું ફોર લેનમાં રુપાંતરણ, કાયાવરોહણ-સાધલી, જરોદ-સમલાયા રોડ વિસ્તૃતીકરણ, ડભોઈ-બોડેલી રેલવે ઓવરબ્રિજ અને પડમાલા-રાણોલી બ્રિજનું ખાતમુહૂર્ત.જેનાથી મધ્ય ગુજરાતમાં ���નેક્ટિવિટીને મળશે મજબૂતી.#ViksitBharatViksitGujarat @Prant_vgam
Tweet media one
0
0
5
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
2 months
વડાપ્રધાન શ્રી @narendramodi જી દ્વારા ₹181 કરોડના ખર્ચે ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ. જેનાથી મહીસાગર-દાહોદના 193 ગામો અને એક શહેરની 4.62 લાખ વસ્તીને 100 LPCD મુજબ શુદ્ધ પીવાનું પાણી ��ળશે. #ViksitBharatViksitGujarat .@CMOGuj @CollectorAhd @Prant_vgam
Tweet media one
0
0
4
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
2 months
વડાપ્રધાન શ્રી @narendramodi જી દ્વારા દાહોદ ખાતેથી ₹24,000 કરોડથી વધુના વિકાસકાર્યોની સૌગાત. રેલવે પ્રોડક્શન યુનિટ, નવી ટ્રેન સુવિધા, માર્ગ મકાન, પાણી પુરવઠા અને શહેરી વિકાસ વિભાગની યોજનાઓ મધ્ય ગુજરાતના વિકાસને આપશે નવો વેગ. #ViksitBharatViksitGujarat .@Prant_vgam @CMOGuj
Tweet media one
0
0
2
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
2 months
Beware Before You Share!!.Use your digital space wisely. જાગૃત રહો, સતર્ક રહો. @Prant_vgam @CollectorAhd
0
0
7
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
2 months
📢 સિવિલ ડિફેન્સ મોકડ્રિલ ઓપરેશન અભ્યાસ. તા. 07/05/2025ના રોજ ૧૬:૦૦ કલાક થી . #Blackout #preparedness #instructions #actionplan #mockdrill2025 #MockDrill #CivilDefence #CivilDefenceMockDrill . @Prant_vgam
Tweet media one
0
1
4
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
2 months
યુદ્ધનું સાયરન વાગે ત્યારે શું કરવું ? મોકડ્રીલ સમયે શું કરવું જોઈએ? .#MockDrill #mockdrill2025 .@CollectorAhd @CMOGuj @PMOIndia @Prant_vgam
0
0
6
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
3 months
E-KYC Time limit .અખબારી યાદી પ્રસિદ્ધિ .@drdinta_GAS @CMOGuj @PMOIndia @CollectorAhd
Tweet media one
0
2
8
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
4 months
આજરોજ મોજે.કરકથલ તા.વિરમગામ માં ચાલતા મામ.કોર્ટ એકટ કેસ ખેતરમાં અવર જવર માટે રસ્તા બાબતે સ્થળસ્થિતિ અંગે પંચનામુ કરવા હાજરી આપી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
8
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
4 months
RT @CollectorAhd: આજરોજ જિલ્લા કાયદો અને વ્યવસ્થા સમિતિની બેઠક યોજવામાં આવી. જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, હથિયાર પરવાના, ટ્રા….
0
6
0
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
4 months
આજરોજ મોજે.શિવપુરા તા.વિરમગામ માં ચાલતા મામ.કોર્ટ એકટ કેસ ખેતરમાં અવર જવર માટે રસ્તા બાબતે સ્થળસ્થિતિ અંગે પંચનામું કરવા હાજરી આપી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
9
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
4 months
RT @CollectorAhd: "તંદુરસ્ત જીવનનો ધ્યેય અપનાવીએ,.મેદસ્વિતા મુક્ત ગુજરાત બનાવીએ". માનનીય વડાપ્રધાન શ્ર�� @narendramodi ના #FitIndia ના મંત્ર….
0
5
0
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
4 months
આજરોજ મોજે.દસાલાણા તા.વિરમગામ માં ચાલતા મામ.કોર્ટ એકટ કેસ ખેતરમાં અવર જવર માટે રસ્તા બાબતે સ્થળસ્થિતિ અંગે પાંચનામુ કરવા હાજરી આપી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
11
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
5 months
RT @CollectorAhd: આવતીકાલ થી શરૂ થનાર ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષા આપનાર તમામ પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. #SSC #HSC #BoardExam #AllTheB….
0
25
0
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
6 months
RT @CollectorAhd: પ્રજાસત્તાક દિન પ્રસંગે માન.મંત્રીશ્રી @BhanubenMLA તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોમાં ઉ….
0
7
0
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
6 months
RT @CollectorAhd: દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરમાં જે શાળામાં અભ્યાસ કર્યો હતો, તે પ્રેરણા સંકુલનું આદરણીય કેન્દ્રીય….
0
7
0
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
6 months
RT @CollectorAhd: "કરુણા અભિયાન" અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા….
0
15
0
@ViramgamM
Viramgam Mamlatdar and Executive Magistrate
7 months
RT @CollectorAhd: માન.મુખ્યમંત્રીશ્રીના હસ્તે 'કૌશલ્યા - ધ સ્કીલ યુનિવર્સિટી' દ્વારા યુવાનોને ડ્રોન સેકટરની તાલીમ મળે તે અર્થે તૈયાર કરાયેલ….
0
7
0